gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાકભાજીના વેપારીને ત્રાસ ૧૫ ટકા વ્યાજે પૈસા આપી બે સગાભાઇઓ દ્વારા હેરાનગતિ | Vegetable trader harass…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
શાકભાજીના વેપારીને ત્રાસ ૧૫ ટકા વ્યાજે પૈસા આપી બે સગાભાઇઓ દ્વારા હેરાનગતિ | Vegetable trader harass…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.10 શાકભાજીના વેપારીને ૧૫ ટકા વ્યાજે રૃપિયા આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોર સગા ભાઇઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સયાજીપુરામાં પાણીની ટાંકી સામે શાંતિ હાઇટ્સમાં રહેતા લલિત મોરારીલાલ ખંડેલવાલે બાપોદ પોલીસ સ્ટેશનમાં દર્પણ અશોક શાહ અને તેના ભાઇ હિતેશ (બંને રહે.પનઘટ સોસાયટી પાછળ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું વાઘોડિયારોડ પર વસુંધરા સોસાયટીના નાકા પર શાકભાજીનો વેપાર કરું છું. મારે ત્યા શાકભાજી લેવા આવતા હિતેશ પાસેથી તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ધંધા માટે રૃા.૩૦ હજાર વ્યાજે લીધા હતા જે મે પરત કરી દીધા હતાં.

ડિસેમ્બર ૨૦૨૪માં મારે વધારે પૈસાની જરૃર પડતા મેં રૃા.૧ લાખની વ્યાજે માંગણી કરતા હિતેશે મારો ભાઇ દર્પણ મોટી રકમ આપે છે તેમ કહી તેની સાથે ઓળખાણ કરાવી હતી. બાદમાં બે પ્રથમ વખત ધંધા માટે રૃા.૫ પાંચ લાખ અને પછી પત્નીની બીમારીની સારવાર માટે રૃા.૪ લાખ દર્પણ પાસેથી ૧૫ ટકા વ્યાજે લીધા હતા અને દર મહિને કુલ રૃા.૯ લાખનું રૃા.૧.૩૫ લાખ  વ્યાજ ચૂકવતો હતો. છેલ્લા બે માસથી વ્યાજ નહી ચૂકવી શકતા બંને ભાઇઓએ મને ધમકીઓ આપવાનું શરૃ કર્યુ હતું તેઓ જો પૈસા નહી આપે તો ચેક બેંકમાં નાંખવાની કહી હેરાન પરેશાન કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …
GUJARAT

May 17, 2026
અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

Next Post
વડોદરા પોલીસનું નાક કપાયુંઃ દરજીપુરાના ચકચારી દિપેન મર્ડર કેસનો આરોપી હાર્દિક કોર્ટ કેન્ટીનમાંથી ફરા…

વડોદરા પોલીસનું નાક કપાયુંઃ દરજીપુરાના ચકચારી દિપેન મર્ડર કેસનો આરોપી હાર્દિક કોર્ટ કેન્ટીનમાંથી ફરા...

પોલીસમાં અરજી, પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવે વીસી બનવા માટે ખોટો બાયોડેટા રજૂ કર્યો હતો | dr vijay shriv…

પોલીસમાં અરજી, પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવે વીસી બનવા માટે ખોટો બાયોડેટા રજૂ કર્યો હતો | dr vijay shriv...

ખેલ મહાકુંભ માટે દરેક સ્કૂલને ફરજિયાત રજિસ્ટ્રેશનનો ડીઈઓ કચેરી દ્વારા આદેશ | vadodara deo order scho…

ખેલ મહાકુંભ માટે દરેક સ્કૂલને ફરજિયાત રજિસ્ટ્રેશનનો ડીઈઓ કચેરી દ્વારા આદેશ | vadodara deo order scho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો | ‘The biggest t…

1 year ago
આંગણવાડીમાં મોટી ભરતીની જાહેરાત, 9000 જેટલી ખાલી જગ્યા, જાણો લાયકાત અને કેટલો રહેશે પગાર | Anganwadi…

9 months ago
ભાઇએ બનેવીને રક્ષાબંધનના દિવસે મારી નાખવા માટે હથિયાર ખરીદી કર્યા | Ahmedabad SOG caught young men w…

એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી સર્જાઈ, 5 સાંસદ સહિત 100થી વધુ મુસાફરના જીવ તાળવે ચોંટ્યા | Anothe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News