gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂ…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat STD.10-12 Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડે 4 માર્ચે ધૂળેટીના દિવસે પરીક્ષાનું આયોજન કરતાં વાલી અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. 

ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10-12ની પરીક્ષા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 11 નવેમ્બર, 2025ના રોજ ધોરણ 10(SSC) અને 12(HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાના કાર્યક્રમ(ટાઇમ ટેબલ)ની જાહેરાત કરી હતી. બોર્ડ ટાઇમટેબલ મુજબ, 4 માર્ચ, 2026ના રોજ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નામાના મૂળતત્ત્વો, સાયન્સ પ્રવાહનું જીવવિજ્ઞાનનું પેપરનું આયોજન કરવામાં આવ્યું છે. 

શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં 2 - image

આ પણ વાંચો: ધો. 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા

જ્યારે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 27 નવેમ્બરના રોજ વર્ષ 2026ની સત્તાવાર જાહેર રજાઓની યાદી જાહેર કરાઈ હતી. જેમાં 4 માર્ચ, 2026ના રોજ હોળી-ધૂળેટીની જાહેર રજા છે. જોકે, શિક્ષણ બોર્ડે જાહેર રજાના દિવસે પરીક્ષાનું આયોજન કરતાં શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ કર્યો હોવાનું સામે આવ્યું છે. જાહેર રજાના દિવસે બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનું આયોજન કરાયું છે, ત્યારે વિદ્યાર્થી અને વાલી મૂંઝવણમાં મૂકાયા છે. 

શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં 3 - imageશિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં 4 - imageશિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ: ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …
GUJARAT

કચ્છ: રાપરના પ્રાગપર પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે જ મોત | Car and Bike …

April 12, 2026
પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને | Woman from Vapi Dies …
GUJARAT

પાવાગઢમાં ડુંગર પર મહિલાનું હાર્ટ એટેકથી મોત, વાપીથી પરિવાર આવ્યો હતો દર્શને | Woman from Vapi Dies …

April 12, 2026
સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પીએમ રિપોર્ટે ખોલી પોલ! | Wife and Love…
GUJARAT

સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પીએમ રિપોર્ટે ખોલી પોલ! | Wife and Love…

April 12, 2026
Next Post
અમદાવાદ: સ્નેપચેટ પર ઓર્ડર અને આંગડિયાથી પેમેન્ટ! રૂ.14 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે એકની ધરપકડ | ahmed…

અમદાવાદ: સ્નેપચેટ પર ઓર્ડર અને આંગડિયાથી પેમેન્ટ! રૂ.14 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે એકની ધરપકડ | ahmed...

AIના ઉપયોગથી ઓડિટિંગમાં 50 ટકાનો સમય બચી શકે છે, વડોદરામાં સીએ માટે AI સમિટ યોજાઈ | Use of AI can sa…

AIના ઉપયોગથી ઓડિટિંગમાં 50 ટકાનો સમય બચી શકે છે, વડોદરામાં સીએ માટે AI સમિટ યોજાઈ | Use of AI can sa...

માત્ર રૂ.6500 નું બિલ નહીં ભરાતા વીજ કનેક્શન કપાયું : બાપોદ ટાંકીના અનેક પરિવારો પાણીથી વંચિત | Elec…

માત્ર રૂ.6500 નું બિલ નહીં ભરાતા વીજ કનેક્શન કપાયું : બાપોદ ટાંકીના અનેક પરિવારો પાણીથી વંચિત | Elec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોણ હતા દુબઈ એર શોમાં જીવ ગુમાવનારા પાયલટ નમંશ સ્યાલ? પત્ની પણ છે એરફોર્સમાં | Who was the pilot who…

કોણ હતા દુબઈ એર શોમાં જીવ ગુમાવનારા પાયલટ નમંશ સ્યાલ? પત્ની પણ છે એરફોર્સમાં | Who was the pilot who…

5 months ago
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૫ દિવસમાં ૫૩૯૯૪ શહેરી ફેરિયાઓને લોન સહાય આપી | Vadodara Municipal Cor…

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૫ દિવસમાં ૫૩૯૯૪ શહેરી ફેરિયાઓને લોન સહાય આપી | Vadodara Municipal Cor…

6 months ago
વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

10 hours ago
ગરમીથી એક વર્ષમાં 700 લોકોના મોત, સુપ્રીમ કોર્ટેએ કેન્દ્રને નોટિસ મોકલી બે અઠવાડિયામાં માગ્યો જવાબ

ગરમીથી એક વર્ષમાં 700 લોકોના મોત, સુપ્રીમ કોર્ટેએ કેન્દ્રને નોટિસ મોકલી બે અઠવાડિયામાં માગ્યો જવાબ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News