gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest …

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest …
0
VIEWS
Share on FacebookShare on Twitter

DRDO Guest House Manager Arrested: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના ગેસ્ટ હાઉસના મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તે પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલી રહ્યો હતો. રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે મંગળવારે જેસલમેરના ચાંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ પાસે આવેલા DRDOના ગેસ્ટ હાઉસમાંથી મેનેજરની ધરપકડ કરી. મોબાઈલની તપાસ બાદ તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે મહેન્દ્ર પ્રસાદ ISI માટે જાસૂસી કરતો હતો અને ગુપ્ત જાણકારી પાકિસ્તાન મોકલતો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

કોણ છે મહેન્દ્ર પ્રસાદ?

32 વર્ષનો મહેન્દ્ર પ્રસાદ, મૂળ ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના પલ્યુન ગામનો રહેવાસી છે. તે DRDOના ગેસ્ટ હાઉસમાં મેનેજર તરીકે કામ કરતો હતો. તેના પર ભારતની ગુપ્ત અને વ્યૂહાત્મક જાણકારી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. તે DRDOના ગેસ્ટ હાઉસમાં કરાર આધારિત કર્મચારી હતો.

રાજસ્થાન CIDએ ઝડપ્યો 

સ્વતંત્રતા દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમો પહેલા, CID ઇન્ટેલિજન્સ સંભવિત રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. એવામાં જ્યારે રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે પોતાની દેખરેખ વધારી ત્યારે તેની આ ગતિવિધિ પકડાઈ હતી. જાણવા મળ્યું કે તે સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતો.

મિસાઈલ ટેસ્ટિંગ અને સેનાની માહિતી નિશાન પર હતી

મહેન્દ્ર પ્રસાદ કથિત રીતે DRDOના વૈજ્ઞાનિકો અને ભારતીય સેનાના અધિકારીઓની ગતિવિધિઓ વિશેની સંવેદનશીલ માહિતી, તેમજ મિસાઇલો અને હથિયારોનું પરીક્ષણ જ્યાં થાય છે તે ચાંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ આવતા-જતા અધિકારીઓની દરેક ગતિવિધિ પર તેની નજર હતી. આ માહિતી તે પાકિસ્તાની હેન્ડલર્સ સુધી પહોંચાડી રહ્યો હતો, જે ભારતની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.

ટેક્નિકલ તપાસથી રહસ્ય ખુલ્યું

જયપુરના સેન્ટ્રલ ઇન્ટરોગેશન સેન્ટરમાં વિવિધ ગુપ્તચર એજન્સીઓએ સંયુક્ત રીતે મહેન્દ્રની પૂછપરછ કરી. તેના મોબાઇલ ફોનની ટેકનિકલ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. આ વાતની પુષ્ટિ થઈ કે તે DRDO અને ભારતીય સેના સાથે સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટ સાથે શેર કરી રહ્યો હતો. આ પુરાવાના આધારે, 12 ઓગસ્ટના રોજ તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, 1923 હેઠળ કેસ નોંધવામાં આવ્યો.

મહેન્દ્ર પ્રસાદને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તેને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવશે. CID ઇન્ટેલિજન્સ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી જાસૂસીનું આ નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં કેટલા લોકો સામેલ હોઈ શકે છે તે જાણી શકાય.

આ પણ વાંચો: ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિક અપ અને ટ્રક વચ્ચે ટક્કર, 7 બાળક સહિત 10ના મોત

ઉલ્લેખનીય છે કે અગાઉ DRDOના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર ‘ઝારા દાસગુપ્તા’ નામ વાપરતી એક પાકિસ્તાની જાસૂસ એજન્ટ તરફ આકર્ષિત થયા હતા. આરોપ છે કે તેમણે ગુપ્ત સંરક્ષણ પ્રોજેક્ટ્સ ઉપરાંત ભારતીય મિસાઈલ સિસ્ટમ્સ વિશે પણ તેની સાથે વાતચીત કરી હતી. તેમની 3 મે, 2023ના રોજ સરકારી ગુપ્તતા અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે.

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઇલાઇટ બર્ડ્સ પ્રી-લૉન્ચ ઇવેન્ટ ડ્રમ સર્કલ સાથે અર્બન ગરબા – 150 ક્રિએટર્સની ધમાકેદાર હાજરી

ઇલાઇટ બર્ડ્સ પ્રી-લૉન્ચ ઇવેન્ટ ડ્રમ સર્કલ સાથે અર્બન ગરબા – 150 ક્રિએટર્સની ધમાકેદાર હાજરી

ટેરિફના ટેન્શન વચ્ચે PM મોદીનો આગામી મહિને અમેરિકા જવાનો પ્લાન! UNGA સમિટમાં ટ્રમ્પને મળી શકે | PM M…

ટેરિફના ટેન્શન વચ્ચે PM મોદીનો આગામી મહિને અમેરિકા જવાનો પ્લાન! UNGA સમિટમાં ટ્રમ્પને મળી શકે | PM M...

સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ | gujarat tax disc…

સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ | gujarat tax disc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટના બહાને સુરતના એન્જિનિયર સાથે છેતરપિંડી કરનાર વિઝા એજન્ટ ઝડપાયો | Visa agen…

ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટના બહાને સુરતના એન્જિનિયર સાથે છેતરપિંડી કરનાર વિઝા એજન્ટ ઝડપાયો | Visa agen…

8 months ago
જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

જામનગરમાં ચાર લાખનો ચકચારી લાંચ કેસ : મદદનીશ ઇજનેર વર્ગ-2ની જામીન અરજી નામંજૂર, જેલવાસ લંબાયો | Jamn…

2 months ago
વુડા આવાસના ધાબે બાળકીને અડપલા કરનાર નરાધમ ઝડપાયો | Man arrested for molesting girl on roof of Wuda …

વુડા આવાસના ધાબે બાળકીને અડપલા કરનાર નરાધમ ઝડપાયો | Man arrested for molesting girl on roof of Wuda …

5 months ago
રેલવેમાં વૃદ્ધ, સગર્ભ અને વિકલાંગોને લોઅર બર્થમાં પ્રાધાન્ય અપાશે, લોકસભામાં કેન્દ્રની જાહેરાત | Reservation quota for disabled people to be implemented in trains

રેલવેમાં વૃદ્ધ, સગર્ભ અને વિકલાંગોને લોઅર બર્થમાં પ્રાધાન્ય અપાશે, લોકસભામાં કેન્દ્રની જાહેરાત | Reservation quota for disabled people to be implemented in trains

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News