gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in Business
0 0
0
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Stock Market Crash US-Iran War Impact : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વમાં ઉથલપાથલ વચ્ચે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સના પોઈટ તૂટતાં રોકાણકારોના રૂ. 3 લાખ કરોડ સ્વાહા થયા છે. ભારતીય શેરબજારમાં શુક્રવારે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. બંને મુખ્ય સૂચકાંકો, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50માં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં BSE સેન્સેક્સ 1,097 પોઈન્ટ (1.37%) ઘટીને 78,918.90 પર બંધ થયો છે, જ્યારે NSE નિફ્ટી 50 પણ 315.45 પોઈન્ટ (1.27%) ઘટીને 24,450.45 પર બંધ થયો છે.

રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા

માર્કેટ કેપમાં રોકાણકારોને આશરે રૂ.3 લાખ કરોડનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટાડા પાછળના મુખ્ય કારણોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો, વિદેશી બજારોમાંથી નબળા સંકેતો અને રોકાણકારો દ્વારા ભારે નફા-બુકિંગ હોવાનું માનવામાં આવે છે.

શેરબજારમાં કડાકા પાછળના કારણો…

ગયા સપ્તાહના અંતે અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલા શરૂ કર્યા, જેમાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું હતું. ઇરાને ગલ્ફ દેશો પર હુમલાઓ અને કાર્યવાહી કરીને બદલો લીધો છે, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ પુરવઠો ખોરવાઈ ગયો છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો

પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 80 ડોલરથી ઉપર ગયા છે. જો કે, શુક્રવારે સવારે ફ્યુચર્સ ટ્રેડમાં બ્રેન્ટ ક્રૂડ 2.4% ઘટીને 83.21 ડોલર પ્રતિ બેરલ થયું છે. WTI ક્રૂડ 3% ઘટીને 78.54 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો

યુએસ ફ્યુચર્સ

ઇરાન યુદ્ધ અને તેલના ભાવમાં વધારાને કારણે આ અઠવાડિયે યુએસ શેરબજારમાં ઘટાડો થયો છે. આ પછી, શુક્રવારે યુએસ ફ્યુચર્સ મોટાભાગે સ્થિર રહ્યો છે. ડૉવ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ સાથે જોડાયેલા ફ્યુચર્સ 103 પોઈન્ટ અથવા 0.2% વધ્યા છે. S&P 500 ફ્યુચર્સ 0.1% વધ્યા અને નેસ્ડેક 100 ફ્યુચર્સ પણ 0.1% વધ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…
Business

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

March 7, 2026
સોનામાં ઝડપી ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે સોનામાં 30 ડોલર ડિસ્કાઉન્ટ બોલાયા | Rapid decline in gold…
Business

સોનામાં ઝડપી ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે સોનામાં 30 ડોલર ડિસ્કાઉન્ટ બોલાયા | Rapid decline in gold…

March 7, 2026
નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ લોન વિતરણમાં 94 ટકાનો વધારો | Gold loan disbursements i…
Business

નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ લોન વિતરણમાં 94 ટકાનો વધારો | Gold loan disbursements i…

March 7, 2026
Next Post
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A…

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A...

ભુજમાં 50થી વધુ ડ્રોન દેખાયા! આકાશમાં રહસ્યમય પદાર્થ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ અજાણ | mysterious ligh…

ભુજમાં 50થી વધુ ડ્રોન દેખાયા! આકાશમાં રહસ્યમય પદાર્થ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ અજાણ | mysterious ligh...

ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ મેચમાં બે હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત રહેશે | ahmedabad police deployed more t…

ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ મેચમાં બે હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત રહેશે | ahmedabad police deployed more t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી | A young man swallowed poison …

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી | A young man swallowed poison …

4 months ago
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો | Scam of ₹1500 Crore Ro…

ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો | Scam of ₹1500 Crore Ro…

8 months ago
વડોદરા શહેર પોલીસના નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગરબા રદ કરાયા | Garba held by Vadodara City Police …

વડોદરા શહેર પોલીસના નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગરબા રદ કરાયા | Garba held by Vadodara City Police …

6 months ago
ગુજરાતમાં બે વર્ષમાં રૂ.1 હજાર કરોડની વીજ ચોરી, દોઢ લાખ ગ્રાહકો સામે ગુના દાખલ; સૌથી વધુ સૌરાષ્ટ્રમા…

ગુજરાતમાં બે વર્ષમાં રૂ.1 હજાર કરોડની વીજ ચોરી, દોઢ લાખ ગ્રાહકો સામે ગુના દાખલ; સૌથી વધુ સૌરાષ્ટ્રમા…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News