gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાહપુરમાં નદી કિનારે રેડઃએક જેસીબી અને બે ટ્રેક્ટર પકડાયા | Raid on river bank in Shahpur: One JCB a…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
શાહપુરમાં નદી કિનારે રેડઃએક જેસીબી અને બે ટ્રેક્ટર પકડાયા | Raid on river bank in Shahpur: One JCB a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બંને કાંઠે વહેતી સાબરમતી છતાં બેફામ રેતી ખનન

ગેરકાયદે ખનન કરતા કુલ રૃા.૫૯ લાખનો મુદ્દામાલ જપ્તઃખનન કરેલી જગ્યાનું માપ લઇને દંડ ફટકારાશે

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે સાબરમતી નદીના પટ્ટ
વિસ્તારમાં ભૂસ્તર તંત્ર દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં
આવી. આ રેડ દરમિયાન એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર સહિત કુલ ૫૯ લાખ રૃપિયાનો
મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે સારા વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી
હોવાથી
, રેતીના
ગેરકાયદે ખનનને રોકવા જિલ્લા કલેક્ટર મેહુલ દવેના નેતૃત્વમાં ભૂસ્તર તંત્રને સતત
સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ કચેરીની ટીમે
બાતમીના આધારે ગઇકાલે રેડ કરી હતી. જેમાં ગેરકાયદે રેતી ખનન અને તેનું વહન કરતા
વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા.ગાંધીનગરના ભૂસ્તર તંત્રની ટીમે મદદનીશ
ભૂસ્તરશાીની સૂચનાઓ હેઠળ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં આ રેડ ગઇકાલે બપોરે
દોઢ વાગ્યે હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન ગેરકાયદે રેતી ખનન કરતી જેસીબી મશીન અને
રેતી ભરેલા ટ્રેક્ટરોને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં સીઝ કરવામાં આવ્યા છે.

જપ્ત કરેલા મશીનોના માલિકો સામે ગુજરાત મિનરલ નિયમો-૨૦૧૭
હેઠળ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત,
ખનન કરાયેલા વિસ્તારની માપણી પણ શરૃ કરવામાં આવી છે જેના આધારે પણ આ વાહનોના
માલિકને દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે
, નદીના પટમાંથી ડમ્પરો બેફામ દોડે છે પરંતુ ટ્રેક્ટર ભરીને
જતા રેતીચોરોને પકડીને દંડ ફટકારવામાં આવતા કિડીને કોંશનો ડામ જેવો ઘાટ ઘડાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

Next Post
પાટનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા જતા માજી સૈનિકોનું પોલીસ સાથે ઘર્ષણ | Former soldiers clash with pol…

પાટનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા જતા માજી સૈનિકોનું પોલીસ સાથે ઘર્ષણ | Former soldiers clash with pol...

સ્ટાલિન બાદ કદાવર નેતાની સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી, ભાજપે કહ્યું- ફિલ્મોનો બહિષ્કાર કરો | kama…

સ્ટાલિન બાદ કદાવર નેતાની સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી, ભાજપે કહ્યું- ફિલ્મોનો બહિષ્કાર કરો | kama...

અમદાવાદના બોપલમાં બે રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળતાં રહસ્ય ઘેરાયું | Two R…

અમદાવાદના બોપલમાં બે રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળતાં રહસ્ય ઘેરાયું | Two R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારને ચૂંટણી પહેલા લ્હાણી: કેન્દ્ર સરકારની 4 લેન હાઈવે અને ડબલ ટ્રેક રેલ લાઈનની મંજૂરી | Bihar uni…

7 months ago
આકરી ગરમીના કારણે 12 દિવસમાં મધ્ય ગુજરાતની વીજ માગમાં 400 મેગાવોટનો વધારો | MGVCL’s power demand inc…

3 weeks ago
જામનગરમાં સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ ચેકિંગ કરાયું : મહિલા પોલીસની પણ હાજરી | …

12 months ago
નોકરીના નામે સચિવાલય અને ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં તોડ! | Secretariat and Subordinate Services…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News