gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શિનોર તા.૧૬ શિનોર તાલુકાના ચકચારી હની ટ્રેપના  ગુનામાં પોલીસે આખરે મુખ્ય સૂત્રધાર મહિલા સહિત બેની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે.

શિનોર પોલીસ સ્ટેશનમાં તા.૬ ફેબુ્રઆરીના રોજ શિનોરના એક ખેડૂતે નવ આરોપીઓ સામે રૃા.૭૫.૭૫ લાખની બ્લેકમેલિંગ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં અગાઉ પોલીસે અનવર મન્સૂરી, સલીમ ઉર્ફે બતક, આશિક સિકંદર પઠાણ, આશિક પઠાણના પુત્ર અશફાક, શૈલેષ વસાવા, મનિષાના બનેવી આકાશ વસાવા, મનિષાની સહેલીનો પતિ પ્રકાશ વસાવા, મનિષાનો ભાઇ હરદીપસિંહ ધરીયા, નિશાબેન વસાવા, મનિષાની માતા લક્ષ્મીબેન ઠાકોર પટેલની ધરપકડ કરી હતી.

દરમિયાન પોલીસે મુખ્ય આરોપી મનિષા ઉર્ફે શાંતાબેન વસાવા, તથા આશિકનો ભાઈ અહેમદ સિંકદરખા પઠાણને ઝડપી પાડયા હતાં. બંનેને કોર્ટમાં  રજૂ કરી પોલીસે આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સાથે પોલીસે વધુ એક આરોપી અક્ષય પ્રતાપભાઇ વસાવા (રહે.બાંડાબેડા, તા.વાલિયા, જિલ્લો ભરૃચ)ને પણ ઝડપી પાડયો છે. પોલીસે જણાવ્યું હતું કે અક્ષય મનિષાનો બનેવી  બન્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ
GUJARAT

July 1, 2026
અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્ય…

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…

Next Post
વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work ...

Bribe demand case filed against then Mamlatdar of Ghogha and his driver

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવકોને મ્યાનમાર લઈ જઈ સાયબર ગુલામી કરાવતી ગેંગના બે એજન્ટ ઝડપાયા, ગુજરાત અને રાજસ્થાનમાં કાર્યવાહી …

8 months ago
એકને ગોળ અને બીજાને ખોળ! સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ | Guja…

7 months ago
બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

4 months ago
અમદાવાદ: ભદ્રમાં મોટી દુર્ઘટના ટળી! પ્રેમાભાઈ હોલની અગાશીની નમી ગયેલી ભયજનક પાળી તોડી પડાઈ | A dange…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News