gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષણમાં લાલિયાવાડી! HNGU યુનિવર્સિટીએ 2025ની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પેપર પૂછ્યું | Gro…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
શિક્ષણમાં લાલિયાવાડી! HNGU યુનિવર્સિટીએ 2025ની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પેપર પૂછ્યું | Gro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hemchandracharya North Gujarat University News : ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી શિક્ષણની સ્થિતિ ખાડે ગઇ છે, ક્યારેય પેપર ફૂટી જાય છે તો ક્યારેક પરીક્ષામાં ચોરીઓ કરાવાતી હોવાના કિસ્સા સામે આવે છે. આમ છતાં ગુજરાત સરકાર શિક્ષણ સ્તર સુધર્યું હોવાના બણગાં ફૂંકે છે. ત્યારે વધુ એકવાર  HNGU (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) નો ફરી એક છબરડો અને ઘોર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે શિક્ષણ વિભાગની પોલ ઉઘાડી પાડી છે અને શિક્ષણ વિભાગ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જેને લઇને સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ પણ કરી છે. 

શિક્ષણમાં લાલિયાવાડી! HNGU યુનિવર્સિટીએ 2025ની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પેપર પૂછ્યું 2 - image

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ અવાર-નવાર વિદ્યાર્થીઓના ન્યાય અને હિતમાં સોશિયલ મીડિયા પર ઘટસ્ફોટ કરતા યુનિવર્સિટી સામે આક્ષેપ કર્યા છે. યુવરાજ સિંહે આજે ફરી એકવાર સોશિયલ મીડિયા પર શિક્ષણ વિભાગને લાલિયાવાડી અને બેદરકારીને ઉઘાડી પાડતી પોસ્ટ કરી છે. જેમાં HNGU (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) દ્વારા એલ.એલ.બી. સેમેસ્ટર 4ની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પેપર પૂછવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા પૂછવામાં આવેલા પેપરમાં માર્ચમાં 2024 લખેલું છે. વર્ષ અને મહિનો સુદ્ધા બદલવાની તસદી લેવામાં આવી નથી. HNGU (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) માં અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી સ્થિતિ છે. 

આ પણ વાંચો: HNGU યુનિવર્સિટીની કોલેજમાં વોટ્સએપથી પેપર લીક, AI થી ચોરીનો યુવરાજસિંહનો આક્ષેપ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થાઓની એલ.એલ.બી સેમેસ્ટર 4ની હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં 7 એપ્રિલ 2025 ના રોજ ન્યાય શાસ્ત્રના વિષયનું પેપર હતું. પરીક્ષામાં જે પેપર પૂછવામાં આવ્યું હતું તે બેઠેબેઠું વર્ષ 2024નું હતું. પેપર પર માર્ચ 2024 લખેલું હતું, એટલું જ નહી પ્રશ્ન ક્રમાંક અને સમય સુદ્ધાં બદલવાની યુનિવર્સિટી દ્વારા તસદી લેવામાં આવી હતી. વર્ષ 2024નું બેઠેબેઠું પેપર 2025માં પૂછી નાખવામાં આવ્યું હતું. 

શિક્ષણમાં લાલિયાવાડી! HNGU યુનિવર્સિટીએ 2025ની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પેપર પૂછ્યું 3 - image

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો, પરીક્ષા નિયામક ક કોલેજ સુદ્ધાએ ક્રોસ ચેક કરવાની તસદી લીધી ન હતી. જોકે વિદ્યાર્થીઓને ઘરે પહોંચ્યા પછી ખબર પડી હતી કે 2024નું પેપર નાખ્યું છે. યુનિવર્સિટીની આ બેદરકારી ઉડીને આંખે વળગે એવી છે, પરંતુ હજુ સુધી તંત્ર ઘોર નિદ્રામાં છે. 

આ પણ વાંચો: પાટણમાં કોલેજના વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ રીલ બનાવી, વીડિયો વાઇરલ થતાં સત્તાધીશો સામે ઉઠ્યા સવાલ

યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે ‘અમે આ બે કોલેજ ના પેપર ચેક કર્યા છે, જેમાં દેખીતું છબરડો સાબિત થાય છે. બની શકે અન્ય કોલેજમાં પણ આ લાપરવાઇ થઈ હોઈ શકે. HNGU અને સરકારને વિનંતી કે કુંભકર્ણ નિંદ્રામાંથી બહાર આવે. અમારા આક્ષેપ ઉપર તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય અને વર્ષ ન બગડે તે રીતે અભિપ્રાય લઈને એક્શન લેવામાં આવે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ખદબદતી ગંદકી : સ્વચ્છતા સર્વેક્ષણમાં નુકસાન થાય તેવી રીતે ફોટા સાથે ને…

સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ખદબદતી ગંદકી : સ્વચ્છતા સર્વેક્ષણમાં નુકસાન થાય તેવી રીતે ફોટા સાથે ને...

સ્વચ્છતા સર્વેક્ષણ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગમાં લાલીયાવાડીના કારણે સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ…

સ્વચ્છતા સર્વેક્ષણ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગમાં લાલીયાવાડીના કારણે સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ધરખમ...

વડોદરાના જુના પાદરા રોડ પર રિવોલ્વરની ડિલિવરી આપવા આવેલો પરપ્રાંતીય કેરિયર ઝડપાયો | A migrant carrie…

વડોદરાના જુના પાદરા રોડ પર રિવોલ્વરની ડિલિવરી આપવા આવેલો પરપ્રાંતીય કેરિયર ઝડપાયો | A migrant carrie...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેદસ્વિતામાં ઉપવાસમાં ખવાતી ફરાળી વાનગીઓ કેટલી જવાબદાર…?? | How much are the Farali foods eaten du…

મેદસ્વિતામાં ઉપવાસમાં ખવાતી ફરાળી વાનગીઓ કેટલી જવાબદાર…?? | How much are the Farali foods eaten du…

1 year ago
જાહેરાતોનું ‘ગાજર’?: સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી-પાણીની જાહેરાત, પણ અમલ ક્યારથી? તારીખ ન આપી …

જાહેરાતોનું ‘ગાજર’?: સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી-પાણીની જાહેરાત, પણ અમલ ક્યારથી? તારીખ ન આપી …

1 year ago
સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા | Indian Envoy Recei…

સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા | Indian Envoy Recei…

1 year ago
IPS પૂરન કુમારના આપઘાત કેસમાં લેટેસ્ટ અપડેટ, રોહતકના એસપીનું પદ છીનવી લેવાયું | senior haryana cop n…

IPS પૂરન કુમારના આપઘાત કેસમાં લેટેસ્ટ અપડેટ, રોહતકના એસપીનું પદ છીનવી લેવાયું | senior haryana cop n…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News