gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ન્યુ વીઆઈપી રોડ પર સંતોષી નગરમાં ઉભરાતી ગટરો અને દૂષિત પાણી મુદ્દે રહીશોનો મોરચો : દેખાવો કરી મચાવ્ય…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
ન્યુ વીઆઈપી રોડ પર સંતોષી નગરમાં ઉભરાતી ગટરો અને દૂષિત પાણી મુદ્દે રહીશોનો મોરચો : દેખાવો કરી મચાવ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા સંતોષી નગરમાં ઉભરાતી ગટરો અને દૂષિત પાણીથી ત્રસ્ત સ્થાનિક લોકોએ એકત્ર થઈ દૂષિત પાણીની બોટલો સાથે પાલિકાની પૂર્વ ઝોન વોર્ડ નંબર ચારની કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થઇ છે. 

ત્યારે, વહેલી તકે પીવાનું ચોખ્ખુ પાણી આપવા માંગણી કરી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. નદી તળાવો, સરોવરો, ડેમોમાં નવા આવક થઈ છે, તેમ છતાં વડોદરા શહેરના એવા કેટલાય વિસ્તારોમાં આજે પણ પાણીનો કાળો કકળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના ન્યુ વીઆઈપી રોડ ઉપર આવેલા સંતોષી નગરમાં પીવાના પાણીના પ્રશ્ન લોકો ત્રાહિમામ પોકાર ઊઠ્યા છે. પાણી ઓછા પ્રેશરથી અને ડ્રેનેજ મિશ્રિત ગંદુ પાણી આવી રહ્યું છે.

વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. કાઉન્સિલરો પણ સહકાર નહીં આપતા હોવાના આક્ષેપ સાથે વિસ્તારના સ્થાનિક રહીશો પાલિકાની વહીવટી વોર્ડ નંબર ચારની કચેરી ખાતે પહોંચી દૂષિત પાણી સાથે દેખાવ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.રજૂઆત કરવા આવેલા વિસ્તારના સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા મહિનાથી આવું ગંદુ પાણી આવી રહ્યું છે. થોડુંક સારું આવે અને પરત પાછું ગંદુ પાણી આવી રહ્યું છે. અમે ઘણી વખત રજૂઆત કરી છે, પણ એકબીજાની ઉપર ખોવા આપવામાં આવી રહી છે ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે. નાના બાળકો ઝાડા ઉલટીના કેસોમાં સપડાયા છે. કોર્પોરેટરો પણ આ રજૂઆતને ધ્યાને લેતા નથી. માત્રને માત્ર વાયદાઓ અને વચનો આપી રહ્યા છે. બહારથી વેચાતું પાણી મંગાવીને ગુજરાત ચલાવવું પડી રહ્યું છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરી અને એકપણ નેતાને પ્રવેશવા નહીં દઈએ તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
મહિસાગરના લુણાવાડામાં સગા પુત્રએ માતા-પિતા પર જીવલેણ હુમલો, પિતાનું કરુણ મોત | mahisagar lunawada so…

મહિસાગરના લુણાવાડામાં સગા પુત્રએ માતા-પિતા પર જીવલેણ હુમલો, પિતાનું કરુણ મોત | mahisagar lunawada so...

સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આચકાથી ગભરાટ : શાળાના બાળકો પણ ક્લાસરૂમમાંથી બહાર દોડી આવ્યા |…

સાવલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આચકાથી ગભરાટ : શાળાના બાળકો પણ ક્લાસરૂમમાંથી બહાર દોડી આવ્યા |...

ભરૂચના સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપરના કેબલ ચોરીમાં ભંગારના વેપારી સહિત ત્રણ ઝડપાયા | Three arrested …

ભરૂચના સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપરના કેબલ ચોરીમાં ભંગારના વેપારી સહિત ત્રણ ઝડપાયા | Three arrested ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી …

RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી …

1 year ago
મધના સૌથી મોટા નિકાસકાર ભારતના ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for producers in India the la…

મધના સૌથી મોટા નિકાસકાર ભારતના ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for producers in India the la…

1 year ago
હિંમતનગરની ફાઈનાન્સ પેઢીમાં ઊંચા વ્યાજની લાલચમાં 11 રોકાણકારોના 3.42 કરોડ ડૂબ્યા | himmatnagar finan…

હિંમતનગરની ફાઈનાન્સ પેઢીમાં ઊંચા વ્યાજની લાલચમાં 11 રોકાણકારોના 3.42 કરોડ ડૂબ્યા | himmatnagar finan…

12 months ago
ભાણીએ છૂટાછેડા બાદ સમાધાનની રકમ માંગતા મામાએ હાથ ભાંગી નાખ્યો | Uncle attacked her Nephew demands di…

ભાણીએ છૂટાછેડા બાદ સમાધાનની રકમ માંગતા મામાએ હાથ ભાંગી નાખ્યો | Uncle attacked her Nephew demands di…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News