gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

UPI ની સર્વિસ ઠપ, પેટીએમ-ફોન પે અને ગૂગલ પે યુઝર્સ અટવાયા, ચૂકવણી ન થતાં મુશ્કેલી વધી | UPI service …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in Business
0 0
0
UPI ની સર્વિસ ઠપ, પેટીએમ-ફોન પે અને ગૂગલ પે યુઝર્સ અટવાયા, ચૂકવણી ન થતાં મુશ્કેલી વધી | UPI service …
2
VIEWS
Share on FacebookShare on Twitter

UPI Service Down | ભારતના દિલ્હી-એનસીઆર સહિત ઘણા શહેરોમાં આજે બપોરે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) સેવાઓ અચાનક બંધ થઈ જતાં લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. આ સમય દરમિયાન ઘણા લોકો UPI દ્વારા ચુકવણી કરી શક્યા નહોતા. ડાઉનડિટેક્ટર નામની એક વેબસાઇટે આ આઉટેજને ટ્રેક ક્યો હતો અને પછી તેના વિશે જાણકારી આપી હતી. 

UPI ની સર્વિસ ઠપ, પેટીએમ-ફોન પે અને ગૂગલ પે યુઝર્સ અટવાયા, ચૂકવણી ન થતાં મુશ્કેલી વધી 2 - image

કઈ કઈ એપના યુઝર્સને તકલીફ પડી? 

માહિતી અનુસાર યુપીઆઈ સિસ્ટમ ઠપ થવાને કારણે Paytm, PhonePe અને Google Payના યુઝર્સને સૌથી વધુ તકલીફ પડી હતી અને તેઓ UPI પેમેન્ટ કરી શક્યા નહોતા. ડાઉનડિટેક્ટર પર યુપીઆઈની સમસ્યા વિશે લોકોએ શનિવારે 12 વાગ્યાથી જ ફરિયાદો કરવાની શરૂઆત કરી હતી. 

પેમેન્ટમાં શું સમસ્યા પડી? 

આ દરમિયાન યુપીઆઈ ક્યૂઆર કોડ સ્કેન કર્યા બાદ પેમેન્ટની પ્રોસેસિંગનો મેસેજ આવતો હતો પણ 5 મિનિટ બાદ પણ પેમેન્ટ કમ્પલીટ થતું નહોતું. જોકે હજુ સુધી આ આઉટેજની સમસ્યા કયા કયા રાજ્યોમાં અને કયા કયા શહેરોમાં થઇ રહી છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…
Business

May 15, 2026
સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a…

ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G…

Next Post
‘બંદૂકની અણીએ ભારત વેપાર નથી કરતું..’ અમેરિકા સાથેની ‘ટ્રેડ ટૉક’ અંગે પિયુષ ગોયલનું નિવેદન | india d…

'બંદૂકની અણીએ ભારત વેપાર નથી કરતું..' અમેરિકા સાથેની 'ટ્રેડ ટૉક' અંગે પિયુષ ગોયલનું નિવેદન | india d...

ITR જ નહીં વિઝા-લોન સહિત આ 4 કામ માટે મદદરૂપ થાય છે ફૉર્મ-16, ખૂબ ઓછા લોકોને છે જાણકારી | Not only I…

ITR જ નહીં વિઝા-લોન સહિત આ 4 કામ માટે મદદરૂપ થાય છે ફૉર્મ-16, ખૂબ ઓછા લોકોને છે જાણકારી | Not only I...

કેરળમાં લૉકડાઉન સમયે સગીરા પર દુષ્કર્મ આચરનારા મૌલવીને પોક્સો કોર્ટે 187 વર્ષની સજા સંભળાવી | kerala…

કેરળમાં લૉકડાઉન સમયે સગીરા પર દુષ્કર્મ આચરનારા મૌલવીને પોક્સો કોર્ટે 187 વર્ષની સજા સંભળાવી | kerala...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de…

2 months ago
સુરતમાં ટ્રક ચાલકે 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ મોત | surat acc…

5 months ago
ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો, બિલ પાસ કરાવવા માગ્યા હતા 2.8 લાખ ર…

પાણીપત IOCLમાં વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા: હજીરામાં L&Tના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ | 5 000 L&T Worke…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News