gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાપરમાં 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો | 7 year old girl stripped naked and sexually ass…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
શાપરમાં 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો | 7 year old girl stripped naked and sexually ass…
0
VIEWS
Share on FacebookShare on Twitter

32 વર્ષના આરોપીની અટકાયત પોલીસથી બચવા આરોપી ભાગવા જતાં ઘવાયો  પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો : આરોપી મૂળ ખેડા જિલ્લાના ઠાસરાનો વતની  : હાલ શાપરમાં કારખાનામાં કામ કરે છે

 રાજકોટ, : શાપરમાં રહેતાં શૈલેષ પરમાર (ઉ.વ. 32)એ પોતાની પુત્રીની ઉંમરની 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો કર્યો હતો. શાપર પોલીસે તેના વિરૂધ્ધ પોકસો અને દૂષ્કર્મની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. 

પોલીસે જણાવ્યું કે આરોપી મૂળ ખેડા જિલ્લાના ઠાસરાનો વતની છે. હાલ શાપરમાં કારખાનામાં કામ કરે છે. ગઈકાલે ભોગ બનનાર બાળા જયારે ઓરડીમાં એકલી હતી ત્યારે ત્યાં ધસી ગયો હતો. બાળાને તેણે નિવસ્ત્ર કરી જાતિય હુમલો કર્યો હતો. જેને કારણે બાળાએ બૂમાબૂમ કરતાં પાડોશી આવી પહોંચ્યા હતા. 

તેવામાં બજારમાં ખરીદી કરવા ગયેલી બાળાની માતા પણ આવી પહોંચી હતી. બાળાએ પોતાની ભાષામાં આપવીતિ જણાવતાં આ અંગે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ આરોપીને પકડવા જતાં ભાગવા ગયો હતો. જેમાં તેને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.  સારવાર મુક્ત થયા બાદ શાપર પોલીસે અટકાયત કરી હતી. આરોપી પરિણીત છે તેમ પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

April 3, 2026
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

Next Post
પોરબંદર મહાપાલિકાના મનઘડંત વેરા વધારામાં 83 ટકા સુધીનો ઘટાડો જાહેર | Porbandar Municipal Corporation…

પોરબંદર મહાપાલિકાના મનઘડંત વેરા વધારામાં 83 ટકા સુધીનો ઘટાડો જાહેર | Porbandar Municipal Corporation...

જૂનાગઢ નવા નાગરવાડામા 146 વર્ષ જૂનું બહુચરમાંનું મંદિર | 146 year old Bahucharmam temple in Nava Nag…

જૂનાગઢ નવા નાગરવાડામા 146 વર્ષ જૂનું બહુચરમાંનું મંદિર | 146 year old Bahucharmam temple in Nava Nag...

સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું AMC હવે 6 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે | AMC to Train 6 Municipa…

સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું AMC હવે 6 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે | AMC to Train 6 Municipa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિટકોઈનમાં સતત ધોવાણ: ભાવ ગબડી 95900 ડોલરની અંદર | Bitcoin continues to decline: Price dips below 95…

5 months ago
બાવળાના ઝેકડા ગામમાં કારમાં ગીત વગાડવા બાબતે 2 જૂથ વચ્ચે ધીંગાણું | Clashes between two groups over …

2 months ago
10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…

2 weeks ago
‘સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી’ CJI ગવઈનું મોટુ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News