gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેરબજારમાં વધુ નફાની લાલચે એપ્લિકેશનો થકી 2.93 કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસના આરોપમાં બેંક કર્મચારી…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
શેરબજારમાં વધુ નફાની લાલચે એપ્લિકેશનો થકી 2.93 કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસના આરોપમાં બેંક કર્મચારી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : સેબી રજીસ્ટર વિનાની શેરબજારની અલગ અલગ એપ્લિકેશનોમાં વધુ નફાની લાલચે ટ્રેડિંગ કરાવી તેનો નફો એપ્લિકેશનમાં બતાવી જાણ વગર મોટા પ્રમાણમાં આઈપીઓ એલોટ કરી જો તે રકમ ન ભરે તો એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે તેમ કહી રૂ.2.93 કરોડ ઉપરાંતની રકમ પડાવી ચીટીંગના કેસમાં સંડોવાયેલ આરોપી બેંક કર્મીના કોર્ટે 15 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

શહેરના અકોટા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન વિક્રમભાઈ પટેલને બી વન ગ્લોબલ કેપિટલ સ્ટોક, ઇબ્રાદાસ, ફાસ્ટગ્રોવ્ નામની એપ્લિકેશનોમાં વધુ નફાની લાલચે શેર ખરીદી કરાવી તેના નફા એપ્લિકેશનોમાં બતાવી ફરિયાદીની માંગ વગર આઇપીઓ એલોટ કરાવી જો રકમ નહીં ભરો તો એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે તેમ જણાવી અલગ-અલગ વ્યક્તિઓએ અલગ-અલગ ખાતાઓમાં કુલ રૂ.2,93,71,000 જમા કરાવડાવી તે રકમ પરત ન કરી છેતરપિંડીની ફરિયાદ સાયબર સેલ સીઆઇડી ક્રાઈમ ગાંધીનગર ખાતે નોંધાવી હતી. જે પૈકીની રૂ.21.75 લાખની રકમ મહાદેવ એન્ટરપ્રાઇઝના ખાતામાં ટ્રાન્સફર થઈ હોવાની વિગતો સપાટી પર આવી હતી. ડિટેક્ટિવ પીઆઇ જી.બી.ડોડીયા સાયબર ક્રાઈમ સેલ ગાંધીનગરએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી બેંક કર્મચારીનો કબ્જો ટ્રાન્સફર વોરંટના આધારે મેળવી ગુનાની વધુ તપાસ હેતુ અત્રેની કોર્ટમાં આરોપીને રજુ કરી છ દિવસની પોલીસ કસ્ટડીની માંગ કરી હતી.  સરકાર તરફે ડીજીપી અનીલ દેસાઈએ દલીલો કરી હતી. આ ગુનામાં અન્ય આરોપીના સગડ મેળવવા, ટેકનિકલ પુરાવા એકત્રિત કરવા, નાણાંનો ઉપયોગ કઈ દિશામાં થયો છે તે બાબતે, આરોપીએ ફ્રોડની રકમમાંથી રૂ.2.40 લાખ કમિશન રોકડ મેળવ્યું હોય , સહિતના પાસાઓની તલસ્પર્શી તપાસ કરવા આરોપીની પ્રત્યક્ષ હાજરી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ રાજકોટ તથા દિલ્હી ખાતે પણ ગુના નોંધાયા છે.

બેંક ક્રમીએ ખાતા દીઠ રૂ.60 હજાર કમિશન નક્કી કરી ફ્રોડની રકમમાંથી 2.40 લાખ કમિશન મેળવ્યું 

પોલીસની તપાસમાં મિત કાલરીયા નામનો વ્યક્તિ મહાદેવ એન્ટરપ્રાઇઝ ખાતાનો ઉપયોગ ગેમિંગમાં કરતો હોય ખાનગી બેંકના કર્મચારી પ્રશાંત ગિરીશભાઈ યોગાનંદી (રહે-રિધ્ધિ વિલા એપાર્ટમેન્ટ, ખલીલપુર રોડ, જુનાગઢ/ મૂળ રહે- ગીર સોમનાથ) એ મીતને એક એકાઉન્ટ દીઠ રૂ.50 હજાર આપવાનું જણાવી આ ખાતા ઉપરાંત અન્ય ત્રણ ખાતા મયુર ઠક્કર અને કિશન ઠક્કરને એકાઉન્ટ દીઠ રૂ. 60 હજાર કમિશનની લાલચે આપ્યા હતા. અને તે ખાતાના રજીસ્ટર મોબાઇલ નંબર તથા ઇમેલ આઇડી પણ ચેન્જ કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…
GUJARAT

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

February 12, 2026
સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…
GUJARAT

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

February 12, 2026
સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…
GUJARAT

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

February 12, 2026
Next Post
વડોદરાની માંજલપુર મામલતદાર કચેરીમાં એજન્ટ વચ્ચે મારામારી થતા નાસભાગ, પોલીસે એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ…

વડોદરાની માંજલપુર મામલતદાર કચેરીમાં એજન્ટ વચ્ચે મારામારી થતા નાસભાગ, પોલીસે એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ...

વડોદરામાં સરદાર બાગ સ્વિમિંગ પૂલ દસેક દિવસમાં ચાલુ થઈ જશે | Sardar Baug swimming pool in Vadodara wi…

વડોદરામાં સરદાર બાગ સ્વિમિંગ પૂલ દસેક દિવસમાં ચાલુ થઈ જશે | Sardar Baug swimming pool in Vadodara wi...

બોગસ ગન લાઇસન્સ કૌભાંડ: રિવોલ્વર-પિસ્ટલથી ક્યાં ફાયરિંગ કરાયા? ભેદ ખોલવા રિમાન્ડ | Where were the re…

બોગસ ગન લાઇસન્સ કૌભાંડ: રિવોલ્વર-પિસ્ટલથી ક્યાં ફાયરિંગ કરાયા? ભેદ ખોલવા રિમાન્ડ | Where were the re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પાસે ફાજલપુર ગામે ઉપદ્રવી વાંદરો પાંજરે પુરાયો | A nuisance monkey was caged in Fajalpur vill…

વડોદરા પાસે ફાજલપુર ગામે ઉપદ્રવી વાંદરો પાંજરે પુરાયો | A nuisance monkey was caged in Fajalpur vill…

5 months ago
ડ્રગ્સ માફિયાઓને નાથવા વડોદરામાં એન્ટિ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઝોનલ ઓફિસ શરૃ | anti narcotc cont…

ડ્રગ્સ માફિયાઓને નાથવા વડોદરામાં એન્ટિ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઝોનલ ઓફિસ શરૃ | anti narcotc cont…

5 days ago
ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ભાજપ આગેવાન સહિત જૂગાર રમતા 7 ઝડપાયા | 7 people including former Gond…

ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ભાજપ આગેવાન સહિત જૂગાર રમતા 7 ઝડપાયા | 7 people including former Gond…

6 months ago
SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પ…

SIRના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલાશે! જાણો શંકાસ્પદ મતદારો મુદ્દે ક્યારે સ્પ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News