gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેર બજારમાં રોકાણના બહાને અધિકારીને ૩૪.૫૭ લાખ રૃપિયાનો ચૂનો લગાવ્યો | Officer duped of Rs 34 57 lakh…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
શેર બજારમાં રોકાણના બહાને અધિકારીને ૩૪.૫૭ લાખ રૃપિયાનો ચૂનો લગાવ્યો | Officer duped of Rs 34 57 lakh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત

શરૃઆતમાં રોકાણ કરતા એક લાખનો નફો મળતા છેતરાયા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગરમાં સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે
સેક્ટર ૨૬માં આવેલી ગુજરાત સ્ટેટ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા
અધિકારીને શેરબજારમાં રોકાણના નામે ગઠિયાઓએ ૩૪.૫૭ લાખ રૃપિયાનો ચૂનો ચોપડી દીધો
છે. જે સંદર્ભે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી
છે.

સમગ્ર દેશમાં હાલ સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે અને લોકોને
રાતોરાત કમાણીની લાલચ આપીને સાયબર ગઠિયાઓ દ્વારા રોકાણ કરાવી છેતરપિંડી કરવામાં આવે
છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક રાધેજા ખાતે આવેલી શિવાલિક હોમ્સ વસાહતમાં રહેતા
અને મૂળ રાજસ્થાનના તેમજ સેક્ટર ૨૬માં આવેલી ગુજરાત સ્ટેટ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ
મેનેજર તરીકે કામ કરતા કપિલ ઘનશ્યામભાઈ શર્માને નિશાન બનાવવામાં આવ્યા છે. ગત ૧૩ નવેમ્બરના
રોજ તેઓ ઘરે હાજર હતા તે સમયે તેમના મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો હતો અને શેર માર્કેટમાં
રોકાણ સંબંધીત માહિતી આપી હતી ત્યારબાદ તેમની સાથે વાર્તાલાપ શરૃ કરીને શેરબજારની અલગ
અલગ ટીપ્સ આપવામાં આવી હતી. તેમને એક લિંક મોકલવામાં આવી હતી અને એ લિંકના આધારે નલ્વા
સન્સ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ
‘
નામની બનાવટી ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ
તેમણે શરૃઆતમાં ૫
,૦૦૦નું રોકાણ
કર્યું હતું અને ૯૭
,૦૦૦ના રોકાણ
સામે એક લાખ રૃપિયાનો નફો બતાવવામાં આવ્યો હતો. જેથી તેમને વિશ્વાસ બેઠો હતો અને જેના
પગલે તેમણે અલગ અલગ બેંક ખાતાઓમાંથી કુલ ૩૪.૫૭ લાખ રૃપિયાનું રોકાણ કરી દીધું હતું.
જોકે તેમણે આ રૃપિયા ઉપાડવાનો પ્રયાસ કરતા તે ઉપડી શક્યા ન હતા અને તેમની સાથે છેતરપિંડી
થઈ હોવાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમ હેલ્પલાઇનમાં જાણ કરી હતી અને ત્યારબાદ આ સંદર્ભે
ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને
સાયબર ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…
GUJARAT

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…

February 5, 2026
વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…
GUJARAT

વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…

February 5, 2026
ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ
GUJARAT

ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ

February 5, 2026
Next Post
રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત

રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત

મેટામાં રૂ. 8 કરોડનો પગાર મેળવનાર ઋષભે પાંચ મહિનામાં જ નોકરી છોડી

મેટામાં રૂ. 8 કરોડનો પગાર મેળવનાર ઋષભે પાંચ મહિનામાં જ નોકરી છોડી

નર્મદા ડેમમાં પાણીની આવક ઘટતા પાંચ ગેટ બંધ કરી દેવાયા | Five gates closed due to decrease in water i…

નર્મદા ડેમમાં પાણીની આવક ઘટતા પાંચ ગેટ બંધ કરી દેવાયા | Five gates closed due to decrease in water i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ આતંકી હુમલો: ‘PM મોદીએ મોડુ ન કરવું જોઈએ, દેશ જવાબ માગે છે’, રાહુલ ગાંધીનું નિવેદન | Rahul Ga…

પહલગામ આતંકી હુમલો: ‘PM મોદીએ મોડુ ન કરવું જોઈએ, દેશ જવાબ માગે છે’, રાહુલ ગાંધીનું નિવેદન | Rahul Ga…

9 months ago
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા, કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે મોકડ્રીલનો આદેશ

9 months ago
મ્યુનિ.કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોના ગેરકાયદે બાંધકામને લઈ આક્ષેપો…

મ્યુનિ.કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોના ગેરકાયદે બાંધકામને લઈ આક્ષેપો…

3 weeks ago
સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો જારી | Gold continues to decline following global market

સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો જારી | Gold continues to decline following global market

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News