gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજાર તૂટતાં તથા વૈશ્વિક ક્રૂડ ઉંચકાતા રૂપિયા સામે ડોલરમાં મોટી અફડાતફડી | Dollar sees big rout ag…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2025
in Business
0 0
0
શેરબજાર તૂટતાં તથા વૈશ્વિક ક્રૂડ ઉંચકાતા રૂપિયા સામે ડોલરમાં મોટી અફડાતફડી | Dollar sees big rout ag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયાસામે ડોલરના ભાવમાં મોટી ઉછળકુદ જોવા મળી હતી. ડોલરના ભાવ આરંભમાં ગબડયા પછી બપોર પછી ઝડપથી બાઉન્સ બેક થયા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના પગલે આજે કરન્સી બજારમાં શરૂઆતમાં ડોલર સામે રૂપિયો નોંધપાત્ર ઉંચો ખુલ્યો હતો પરંતુ ત્યારબાદ ડોલર ફરી ઉછળતાં બપોર પછી રૂપિયો વધ્યા મથાળ ેથી ઝડપી નીચો ઉતર્યો હતો.

શેરબજારમાં સોમવારે તીવ્ર તેજી આવ્યા પછી આજે શેરબજાર ફરી તૂટી જતાં તેની અસર કરન્સી બજારમાં રૂપિયા પર નબળી પડી હતી. ડોલરના ભાવ રૂ.૮૫.૩૮ વાળા સોમવારે બંધ બજારે રૂ.૮૪.૯૦ બોલાયા હતા તે આજે સવારે રૂ.૮૪.૬૪ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૪.૬૩ થયા પછી ડોલરના ભાવ ફરી ઉછળી રૂ.૮૫ની સપાટી ફરી કુદાવી ઉંચામાં ભાવ રૂ.૮૫.૪૭ થઈ છેલ્લે  બંધ ભાવ રૂ.૮૫.૪૨ રહ્યા હતા.

રૂપિયા તથા ડોલરના ભાવ વચ્ચે આવી અફડાતફડી તથા મોટી ઉછળકુદ આ પૂર્વે બહુ ઓછી જોવા મળી છે એવું બજારના પીઢ જાણકારો જણાવી રહ્યા હતા.

જો કે વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચા મથાળેથી પીછેહટ બતાવી રહ્યો હતો.  ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૧.૭૬ થયા પછી નીચામાં ૧૦૧.૪૭ થઈ ૧૦૧.૫૪ રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા જતાં તેની અસર મુંબઈ બજારમાં રૂપિયાના ભાવ પર નેગેટીવ દેખાઈ હતી.

દરમિયાન, રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૯ પૈસા વધ્યા હતા.  પાઉન્ડના ભાવ નીચામાં રૂ.૧૧૧.૬૩ થયા પછી ઉંચામાં ભાવ રૂ.૧૧૨.૮૦ થઈ છેલ્લે  રૂ.૧૧૨.૭૭ રહ્યા હતા. રૂપિયા સામે યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂ.૯૬.૦૨ વાળા આજે નીચામાં રૂ.૯૪.૦૧ થઈ છેલ્લે ભાવ રૂ.૯૪.૮૨ રહ્યા હતા.

જાપાનની કરન્સી રૂપિયા સામે ૧.૯૦ ટકા તૂટી હતી જ્યારે  ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૫૧ ટકા ઉંચકાઈ હતી. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થતાં ચીનની કરન્સી પર તેની પોઝીટીવ અસર દેખાઈ હતી. જો કે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં સટોડિયાઓએ  શોર્ટ પોઝીશન વધાર્યાના વાવડ હતા.  અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની સાઉદી અરેબિયાની મુલાકાત પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર હતી. 

ફોરેક્સ ભાવ

ડોલર

રૃા. ૮૫.૪૨

પાઉન્ડ

રૃા. ૧૧૨.૭૭

યુરો

રૃા. ૯૪.૮૨

યેન

રૃા. ૦.૫૮

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…
Business

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

March 25, 2026
એક માસમાં મ્યુ. ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું થયેલું વેચાણ | Government bonds worth …
Business

એક માસમાં મ્યુ. ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું થયેલું વેચાણ | Government bonds worth …

March 25, 2026
ક્રૂડ આંચકા પચાવી 103 ડોલર: સોનામાં રૂ.5000,ચાંદીમાં રૂ.15000ની તેજી
Business

ક્રૂડ આંચકા પચાવી 103 ડોલર: સોનામાં રૂ.5000,ચાંદીમાં રૂ.15000ની તેજી

March 25, 2026
Next Post
ટેરિફ મુદ્દે અમેરિકા-ચીન વચ્ચે સહમતિ સધાતા ભારત માટે તક છીનવાઈ જશે | A deal between the US and China…

ટેરિફ મુદ્દે અમેરિકા-ચીન વચ્ચે સહમતિ સધાતા ભારત માટે તક છીનવાઈ જશે | A deal between the US and China...

સુપ્રીમનો મુંદ્રા ડ્રગ્સ કેસમાં દિલ્હીના ઉદ્યોગપતિને જામીન આપવા ઈનકાર | Supreme Court refuses to gra…

સુપ્રીમનો મુંદ્રા ડ્રગ્સ કેસમાં દિલ્હીના ઉદ્યોગપતિને જામીન આપવા ઈનકાર | Supreme Court refuses to gra...

F&O માં  ફરી આકરાં પગલાં ભરવાની સેબીની હિલચાલ

F&O માં ફરી આકરાં પગલાં ભરવાની સેબીની હિલચાલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન! | Suspicious entries…

તમારી પાસે 25 લાખથી વધુ કિંમતનું વાહન હોય તો ખાસ વાંચી લેજો, નહીંતર થશે નુકસાન! | Suspicious entries…

6 months ago
રાજપીપળામાં ક્રિકેટ પર સટ્ટો રમતા 2 નબીરાઓને રૂ.90, 900ના મુદામાલ સાથે LCBએ ઝડપી લીધા | LCB nabs 2 y…

રાજપીપળામાં ક્રિકેટ પર સટ્ટો રમતા 2 નબીરાઓને રૂ.90, 900ના મુદામાલ સાથે LCBએ ઝડપી લીધા | LCB nabs 2 y…

12 months ago
UPI ની સર્વિસ ઠપ, પેટીએમ-ફોન પે અને ગૂગલ પે યુઝર્સ અટવાયા, ચૂકવણી ન થતાં મુશ્કેલી વધી | UPI service …

UPI ની સર્વિસ ઠપ, પેટીએમ-ફોન પે અને ગૂગલ પે યુઝર્સ અટવાયા, ચૂકવણી ન થતાં મુશ્કેલી વધી | UPI service …

12 months ago
જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય | jamna…

જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય | jamna…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News