gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદમાં બૅન્ક મેનેજર સહિત 5ની ધરપકડ | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદમાં બૅન્ક મેનેજર સહિત 5ની ધરપકડ | Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Cyber Crime: શેરબજારમાં રોકાણના નામે નિર્દોષ લોકોને લૂંટતી ચાઇનીઝ ગેંગના નેટવર્કને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે, ઠગાઈના નાણાંને સગેવગે કરવામાં એક પ્રતિષ્ઠિત બૅન્કના અધિકારીઓ પણ સામેલ હતા. પોલીસે બૅન્ક મેનેજરો સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.

કેવી રીતે આચરવામાં આવ્યું ફ્રોડ?

મળતી માહિતી અનુસાર, આ છેતરપિંડીની શરુઆત ડિસેમ્બર 2025માં થઈ હતી. ફરિયાદીને ’91 BARCLAYS-Stock Market Pioneer’ નામના વોટ્સએપ ગ્રૂપમાં એડ કરી IPO અને શેરબજારમાં જંગી નફાની લાલચ આપવામાં આવી હતી. ફરિયાદીને એક લિંક દ્વારા બોગસ ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવાઈ. નફાના લોભમાં ફરિયાદીએ અલગ-અલગ ખાતાઓમાં કુલ 1.54 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. જ્યારે રકમ પરત માંગવાનો સમય આવ્યો ત્યારે તમામ સંપર્ક તોડી નાખવામાં આવ્યા, જેથી છેતરાયેલા શખસે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો: અમદાવાદ: વેજલપુરમાં આગના કારણે પિતા-પુત્રનું ગાઢ નિદ્રામાં જ મોત, માતા ઈજાગ્રસ્ત

કૌભાંડમાં કોની શું ભૂમિકા?

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ઇન્ડસન્ડ બૅન્કના કર્મચારીઓએ કમિશનની લાલચમાં નિયમો નેવે મૂકીને ચાઇનીઝ ગેંગને મદદ કરી હતી. ગોતા બ્રાન્ચ અકાઉન્ટ મેનેજર મહેશ તારાણી ખાતાધારકની ગેરહાજરીમાં જ મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઇડી બદલી નાખતો હતો. ન્યૂ ચાંદખેડા બ્રાન્ચ મેનેજર પૂજા પરીયત આખા કાવતરામાં સૂચનાઓ આપતી અને ખાતાધારકની જાણ બહાર નેટબૅન્કિંગ દ્વારા ફ્રોડના નાણાંની એફ.ડી. કરી દેતી. બૅન્ક મેનેજર હિના દિવ્યમ દરજી ફ્રોડના પૈસાથી જ્વેલર્સમાં જઈ સોનાની ખરીદી કરતી, જેથી રોકડને સોનામાં બદલી ગેંગના મુખ્ય સાગરીતો સુધી પહોંચાડી શકાય. સુરતના હરેશ મકવાણા કમિશન માટે પોતાનું બૅન્ક એકાઉન્ટ ગેંગને વાપરવા આપ્યું હતું. જ્યારે રાજુ મકવાણા નવા બૅન્ક ખાતા ખોલાવી ઠગાઈના નાણાંના ટ્રાન્ઝેક્શન સેટલ કરતો હતો.

સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે ભાવનગર, સુરત અને અમદાવાદમાં દરોડા પાડીને આ પાંચેય આરોપીઓને ઝડપી લીધા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના છેડા ચીન સુધી જોડાયેલા છે. બૅન્ક કર્મચારીઓની સંડોવણીને કારણે હવે પોલીસ બૅન્કિંગ સેક્ટરમાં ચાલી રહેલા આવા અન્ય કૌભાંડોની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ભાજપના વોર્ડ 14ના મહામંત્રીને મેમો પાઠવાતા કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઇ વચ્ચે ઉગ્…
GUJARAT

વડોદરામાં ભાજપના વોર્ડ 14ના મહામંત્રીને મેમો પાઠવાતા કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઇ વચ્ચે ઉગ્…

February 24, 2026
વડોદરાના અકોટા ગામ પાસે અગાઉની જગ્યાએ ફરી ભૂવો પડ્યો | potholes occur again at the previous location…

વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશ…

Next Post
સુરત પાલિકાની ચૂંટણી પહેલા સ્કૂલનો મુદ્દો વિપક્ષને આપનારા ભાજપના વિવાદી કોર્પોરેટરને શહેર પ્રમુખની શ…

સુરત પાલિકાની ચૂંટણી પહેલા સ્કૂલનો મુદ્દો વિપક્ષને આપનારા ભાજપના વિવાદી કોર્પોરેટરને શહેર પ્રમુખની શ...

વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશ…

વડોદરામાં સેન્ટ્રલ જેલના કેદી પરિક્ષાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે વ્યવસ્થા : 14 કેદીઓ પરીક્ષા આપશ...

વડોદરાના અકોટા ગામ પાસે અગાઉની જગ્યાએ ફરી ભૂવો પડ્યો | potholes occur again at the previous location…

વડોદરાના અકોટા ગામ પાસે અગાઉની જગ્યાએ ફરી ભૂવો પડ્યો | potholes occur again at the previous location...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં માછલી પકડતા સમયે ત્રણ સગા ભાઈ સહિત 4 યુવકો ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો | Amreli Four Youths…

4 months ago
ન્યુ વીઆઈપી રોડ પર સંતોષી નગરમાં ઉભરાતી ગટરો અને દૂષિત પાણી મુદ્દે રહીશોનો મોરચો : દેખાવો કરી મચાવ્ય…

6 months ago
અમદાવાદ: SG હાઈવે પર કર્ણાવતી ક્લબથી YMCA સુધીનો રોડ 6 મહિના માટે રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ | Ahm…

7 months ago
ભુજના નગરરક્ષક મંદિર પાસેના નાળાના કીચડમાં ગાયોની કફોડી હાલત | The miserable condition of cows in th…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News