gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શેરબજારોમાં ઘટાડો છતાં ભારત અમેરિકા પર જવાબી ટેરિફ નહીં નાખે : સૂત્રો | India will not impose retali…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
શેરબજારોમાં ઘટાડો છતાં ભારત અમેરિકા પર જવાબી ટેરિફ નહીં નાખે : સૂત્રો | India will not impose retali…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ભારતનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે

– ચીન, વિયેતનામ, થાઇલેન્ડ જેવા દેશોમાંથી આયાત પર નજર રાખવા સરકારે આંતરિક મંત્રાલય ગ્રુપની રચના કરી 

નવી દિલ્હી : ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ પર ૨૬ ટકા ટેરિફ લગાવવામાં આવ્યા પછી ભારત દ્વારા અમેરિકા પર જવાબી કાર્યવાહી કરવામાં આવે તેની શક્યતા ઓછી છે. 

ભારત દ્વિપક્ષીય વેપાર સમજૂતીને વહેલામાં વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ટ્રમ્પના ટ્રેડ વોરને કારણે ભારત સહિતના વૈશ્વિક શેર બજારોમાં મોટા પાયે ઘટાડોે થયો હોવા છતાં ભારત દ્વારા અમેરિકા પર જવાબી કાર્યવાહી કરવામાં આવવાની સંભાવના ઓછી છે. 

અમેરિકા દ્વારા ચીન, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશો પર અમેરિકાએ ટેરિફ વધારતા આ દેશોમાંથી ભારતમાં થતી આયાત પર નજર રાખવા સરકારે એક આંતરિક મંત્રાલય ગ્રુપની રચના કરી છે. 

આ ગ્રુપમાં વાણિજય વિભાગ, મહેસૂલી વિભાગ અને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેજ (ડીપીઆઇઆઇટી)ના અધિકારીઓને સામેલ કરવામાં આવશે. 

સંબધિત મંત્રાલયો અને ઔદ્યોગિક સંગઠનોને પણ આયાતમાં વૃદ્ધિ અને તેની ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પર પડનારી અસરોની માહિતી આપવા જણાવવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારનો ઉદ્દેશ આયાત પર નજર રાખવા અને કોઇ પગલા લેવાની જરૂર છે કે નહીં તે નક્કી કરવાનો છે. હવાઇ અને સમુદ્ર માર્ગે થતી તમામ આયાત પર નજર રાખવામાં આવશે. ભારતના હરીફ દેશો ચીન, થાઇલેન્ડ, વિયેતનામ અને મલેશિયા પર અમેરિકા દ્વારા ટેરિફ નાખવામાં આવ્યો છે. જેના કારણે આ દેશોની વસ્તુઓ અમેરિકામાં મોંધી બનશે. જેના કારણે થોડાક મહિનાઓ પછી આ વસ્તુઓ ભારત જેવા દેશોમાં પ્રવેશી શકે છે. 

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ભારત પર ૨૬ ટકા, વિયેતનામ પર ૪૬ ટકા, થાઇલેન્ડ પર ૩૬ ટકા,ચીન પર ૩૪ ટકા અને ઇન્ડોનેશિયા પર ૩૨ ટકા ટેરિફ નાખ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
ન્યુમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોતનો આક્ષેપ | Death alleged due to neglig…

ન્યુમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોતનો આક્ષેપ | Death alleged due to neglig...

વારાણસીમાં 23 લોકોએ સાત દિવસ સુધી યુવતી પર રેપ કર્યો, છની ધરપકડ | 23 people raped a girl for seven d…

વારાણસીમાં 23 લોકોએ સાત દિવસ સુધી યુવતી પર રેપ કર્યો, છની ધરપકડ | 23 people raped a girl for seven d...

રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir’s pavilion collap…

રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં નાસભાગ : સદનસીબે જાનહાની ટળી | Stampede as Ramdevpir's pavilion collap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી | Air India co…

એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી | Air India co…

11 months ago
ભારતના આ 7 રાજ્યોમાં મોટી સંખ્યામાં મહિલાઓ કરે છે દારૂનું સેવન, અરુણાચલ પ્રદેશ મોખરે | A large numbe…

ભારતના આ 7 રાજ્યોમાં મોટી સંખ્યામાં મહિલાઓ કરે છે દારૂનું સેવન, અરુણાચલ પ્રદેશ મોખરે | A large numbe…

1 year ago
દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર એલસીબી નો સપાટો ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪૦ કિ.ર…

દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર એલસીબી નો સપાટો ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪૦ કિ.ર…

4 months ago
રક્ષાબંધન પર્વે બાંદ્રા- ભગત કી કોઠી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train to run between Ba…

રક્ષાબંધન પર્વે બાંદ્રા- ભગત કી કોઠી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train to run between Ba…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News