gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય | jamna…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય | jamna…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime News: જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરીને ફરાર થયેલા બે શખ્સોને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે ચોક્કસ માહિતી મેળવીને જૂનાગઢ-કાલાવડ રૂટની એક એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા આ બંને નરાધમોને દબોચી લીધા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, આરોપીઓએ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેને એક અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં આ બંને શખ્સોએ બળજબરીપૂર્વક સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય કર્યા બાદ તેમણે સગીરાને આ અંગે કોઈને પણ ન જણાવવા માટે ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

આ ગંભીર ઘટના અંગે સગીરાના પરિવારે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગુપ્ત બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માહિતી મેળવી કે બંને આરોપીઓ જૂનાગઢ-કાલાવડ રૂટની એસ.ટી. બસમાં છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરીને બસને અટકાવી અને તેમાંથી જીજ્ઞેશ શાંતિલાલ પરમાર અને યશવંત ઉર્ફે ભોલો અમૃતલાલ કણજારીયા નામના બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ઝડપી કાર્યવાહીથી જામનગર પોલીસે આરોપીઓને કાયદાના સકંજામાં લાવવામાં સફળતા મેળવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
AI ચેટબોટને કારણે ભારતમાં નોકરી પર અસર: કસ્ટમર સર્વિસમાં જઈ રહી છે લોકોની નોકરી… | people loosing jo…

AI ચેટબોટને કારણે ભારતમાં નોકરી પર અસર: કસ્ટમર સર્વિસમાં જઈ રહી છે લોકોની નોકરી… | people loosing jo...

વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ચમક ઘટી : ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં 70 ટકા જેટલ…

વડોદરામાં પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ચમક ઘટી : ગત વર્ષની તુલનાએ સોના-ચાંદીના વેચાણમાં 70 ટકા જેટલ...

દિવાળી અને છઠ્ઠ પૂજા અવસરે પશ્ચિમ રેલ્વે તરફથી બાંદ્રા–જયપુર વચ્ચે વિશેષ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શ…

દિવાળી અને છઠ્ઠ પૂજા અવસરે પશ્ચિમ રેલ્વે તરફથી બાંદ્રા–જયપુર વચ્ચે વિશેષ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી દારૃની ગાડી પકડી | liquer caught at bharatmala highway

એક્સપ્રેસ વે પર કરજણથી પાદરા સુધી પીછો કરી દારૃની ગાડી પકડી | liquer caught at bharatmala highway

12 months ago
આણંદના હાડગુડનો બુટલેગર 5 જિલ્લામાંથી તડીપાર | Bootlegger from Hadgud Anand flees from 5 districts

આણંદના હાડગુડનો બુટલેગર 5 જિલ્લામાંથી તડીપાર | Bootlegger from Hadgud Anand flees from 5 districts

10 months ago
ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

3 months ago
હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News