gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેરબજારમાં આકર્ષક લાલચ ભારે પડી, યુવકને છેતરાયાનો અહેસાસ થતા પોલીસમાં નોંધાવી ફરિયાદ | Ia a wor ie a…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
શેરબજારમાં આકર્ષક લાલચ ભારે પડી, યુવકને છેતરાયાનો અહેસાસ થતા પોલીસમાં નોંધાવી ફરિયાદ | Ia a wor ie a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે’ તે કહેવતને સાચી ઠેરવતો વધુ એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. શેરબજારમાં ટૂંકા સમયમાં મોટો નફો કમાવાની લાલચમાં ઘોડાસરના એક યુવકે રૂ. 18,500 ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે ઈસનપુર પોલીસે અજાણ્યા સાયબર ગઠિયા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

5,000 સામે 30,000ની લાલચ આપી

ફરિયાદ મુજબ, ઘોડાસર વિસ્તારમાં રહેતા આ યુવકે ગત તા. 08-03-2026ના રોજ ફેસબુક પર શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો મેળવવાની એક જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં માત્ર 5 કલાકમાં રૂ. 5,000ના રોકાણ સામે રૂ. 30,000 કમાવવાની આકર્ષક લાલચ આપવામાં આવી હતી. યુવક આ લાલચમાં આવી ગયો હતો અને જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કર્યું હતું, જેનાથી તે એક ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ ગયો હતો.

ટેક્સના નામે ઓનલાઈન છેતરપિંડી

ટેલિગ્રામ ગ્રુપમાં સક્રિય સાયબર ગઠિયાઓએ યુવકને વિશ્વાસમાં લઈને અલગ-અલગ ચાર્જ અને ટેક્સના બહાને કુલ રૂ. 18,500 પડાવી લીધા હતા. આટલા રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી પણ ગઠિયાઓએ નફાની રકમ આપવાને બદલે બીજા વધુ રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી. વારંવાર પૈસા માંગવામાં આવતા યુવકને પોતે છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો. અંતે, આ મામલે યુવકે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ક્રાઇમ હેઠળ તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank...

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથનું પોલીસ સમક્ષ સરન્ડર: POCSO કેસમાં લુક-આઉટ સર્ક્યુલર જાહેર…

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથનું પોલીસ સમક્ષ સરન્ડર: POCSO કેસમાં લુક-આઉટ સર્ક્યુલર જાહેર...

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેસકોર્સમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર દરોડો : ૪ ઝડપાયા | Raid on illegal call center at Racecours…

રેસકોર્સમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર દરોડો : ૪ ઝડપાયા | Raid on illegal call center at Racecours…

4 months ago
પી.એમ. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનું ૫૦ ટકા કામ પૂર્ણ | 50 percent work of PM E Bus charging station compl…

પી.એમ. ઈ-બસ ચાર્જિંગ સ્ટેશનનું ૫૦ ટકા કામ પૂર્ણ | 50 percent work of PM E Bus charging station compl…

11 months ago
સુરેન્દ્રનગરમાં ખેલ મહાકુંભમાં રમતા એસઆરપીનું હાર્ટ-એટકથી મોત | SRP dies of heart attack while playi…

સુરેન્દ્રનગરમાં ખેલ મહાકુંભમાં રમતા એસઆરપીનું હાર્ટ-એટકથી મોત | SRP dies of heart attack while playi…

10 months ago
અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા |…

અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા |…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News