gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શામળાજીમાં ભૂસ્ખલન થતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ટ્રાફિકજામ, રોડ પર મોટા પથ્થરો ધસી પડ્યા | Traffic j…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
શામળાજીમાં ભૂસ્ખલન થતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ટ્રાફિકજામ, રોડ પર મોટા પથ્થરો ધસી પડ્યા | Traffic j…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shamlaji Aravalli : ગુજરાતના પંમચહાલ, અરવલ્લી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં અરવલ્લીના શામળાજીમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હોવાની ઘટના સામે આવી છે. ભૂસ્ખલનની ઘટના પગલે અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. સમગ્ર ઘટનાને લઈને તંત્રને જાણ કરવામાં આવી હતી. 

શામળાજીમાં ભારે વરસાદી સ્થિતિ વચ્ચે ભૂસ્ખલન

મળતી માહિતી મુજબ, અરવલ્લીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે શામળાજીમાં ભારે વરસાદી સ્થિતિ વચ્ચે બસ સ્ટેશન પાસેના ઓવરબ્રિજ નજીક ભૂસ્ખલનની દુર્ઘટના બની હતી. ડુંગર પરથી મોટા પથ્થરો અને માટી ધસી પડતાં હાઈવે પર વાહનો થંભી ગયા હતા, જેના કારણે ટ્રાફિકજામ સર્જાયુ હતું. ભૂસ્ખલનની ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ

શામળાજીમાં અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે ભૂસ્ખલન થવાથી રોડ પર પથ્થર અને માટી પ્રસરી હતી.  સમગ્ર ઘટનાને લઈને રાહદારીઓએ ભૂસ્ખલનમાં ડુંગર પરથી પડેલા પથ્થરોને હટાવીને રસ્તો પરિવહન કરતાં લોકો માટે ખુલ્લો કર્યો હતો. અરવલ્લીના શામળાજી સહિતના ડુંગરાળ વિસ્તારોમાંથી પસાર થતી વખતે રાહદારીઓને સાવચેતી રાખવા માટે તંત્રએ જણાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

March 26, 2026
આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

Next Post
જાનવરોની હાજરી જણાવી શકે પરંતુ સિંહને પ્રેક્ટીકલ ઓળખી શકે તે શક્ય નથી | It can tell the presence of …

જાનવરોની હાજરી જણાવી શકે પરંતુ સિંહને પ્રેક્ટીકલ ઓળખી શકે તે શક્ય નથી | It can tell the presence of ...

મોરબીમાં ઉદ્યોગપતિ આપઘાત મામલે પ્રેમિકા સહિત 2 આરોપીઓ ઝડપાયા | 2 accused including girlfriend arrest…

મોરબીમાં ઉદ્યોગપતિ આપઘાત મામલે પ્રેમિકા સહિત 2 આરોપીઓ ઝડપાયા | 2 accused including girlfriend arrest...

રાજકોટના સેલ્સમેનની રૂ. 9.21 લાખનાં મેફેેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ | Rajkot salesman arrested with mep…

રાજકોટના સેલ્સમેનની રૂ. 9.21 લાખનાં મેફેેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ | Rajkot salesman arrested with mep...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોટલમાં કૂટણખાનાના સમાચારો પ્રસિધ્ધ કરાવ્યાની શંકા પરથી હુમલો | Attack on suspicion of spreading new…

2 months ago
જામનગરમાં જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા હાથ ધરાશે મેગા ડીમોલેશનની કાર્યવાહી | Meg…

4 months ago
ગેરકાયદે વૃક્ષ કાપી ઓવરલૉડ ભરી જતી ઊંટલારી ઢાળ ના ચઢી શકી | An overloaded camel truck could not clim…

6 months ago
અમદાવાદમાંથી નકલી ક્રીમ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ઘી સહિતના ખાદ્યપદાર્થો બનાવવા કરાતો હતો ઉપયોગ | Factor…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News