gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in INDIA
0 0
0
શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણામાં રોડ માટે રૂ. 11,000 કરોડ મંજૂર

સ્ટાર્ટઅપ ઈન્ડિયા ફંડ ૨.૦ હેઠળ રૂ. ૧૦૦૦૦ કરોડના ભંડોળથી સરકાર ડીપ ટેક કંપનીઓને સહાય કરશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે કેન્દ્રીય કેબિનેટને શનિવારે શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક અને વધુ સારા બનાવવા માટે રૂ. ૧ લાખ કરોડના ફંડને મંજૂરી આપી છે. આ સાથે કેબિનેટ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણામાં રસ્તા બનાવવા રૂ. ૧૧,૦૦૦ કરોડના ભંડોળને મંજૂરી, સ્ટાર્ટઅપ માટે નવા ફંડ અને નોઈડામાં મેટ્રોના એક્સટેન્શન સહિત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ રૂ. ૧૮,૫૦૯ કરોડના ખર્ચે રેલવે મંત્રાલયની ત્રણ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, પીએમ મોદીના અધ્યક્ષપદે કેન્દ્રીય કેબિનેટે રૂ. ૧ લાખ કરોડના અર્બન ચેલેન્જ ફંડને મંજૂરી આપી છે, જેના હેઠળ શહેરોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે કેન્દ્રીય સહાય પૂરી પડાશે. આ ફંડનો આશય શહેરોને આધુનિક અને વધુ સારા બનાવવાનો છે. તેના હેઠળ ખાનગી રોકાણને આકર્ષિત કરવા, સ્માર્ટ સિટી, ટ્રાન્સપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો અને માર્કેટ-ડ્રીવન શહેરી વિકાસને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આ ફંડ મારફત શહેરોમાં મોટાપાયે વિકાસ પ્રોજેક્ટ શરૂ કરાશે.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ ખર્ચનો ૨૫ ટકા હિસ્સો વહન કરશે જ્યારે ઓછામાં ઓછું ૫૦ ટકા ભંડોળ બજારમાંથી એકત્ર કરાશે. આ પહેલથી આગામી પાંચ વર્ષમાં શહેરી ક્ષેત્રમાં કુલ રૂ. ૪ લાખ કરોડનું રોકાણ થવાની આશા છે. સરકારે કહ્યું કે, તેનું આ પગલું ભારતના શહેરી વિકાસના દૃષ્ટિકોણમાં ધરમૂળથી પરિવર્તનનું પ્રતીક છે. તેના હેઠળ ગ્રાન્ટ આધારિત ધિરાણના બદલે બજાર સાથે સંકળાયેલા, સુધારા આધારિત અને પરિણામ લક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર ભાર અપાશે.

આ સિવાય સ્ટાર્ટઅપ ઈન્ડિયા માટે ફંડ ૨.૦ લોન્ચ કરાયું છે, જેના હેઠળ કુલ કોર્પસ રૂ. ૧૦૦૦૦ કરોડ રખાયું છે. ડીપ ટેક, એઆઈ, ટેક ડ્રીવન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સ માટે સરકાર સહયોગ કરશે. સરકારનું ફોકસ વેન્ચર કેપિટલ રોકાણને વધારવાનું છે. તેનો અર્થ એ છે કે ફન્ડિંગના કારણે નવી ટેક્નોલોજી કંપનીઓનું કામ અટકી નહીં જાય.

કેબિનેટે ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણામાં રૂ. ૧૧,૦૦૦ કરોડથી વધુના રોડ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગુજરાતમાં રૂ. ૪,૫૮૩.૬૪ કરોડના ખર્ચે ધમસિયા-બિટાડા-મોવી અને નાસરપોરે-મલોઠાના હાઈવેને ચાર લેનનો કરવાની મંજૂરી આપી છે. નેશનલ હાઈવે-૫૬ના ભાગરૂપે આ સેક્શનને ફોર લેનનો કરવાથી પ્રવાસનો સમય ૨.૫ કલાકથી ઘટીને ૧.૫ કલાક થઈ જશે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ મહારાષ્ટ્રમાં રૂ. ૩,૩૨૦.૩૮ કરોડના કુલ મૂડી ખર્ચથી એનએચ-૧૬૦એના ઘોટી-ટ્રમ્બાક (મોખડા)-જવાહર-મનોર-પાલઘર વિભાગના પુનર્વસન અને અપગ્રેડેશનને મંજૂરી આપી છે. ઉપરાંત તેલંગણામાં એનએચ-૧૬૭ને પહોળો કરાશે, જેના હેઠળ હૈદરાબાદ-પનાજી ઈકોનોમિક કોરિડોર પર ૮૦ કિ.મી. રસ્તાને ફોર લેનમાં કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ | indian navy rece…
INDIA

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીને એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા, બ્રહ્મોસથી લેસ | indian navy rece…

April 1, 2026
હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…
INDIA

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…

April 1, 2026
ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …
INDIA

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …

April 1, 2026
Next Post
જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam...

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p...

આંકલાવમાં પરિણીતા દોઢ વર્ષની પુત્રી સાથે ગુમ થતાં શોધખોળ | Search underway for missing married woman…

આંકલાવમાં પરિણીતા દોઢ વર્ષની પુત્રી સાથે ગુમ થતાં શોધખોળ | Search underway for missing married woman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશન ગોબરમાંથી ઇકો ફ્રેન્ડલી ગૌ ગોબર પ્રોડક્ટસ બનાવશે | Vadodara Corporation to make ec…

વડોદરા કોર્પોરેશન ગોબરમાંથી ઇકો ફ્રેન્ડલી ગૌ ગોબર પ્રોડક્ટસ બનાવશે | Vadodara Corporation to make ec…

7 months ago
PoKના લોકો આપણાં ભાઈ-બહેન, એક દિવસ સામેથી જ ભારતમાં ભળી જશે: રાજનાથ સિંહ | Defense Minister Rajnath …

PoKના લોકો આપણાં ભાઈ-બહેન, એક દિવસ સામેથી જ ભારતમાં ભળી જશે: રાજનાથ સિંહ | Defense Minister Rajnath …

10 months ago
Gujarati Film Laalo: ગુજરાતી ફિલ્મ ‘લાલો’ હવે હિન્દીમાં પણ ધૂમ મચાવશે, ‘સમગ્ર દેશ બનશે કૃષ્ણમય’

Gujarati Film Laalo: ગુજરાતી ફિલ્મ ‘લાલો’ હવે હિન્દીમાં પણ ધૂમ મચાવશે, ‘સમગ્ર દેશ બનશે કૃષ્ણમય’

4 months ago
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરા…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News