gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,અકોટા વિસ્તારમાં મોડીરાત્રે ડ્રેનેજ લાઇનની સફાઇ કામગીરી દરમિયાન મેન હોલમાં ઉપરથી નીચે પડતા ઘાયલ શ્રમજીવીનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે અકોટા  પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પ.બંગાળના માલદા જિલ્લાનો વતની આરફુલ સેતાબ અલી હક ( ઉં.વ.૩૭) છેલ્લા એક સપ્તાહથી વતનના અન્ય લોકો સાથે મજૂરી કામ માટે વડોદરા આવ્યો હતો. તેઓ મુજમહુડા પાસે પડાવ નાખીને રહેતા  હતા. અકોટા દાંડિયાબજાર રોડ પર ગઇકાલે મોડીરાત્રે ડ્રેનેજની સફાઇનું કામ ચાલી રહ્યું હતું. ડ્રેનેજના મેનહોલમાંથી સ્લજ કાઢ્યા પછી થોડું  પાણી અંદર રહ્યું હતું. જે બહાર કાઢવાની કામગીરી બાકી હતી. તે દરમિયાન આરફુલ ડ્રેનેજના  હોલની બહાર કિનારે બેઠો હતો. અચાનક તે અંદર પડતા નજીકમાં હાજર અન્ય શ્રમજીવીઓ મેનહોલ પાસે દોડી આવ્યા હતા. અંદર પડેલા સાથી શ્રમજીવીને બહાર કાઢવા માટે તેઓ સીડી લઇને અંદર ઉતર્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં આરફુલને બહાર કાઢી સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેની હાલત ગંભીર હોઇ ત્યાંથી વધુ સારવાર માટે  ગોત્રી હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો. ટૂંકી સારવાર દરમિયાન શ્રમજીવીનું મોત થયું હતું. જે અંગે અકોટા પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. કે.કે.કાલોતરાએ તપાસ હાથ ધરી હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પી.એમ. કરાવ્યું છે. તેમજ સ્થળ પર એફ.એસ.એલ.ની મદદથી તપાસ કરાવવામાં આવી છે. બનાવ ખરેખર કઇ રીતે બન્યો , તે માટે પોલીસે અન્ય શ્રમજીવીઓની પૂછપરછ કરી હતી. ડ્રેનેજના હોલમાં ઉપરથી પડી જવાથી ઇજા થઇ હોવાનું સ્પષ્ટ થયું હતું. શ્રમજીવીઓને મોડીરાત્રે કામ કરાવતા સમયે સુરક્ષાના સાધનો રાખવામાં આવ્યા હતા કે કેમ તેમજ  શ્રમજીવીને ચક્કર આવ્યા કે પછી અન્ય કોઇ કારણસર તે અંગે પોેલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
Bribe demand case filed against then Mamlatdar of Ghogha and his driver

બુધેલ નજીક કાર અને બાઈક અથડાતાં યુવાનનું સ્થળ પર મોત | A young man died on the spot after a car and …

બુધેલ નજીક કાર અને બાઈક અથડાતાં યુવાનનું સ્થળ પર મોત | A young man died on the spot after a car and ...

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ-સુરતના 8 અગ્રણી ગરબા આયોજકોને ત્યાં દરોડા, બ્લેકમાં ટિકિટ વેચતા હોવાની ફરિયાદ | navratri gst…

11 months ago
પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…

3 months ago
લખતરના કડુ નજીક નર્મદા કેનાલ પાસે ફરી 2 અજગર દેખાયા | Two pythons were spotted again near Narmada Ca…

6 months ago
ખેલ મહાકુંભમાં વડોદરા સ્વિમિંગ ટીમનો શાનદાર દેખાવ : 115 મેડલ હાંસલ કર્યા | Vadodara swimming team’s …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News