gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધ…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લામાં આવેલ સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ‘સહકારથી સમૃદ્ધિ’ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સહકારી બેંકો અને મંડળીઓએ લોકોમાં વિશ્વાસ સંપાદિત કરી લોકોને સલામત અને ટેકનોલોજીયુક્ત બેન્કીંગ સેવાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ છે ત્યારે વધુમાં વધુ નાગરિકો સહકારી બેન્કો સાથે જોડાય અને કો-ઓપરેટીવ મોડલને વધુ સફળ બનાવવામાં સહભાગી થાય તે પ્રકારે કામગીરી કરવા સંબંધિત અધિકારીઓ-આગેવાનોને તેમણે અનુરોધ કર્યો હતો‌. પશુપાલકો અને ખેડૂતોને આ અંગેની જાણકારી મળી રહે તે માટે તાલુકાકક્ષાએ બેઠકો કરવા જરૂરી સુચનો સાથે મંત્રીશ્રીએ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ધી ભાવનગર ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક લી., જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., શ્રી બોટાદ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., ધી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. અને શ્રી અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની પેક્સ સભાસદોની સંખ્યા વધારવા, ખાતુ ધરાવતા હોય પણ ધિરાણ ન લેતા હોય તેવા પેક્સ સભાસદોની સંખ્યા વધારવા, પેક્સ કોમ્પ્યુટરાઈઝેશન અને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બેંક મિત્ર તેમજ માઈક્રો એટીએમ અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

આ વેળાએ મંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લામાં અમલી પાયલોટ પ્રોજેક્ટ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓના અનુભવોની ચર્ચા કરી હતી‌

બેઠક બાદ મંત્રીશ્રીએ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ, સંસ્થાઓના અગ્રણીઓ‌ દ્વારા રજૂ કરવામાં આવેલાં પ્રશ્નોની ચર્ચા કરી તે પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

બેઠકમાં સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપ કુમારે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં સહકારી ક્ષેત્રે થઈ ‌રહેલી કામગીરીની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરી, લક્ષ્યાંકોને નિયત સમયમાં પૂર્ણ કરવાં સુચના આપી હતી.

આ બેઠકમાં ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના સહકારી મંડળીના રજીસ્ટ્રારશ્રીઓ તેમજ જિલ્લા તથા તાલુકાની સહકારી મંડળીઓ, સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post

સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે મખાના! જાણો ક્યારે ક્યારે તેનું સેવન ભારે પડી શકે | Know when consuming Makhana can be harmful to health

‘જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે’…ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર | kejriwa…

'જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે'...ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર | kejriwa...

ચોમાસાની ઋતુને એક મહિનો થવા છતાં વડોદરામાં મેધો મન મૂકીને વરસ્યો નથી | Even though the monsoon seaso…

ચોમાસાની ઋતુને એક મહિનો થવા છતાં વડોદરામાં મેધો મન મૂકીને વરસ્યો નથી | Even though the monsoon seaso...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખનીજ ચોરી અટકાવવા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પુરવાનું શરૂ કરાયું | Filling of illegal Carbocell we…

ખનીજ ચોરી અટકાવવા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાઓ પુરવાનું શરૂ કરાયું | Filling of illegal Carbocell we…

2 months ago
જૂન ત્રિમાસિકમાં 355 કરાર સાથે 3.50 અબજ ડોલરનું VC રોકાણ | VC investment of 3 50 billion with 355 de…

જૂન ત્રિમાસિકમાં 355 કરાર સાથે 3.50 અબજ ડોલરનું VC રોકાણ | VC investment of 3 50 billion with 355 de…

8 months ago
અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે એક શખસની કરી ધરપકડ | Ahmedabad Crime B…

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે એક શખસની કરી ધરપકડ | Ahmedabad Crime B…

3 months ago
સેક્ટર-૧૬માં સ્થિત સરકારી વસાહતમાં ડહોળુ પાણી આવવાથી લોકોમાં આક્રોશ | Public outrage over flooding i…

સેક્ટર-૧૬માં સ્થિત સરકારી વસાહતમાં ડહોળુ પાણી આવવાથી લોકોમાં આક્રોશ | Public outrage over flooding i…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News