gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર | S…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in INDIA
0 0
0
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર | S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shubhendu Adhikari to Become Bengal’s New CM : પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ પછી એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હવે મુખ્યમંત્રીના નામ પરથી સસ્પેન્સ સમાપ્ત થયું છે. મમતા બેનર્જીને ભવાનીપુર બેઠક પરથી 15000થી વધુ મતોથી પરાજય આપનાર શુભેન્દુ અધિકારી બંગાળના આગામી મુખ્યમંત્રી બનશે. આજે કોલકાતામાં ભાજપના ધારાસભ્ય દળની મહત્ત્વની બેઠકમાં તેમના નામ પર અંતિમ મહોર લાગી હતી. 

આવતીકાલે એટલે કે 9 મેના રોજ રવીન્દ્ર જયંતીના પવિત્ર અવસરે શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદના શપથ લેશે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારોહ યોજાશે. 

અમિત શાહનું કોલકાતામાં આગમન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતા પહોંચ્યા હતા. ઍરપૉર્ટ પર શુભેન્દુ અધિકારીએ તેમનું સ્વાગત કર્યું હતું અને બંને નેતાઓએ એક જ ગાડીમાં હોટલ સુધીનો પ્રવાસ કર્યો હતો. 

હિન્દુ હૃદય સમ્રાટ અને સોનાર બાંગ્લાની આશા

ભાજપના સાંસદ જ્યોતિર્મય સિંહ મહતોએ દાવો કર્યો છે કે બંગાળના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ‘હિન્દુ હૃદય સમ્રાટ’ મુખ્યમંત્રી બનશે. તેમણે ઉમેર્યું કે હવે બંગાળની જનતાને આઝાદી મળશે અને રાજ્યમાં નવો સૂર્યોદય થશે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર. એન. રવિએ 7 મેના રોજ વિધાનસભા ભંગ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે અને નવી સરકારના સ્વાગત માટે વિધાનસભા ભવનમાં રંગરોગાનની કામગીરી પણ તેજ કરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ | Inflation will flare up due to weak monsoon: RBI
INDIA

June 23, 2026
લખનઉના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગમાં 15 વિદ્યાર્થીનાં મોત : ચારને ગંભીર ઈજા | 15 students killed four …

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…

June 22, 2026
Next Post
વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off...

INDIA ગઠબંધનમાં ભંગાણ: કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ, સંસદમાં માંગી અલગ બેઠક | INDIA Bl…

INDIA ગઠબંધનમાં ભંગાણ: કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા DMK લાલઘૂમ, સંસદમાં માંગી અલગ બેઠક | INDIA Bl...

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies …

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Heart Attack Death of 30 Year...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવાના શખ્સને 1 વર્ષની કેદ, રૂા. 1.35 લાખનો દંડ | Man from Mahuva sentenced to 1 year in prison fin…

6 months ago
ધ્રાંગધ્રા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદે ખનન | Unbridled illegal mining by mineral mafi…

રાજકીય પક્ષોનું સ્લીપ મેનજમેન્ટ ખોરવાયું,ચૂંટણી પંચે તમાશો જોયો | Ekkewe banner seni ewe BJP ra ffér…

2 months ago
ભાવનગરમાં ‘રક્તચરિત્ર’: પૈસાની લેતી-દેતીમાં મિત્રો જ બન્યા કાળ, યુવાનની કરપીણ હત્યા | bhavnagar yout…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News