gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગરમીને લઈને શિક્ષણ વિભાગનો ઍક્શન પ્લાન: ખુલ્લામાં વર્ગો ન ચલાવવા-જરૂર પ્રમાણે શાળાનો સમય બદલવા સૂચના…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
ગરમીને લઈને શિક્ષણ વિભાગનો ઍક્શન પ્લાન: ખુલ્લામાં વર્ગો ન ચલાવવા-જરૂર પ્રમાણે શાળાનો સમય બદલવા સૂચના…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Heatwave Action Plan 2025: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને કેટલાંક જિલ્લામાં હિટવેવ પણ શરુ થઈ છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી(DPEO)ને પરિપત્ર કરીને હિટવેવ ઍક્શન પ્લાન-2025નો સ્કૂલોમાં અમલ કરાવવા માટે આદેશ કરાયો છે. જેમાં શાળાઓને ખુલ્લામાં વર્ગો ન યોજવા તથા કાર્યક્રમ ન કરવા તેમજ જરૂરિયાત મુજબ શાળાનો સમય બદલવા માટે આદેશ આપ્યો છે.

ગુજરાત હિટવેવ ઍક્શન પ્લાન 2025

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હેઠળના રાહત કમિશ્નર અને સચિવ કચેરી દ્વારા રાજ્યમાં વધતી ગરમીને લઈને પૂર્વ તૈયારી કરવા જણાવવામાં આવ્યું છે. ગુજરાત હિટવેવ ઍક્શન પ્લાન 2025 અનુસાર, કાર્યવાહી હાથ ધરવા તથા ખાસ હિટવેવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોઈ તકેદારીના ખાસ પગલાં લેવા સરકાર દ્વારા સૂચનાઓ અપાઈ છે. જેને પગલે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ ડીઈઓ અને ડીપીઈઓને પરિપત્ર કરીને હિટવેવ ઍક્શન પ્લાનનો અમલ કરાવવા અને રાજ્યની પ્રાથમિક શાળામાં ખાસ તકેદારીના પગલા લેવામાં આવે તે રીતનું આયોજન કરવા આદેશ કરવામાં આવ્યો છે. 

સરકારની સૂચના મુજબ તમામ સ્કૂલોમાં શિક્ષકોની મદદથી બાળકોને હિટવેવ અને તેની અસરો તથા બચવાના ઉપયાગો વિશે સમજણ આપવાની રહેશે. આ ઉપરાંત ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન-એર વર્ગો તથા કાર્યક્રમો હાથ ધરવાના રહેશે નહીં. ઉનાળાની ઋતુમાં શાળાના સમયમાં જરૂરીયાત મુજબ ફેરફાર કરવાનો રહેશે. આ બાબતે તમામ સ્કૂલોને સૂચનાઓ આપવા સરકારે ડીઈઓ-ડીપીઓને પરિપત્ર કરીને આદેશ કર્યો છે.

જિલ્લા શિક્ષણાધિકારી શાળાના સમયમાં ફેરફાર કરી શકશે

હિટવેવને લઈને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, ‘રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી ગરમીનું પ્રમાણ જોઈને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે, તેમને રાજ્ય સરકાર પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવવાની રહેશે નહીં. શાળામાં વિધાર્થીઓ પ્રાર્થના બાદ ઉનાળાના સમયગાળા દરમિયાન મેદાનમાં ખેલકૂદની પ્રવૃત્તિઓ કરી શકશે નહીં. ગરમીમાં શિક્ષકોએ વિધાર્થીઓ સમયસર પાણી પીવે તે તેમને યાદ કરાવવાનું રહેશે. રાજ્યના નાગરીકોએ હિટવેવથી ડરવાની નહીં, પરંતુ જાગૃતિ સાથે પોતાના બાળકની કાળજી રાખવાની જરૂર છે.’

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: 4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હિટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ

ઉલ્લેખનીય છે કે, ગરમીને લઈને થોડા સમય અગાઉ બપોરની સ્કૂલના સમયને સવારની પાળી સાથે ચલાવવા માટે માંગ કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલતી સ્કૂલો સવારે 7:30થી બપોરે 12:00 વાગ્યા સુધી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

આગામી બે દિવસ કચ્છમાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 9 જિલ્લામાં રેડ, યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવામાન વિભાગે આવતીકાલે રવિવારે (6 એપ્રિલ, 2025) અને 7 એપ્રિલના રોજ કચ્છ જિલ્લામાં હિટવેવનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં યલો ઍલર્ટ અને મોરબી અને રાજકોટ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

ગરમીને લઈને શિક્ષણ વિભાગનો ઍક્શન પ્લાન: ખુલ્લામાં વર્ગો ન ચલાવવા-જરૂર પ્રમાણે શાળાનો સમય બદલવા સૂચના 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
વડોદરાના વાઘોડિયામાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો, ઘરમાં ઘૂસી જઈ લોકોને બચકા ભરતો | Monkey terr…

વડોદરાના વાઘોડિયામાં આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો, ઘરમાં ઘૂસી જઈ લોકોને બચકા ભરતો | Monkey terr...

વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- ‘વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ…’

વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- 'વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ...'

વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- ‘વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ…’ | baba bag…

વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- 'વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ...' | baba bag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટના 3 ફ્લોર આગમાં લપેટાયા, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે | massiv…

સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટના 3 ફ્લોર આગમાં લપેટાયા, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે | massiv…

1 year ago
28 ધારાસભ્ય ધરાવતી ભાજપને 32 વોટ કેવી રીતે મળ્યા? અબ્દુલ્લાએ કહ્યું- અમારામાં કોઈએ ક્રોસ વોટિંગ નથી …

28 ધારાસભ્ય ધરાવતી ભાજપને 32 વોટ કેવી રીતે મળ્યા? અબ્દુલ્લાએ કહ્યું- અમારામાં કોઈએ ક્રોસ વોટિંગ નથી …

11 months ago
અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, 50 નવ દંપતિના સમૂહ લગ્ન કરાવીને અપાયો હતો માનવ…

અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, 50 નવ દંપતિના સમૂહ લગ્ન કરાવીને અપાયો હતો માનવ…

1 year ago
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News