gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બજારોમાં દિવાળી ખરીદીનો માહોલ, ગત્ વર્ષ કરતાં 30 ટકા વધારે ખરીદીનું અનુમાન | diwali shopping in vado…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
બજારોમાં દિવાળી ખરીદીનો માહોલ, ગત્ વર્ષ કરતાં 30 ટકા વધારે ખરીદીનું અનુમાન | diwali shopping in vado…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ દિવાળી અને તેની સાથે જોડાયેલા તહેવારોનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે અને છેલ્લા બે દિવસથી શહેરના બજારોમાં દિવાળીની જોરદાર ખરીદી શરુ થઈ છે.જીએસટીના કારણે સેંકડો વસ્તુઓના ભાવ ઘટયા હોવાથી આ વખતે  દિવાળીની ખરીદી પણ વધારે થાય તેવો અંદાજ મૂકાઈ રહ્યો છે.

આજે રવિવારની રજા હોવાથી શહેરના એમજી રોડ, રાવપુરા રોડ, મંગળબજાર, નવા બજાર જેવા વિસ્તારોમાં સવારથી જ ઘરાકી જોવા મળી હતી અને સાંજ પડતા તો પગ મૂકવાની જગ્યા ના મળે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પરેશ પરીખનું કહેવું છે કે, આ વખતે ઘરાકી નીકળવાની આશાએ વેપારીઓએ સારો એવો સ્ટોક કર્યો છે.ગત વર્ષ કરતા આ વર્ષે ૩૦ ટકા વધારે ખરીદી  થાય તેવો અંદાજ છે.હવે બેસતા વર્ષની પૂર્વ સંધ્યા સુધી એટલે કે તા.૨૧ ઓકટોબર સુધી બજારમાં આ જ પ્રકારની ઘરાકી રહેશે…

દરમિયાન દર વર્ષની જેમ ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક જામ પણ થવા માડયો છે.બજારો મોડે સુધી ખુલ્લા રહેતા હોવાથી અને  મુખ્ય રસ્તા પર જ તંત્રની રહેમ નજર હેઠળ લારી, ગલ્લા અને પથારાવાળાના દબાણઓ હોવાથી તથા રીક્ષા ચાલકો મુખ્ય રસ્તા પર જ ઉભા રહેતા હોવાથી વાહન ચાલકો અને ખરીદી કરવા આવનારા પણ અટવાઈ રહ્યા છે.ટ્રાફિક જામના કારણે ચાર દરવાજા વિસ્તારમાં પ્રદૂષણ પણ વધી ગયુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

September 29, 2026
विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Next Post
PM આવાસ ના નામે બોગસ દસ્તાવેજો બનાવી મકાનના નામે ઠગાઇ કરનાર ઓસ્ટ્રેલિયા રિટર્ન યુવક જેલભેગો | Austra…

PM આવાસ ના નામે બોગસ દસ્તાવેજો બનાવી મકાનના નામે ઠગાઇ કરનાર ઓસ્ટ્રેલિયા રિટર્ન યુવક જેલભેગો | Austra...

વાસદ ટોલ નાકા પાસે કારમાં આગ લાગતાં પરિવારનો બચાવ | Family rescued after car catches fire near Vasad…

વાસદ ટોલ નાકા પાસે કારમાં આગ લાગતાં પરિવારનો બચાવ | Family rescued after car catches fire near Vasad...

વડોદરા નજીક હાઇવે પર અકસ્માતના બનાવો જારી, GSFC પાસે ટ્રેલર ખાડામાં ઉતરી જતાં ડ્રાઇવર-ક્લિનરનો બચાવ …

વડોદરા નજીક હાઇવે પર અકસ્માતના બનાવો જારી, GSFC પાસે ટ્રેલર ખાડામાં ઉતરી જતાં ડ્રાઇવર-ક્લિનરનો બચાવ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…

11 months ago
મંત્રીના પગ પકડી રડવા લાગ્યો ખેડૂત, કહ્યું – ‘બચાવી લો, પૂરમાં બધુ બરબાદ થઈ જશે…’ | bijnor flood f…

1 year ago
એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી! | A member’s mobile was hacked and the…

10 months ago
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ , SVP હોસ્પિટલમાં સિનિયર તબીબોને ૮ કલાક હાજર રહેવા આદેશ | As…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News