gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી | A young man swallowed poison …

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી | A young man swallowed poison …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તળાજા પોલીસમાં 5 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

– યુવાને લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં 5 ઈસમો ઉઘરાણી કરી ધમકી આપતા હતા

ભાવનગર : તળાજાના યુવાને અલગ અલગ ઈસમો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતા યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી હતી

તળાજાની મેમણ કોલોનીમાં રહેતા અને ગેસ રિપેરિંગનો વ્યવસાય કરતા ઇરફાનભાઇ રજાકભાઈ પોપટિયાએ દોઢ વર્ષ પહેલા ભંગારનો ધંધો કરવા માટે અસલમ ઉર્ફે બાબા અબ્દુલભાઈ કાચલીયા પાસેથી રૂ.૧ લાખ વ્યાજ પર લીધા હતા.અને રોજ બે હજાર રૂપિયા વ્યાજ આપવું પડશે તેવી શરત કરી હતી.દરમિયાનમાં ઇરફાનભાઇએ અસલમભાઈ ઉર્ફે બાબાને રૂ.૨.૭૦ લાખ પરત આપ્યા હોવા છતાં અસલમ ઉર્ફે બાબા અને તેનો પુત્ર વસીમ અસલમ ઉર્ફે બાબા કાચલીયા પૈસાની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. તેમજ રજાકભાઈએ ઈરફાન વલીભાઈ મલાડા પાસેથી ત્રણ વર્ષ પહેલા રૂ.૨.૭૫ લાખ વ્યાજે લીધા હતા. અને રજાકભાઈએ વ્યાજ સહિત રૂ.૪.૭૫ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં હજુ પણ પૈસાની ઉઘરાણી કરતા હોય તેમજ અબુ મલાડાએ રજાકભાઈને કહેલ કે મારા ભાઈના બાકી નીકળતા પૈસા આપી દેજે નહિતર સારા વાના નહિ રહે તથા ફઝલ મલાડાએ ફોન કરી રજાકભાઈને કહેલ કે મારા કાકા ઈરફાનભાઈના બાકી નીકળતા પૈસા આપી દેજે અને તું મને ઓળખતો નથી હું પ્રેસ રીપોર્ટર છું મારૂ કોઇ કાંઇ બગાડી નહિ લે તેમ કહી જાસા ધમકી આપી હતી.દરમિયાનમાં ઇરફાન મલાડા,અબુ મલાડા તથા ફજલ મલાડા તળાજા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવવા ગયેલ છે તેમ રજાકભાઈને જાણવા મળતા રજાકભાઈને વ્યાજે લીધેલ પૈસા બાબતે ખરાબ વિચાર આવતા ખિસ્સામાં રહેલ ઝેરી જંતુનાશક દવાની બોટલ માંથી થોડી ઝેરી દવા પી લીધી હતી.રજાકભાઈને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે રજાકભાઈએ પાંચ શખ્સ વિરૂધ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
હળવદમાં કારખાનેદારનો વ્યાજખોરો, બેંકની ઉઘરાણીથી કંટાળી આપઘાત | In Halvad a factory owner committed s…

હળવદમાં કારખાનેદારનો વ્યાજખોરો, બેંકની ઉઘરાણીથી કંટાળી આપઘાત | In Halvad a factory owner committed s...

છત્રીયાળામાં બેઠો પુલ જોખમી બન્યો, સળિયા દેખાયા | The bridge sitting in the canopy became dangerous …

છત્રીયાળામાં બેઠો પુલ જોખમી બન્યો, સળિયા દેખાયા | The bridge sitting in the canopy became dangerous ...

7 વર્ષમાં 600 નવી ‘સહકારી’ મંડળીઓ! યાર્ડ- બેંકને બચાવવા ભાજપનું જ જૂથ મેદાને | 600 new ‘cooperative’…

7 વર્ષમાં 600 નવી 'સહકારી' મંડળીઓ! યાર્ડ- બેંકને બચાવવા ભાજપનું જ જૂથ મેદાને | 600 new 'cooperative'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોજિસ્ટિક ખલેલને પરિણામે ભારતને નિકાસમાં મહિને 4 અબજ ડોલરના નુકસાનનો અંદાજ | India is estimated to l…

લોજિસ્ટિક ખલેલને પરિણામે ભારતને નિકાસમાં મહિને 4 અબજ ડોલરના નુકસાનનો અંદાજ | India is estimated to l…

4 months ago

રોજ સવારે ચામાં આ વસ્તુ ઉમેરી પીઓ, પેટની દરેક તકલીફ થશે દૂર, વજન પણ ઘટશે | add this to morning tea for weight loss and digestion benefits

9 months ago
ભાજપ સરકારની રીટર્ન ગિફ્ટ કોમર્શિયલ એલપીજીમાં રૂ. 993નો તોતિંગ વધારો | BJP government’s return gift …

ભાજપ સરકારની રીટર્ન ગિફ્ટ કોમર્શિયલ એલપીજીમાં રૂ. 993નો તોતિંગ વધારો | BJP government’s return gift …

2 months ago
જામનગરમાં જૂથ અથડામણ: સચાણા ગામે પૈસાની લેતી-દેતીમાં હિચકારો હુમલો, 1 આધેડનું મોત, 9 સારવાર હેઠળ | J…

જામનગરમાં જૂથ અથડામણ: સચાણા ગામે પૈસાની લેતી-દેતીમાં હિચકારો હુમલો, 1 આધેડનું મોત, 9 સારવાર હેઠળ | J…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News