gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શુભં ભવતુ, નવવર્ષમ્ : હૈયાના હરખ સાથે આજે વિ.સં.2082 ના વધામણાં | Happy New Year: Greetings of the y…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
શુભં ભવતુ, નવવર્ષમ્ : હૈયાના હરખ સાથે આજે વિ.સં.2082 ના વધામણાં | Happy New Year: Greetings of the y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભૂતકાળના વેરઝેર, આંતરિક ખટરાગ, દુશ્મનાવટ અને કલેશને કોરાણે મુકી ગોહિલવાડવાસીઓ નૂતનવર્ષના ઓવારણાં લેશે

– દેવાલયોમાં ભગવાન સન્મુખ અન્નકૂટ ધરાશે, એક-બીજાને નવા વર્ષના રામ..રામ.. કહીં મંગલકામનાઓ પાઠવાશે

ભાવનગર : ભૂતકાળના વેરઝેર, આંતરિક ખટરાગ, દુશ્મનાવટ અને કલેશને કોરાણે મુકી આવતીકાલે ગોહિલવાડવાસીઓ હૈયાના હરખ સાથે નૂતનવર્ષના ઓવારણાં લેશે. દિવાળી-બેસતા વર્ષ વચ્ચેના પડતર દિવસમાં બજારમાં ખરીદીની રોનક જોવા મળી હતી. ભાઈ-બહેનના અસ્ખલિત પ્રેમ અને લાગણીને દર્શાવતા ભાઈબીજના પર્વની ગુરૂવારે ઉજવણી કરાશે. રવિવારે લાભ પાંચમ સાથે દિવાળીના પ્રકાશ પર્વનું સમાપન થશે.

ગોહિલવાડવાસીઓએ ભૂતકાળને ભૂલી દિવાળીના પ્રકાશ પર્વની ઉજવણી કર્યા બાદ કાલે તા.૨૨-૧૦ને બુધવારે હિન્દુ વર્ષ વિક્રમ સંવત ૨૦૮૧ને વિદાય આપી બેસતા વર્ષ વિ.સં.૨૦૮૨ના વધામણાં કરવામાં આવશે. નવા સપનાઓની ઊર્મિ અને અપેક્ષાઓ સાથે મિત્રો-સ્નેહીજનો, પરિવારજનો એક-બીજાને બેસતા વર્ષના રામ.. રામ.. કહીં ગળે મળી મુખવાસ-મીઠાઈથી મોં મીઠા કરી મંગલકામનાઓ સાથે નૂતન વર્ષાભિનંદન પાઠવશે. સુખમય જીવન અને સમૃદ્ધિના આશિષ સાથે વડીલો બાળકો અને પ્રિયજનોને રોકડ રૂપે શકુનવંતી ભેટ આપશે. વેપારીઓ નવા વર્ષનું શુભ મુહૂર્ત સાચવવા દુકાન ઉઘાડી કારીગરોને બોણી આપશે.

નાના-મોટા તમામ દેવાલયોમાં નૂતન વર્ષે ભગવાન સન્મુખ અન્નકૂટ ધરાશે. દેવચરણોમાં શિશ ઝુકાવવા વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડશે. આવતીકાલથી શરૂ થતાં નૂતન વર્ષના પ્રથમ સૂર્યોદયના કિરણો ગોહિલવાડવાસીઓ માટે આરોગ્યની સમુદ્ધિ, વેપાર-ધંધામાં ઉજળી તેજી અને વિકાસ-પ્રગતિ ક્ષેત્રે નવો સૂર્વણ સમય લઈને આવે તેવી અભ્યર્થના સાથે ‘ગુજરાત સમાચાર પરિવાર’ તરફ વાચકો, એજન્ટબંધુઓ અને ગોહિલવાડના તમામ પ્રજાજનોને વિ.સં. ૨૦૮૨નું શુભં ભવતુ, નવવર્ષમ્…

દેવસ્થાનોએ દર્શનની પરંપરા યથાવત, હજારો ભક્તો પદયાત્રાએ જશે

દિવાળી-બેસતા વર્ષ બાદ દેવસ્થાનોએ જઈ દર્શનની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દર વર્ષની પરંપરા મુજબ ભાવનગર સહિત જિલ્લાભરમાંથી ચોટીલા, રણુજા (રાજસ્થાન), શીરડી સહિતના સ્થળોએ હજારોની સંખ્યામાં ભક્તો પદયાત્રાએ જશે. બેસતા વર્ષ, ભાઈબીજ અને ત્રીજના દિવસે પદયાત્રા સંઘો પ્રસ્થાન કરાશે. જેમાં ભાઈ-બહેનો, વૃદ્ધો અને બાળકો હોંશભેર જોડાશે. પદયાત્રિકો માટે રસ્તામાં ઠેર-ઠેર સેવા કેમ્પો ધમધમતા રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરીક્ષા સમિતિની બેઠકમાં પણ ચારે તરફ થયેલા ખોદકામ અંગે ચિંતા | digging on roads in vadodara become co…
GUJARAT

પરીક્ષા સમિતિની બેઠકમાં પણ ચારે તરફ થયેલા ખોદકામ અંગે ચિંતા | digging on roads in vadodara become co…

February 12, 2026
વાઘોડિયારોડની કોસમોસ બેન્કના લોકરમાંથી સોનાના ૩૫ તોલા દાગીના ગુમ | 35 tolas of gold jewelry missing …
GUJARAT

વાઘોડિયારોડની કોસમોસ બેન્કના લોકરમાંથી સોનાના ૩૫ તોલા દાગીના ગુમ | 35 tolas of gold jewelry missing …

February 12, 2026
ગોત્રી વુડા ચારરસ્તા પાસે હેરસલૂનમાં દારૃની પાર્ટી માણતા ચાર મિત્રો પકડાયા | four friends caught dri…
GUJARAT

ગોત્રી વુડા ચારરસ્તા પાસે હેરસલૂનમાં દારૃની પાર્ટી માણતા ચાર મિત્રો પકડાયા | four friends caught dri…

February 12, 2026
Next Post
શેરબજાર, સોના, ચાંદીમાં તેજીનો કરંટ જોવા મળશે

શેરબજાર, સોના, ચાંદીમાં તેજીનો કરંટ જોવા મળશે

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં સીલ થયેલી હોટેલો ફરી ધમધમવા માંડી | Hotels sealed in Karamsad Anand Munic…

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં સીલ થયેલી હોટેલો ફરી ધમધમવા માંડી | Hotels sealed in Karamsad Anand Munic...

આણંદ જિલ્લામાં દિવાળીના દિવસે જ ગેસના સિલિન્ડરો લેવા લાંબી લાઈનો | Long queues to buy gas cylinders …

આણંદ જિલ્લામાં દિવાળીના દિવસે જ ગેસના સિલિન્ડરો લેવા લાંબી લાઈનો | Long queues to buy gas cylinders ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત સહિત વિશ્વમાં હવે હોંગકોંગ ફ્લુ (H3N2)નો વધતો ખતરો | The threat of Hong Kong Flu H3N2 is now in…

ભારત સહિત વિશ્વમાં હવે હોંગકોંગ ફ્લુ (H3N2)નો વધતો ખતરો | The threat of Hong Kong Flu H3N2 is now in…

2 months ago
કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા

કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા

4 months ago
જનધન ખાતાધારકો ખાસ વાંચે! કેવાયસી કરાવી લેજો નહીતર ખાતું બંધ થઈ જશે, છેલ્લી તારીખ નજીક | jan dhan ac…

જનધન ખાતાધારકો ખાસ વાંચે! કેવાયસી કરાવી લેજો નહીતર ખાતું બંધ થઈ જશે, છેલ્લી તારીખ નજીક | jan dhan ac…

5 months ago
જેસરમાં કટલેરીની દુકાનમાં આગ લાગી, સ્થાનિકોએ ડોલથી પાણી છાંટી બૂઝાવી | Fire breaks out in cutlery sh…

જેસરમાં કટલેરીની દુકાનમાં આગ લાગી, સ્થાનિકોએ ડોલથી પાણી છાંટી બૂઝાવી | Fire breaks out in cutlery sh…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News