gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે ચાર દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે | Following Shriji’s Visarj…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે ચાર દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે | Following Shriji’s Visarj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,આવતીકાલે જૂનીગઢી વિસ્તારના ગણેશજીની મૂર્તિની વિસર્જન યાત્રા નીકળનાર છે. ગણેશોત્સવ પહેલા જ શાંતિ ડહોળવાના થયેલા પ્રયાસના કારણે પોલીસ વધુ સતર્ક છે. આવતીકાલે સાંજે નીકળનારી વિસર્જન યાત્રાના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.  આજે સાંજે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા  માથાભારે તત્વો અને અગાઉ કોમી તોફાનોમાં સંડોવાયેલા લોકોને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, પોલીસ દ્વારા  આ ઘટનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિત ૧૦ ને ઝડપી પાડવામાં આવ્યા છે. જેના પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ છે. આવતીકાલે નીકળનારી જૂનીગઢી વિસ્તારની વિસર્જન યાત્રાના પગલે પોલીસે દ્વારા ડીપ ધાબા  પોઇન્ટ મૂકવામાં આવ્યા છે. બહુમાળી ઇમારતો પરથી  પણ  પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવશે. તદુપરાંત સોશિયલ મીડિયા એકાઉન્ડ પર પણ  પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. પાણીગેટથી માંડવી વચ્ચે૧૮ ડિપ અને હાઇરાઇઝ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. લહેરીપુરા દરવાજા સુધી કુલ ૨૬પોઇન્ટ ઉભા કરાયા છે.સંવેદનશીલ વિસ્તારોને બપોર પછી પતરાની આડશથી બંધ કરી દેવામાં આવશે. તેમજ બપોર પછી ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. 

૧૨ ડી.સી.પી.,  ૨૩ એ.સી.પી. અને ૧૦૯ પી.આઇ. બંદોબસ્તમાં હાજર  રહેશે

વડોદરા,

પોલીસ બંદોબસ્તમાં આર.એ.એફ., સી.આર.પી.એફ., બી.એસ.એફ.ની મળી કુલ ૯ ટીમ જોડાશે. આ ઉપરાંત ૧૨ ડી.સી.પી., ૨૩ એ.સી.પી., ૧૦૯ પી.આઇ., ૧૫૦ પી.એસ.આઇ., ૨૭૫૧ પોલીસ જવાનો, ૧૫૦૦ હોમગાર્ડ જવાનો જોડાશે. આ ઉપરાંત ૨,૪૫૦ સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. તેમજ ૭૦૦ થી વધુ બોડી વોર્ન કેમેરાથી પોલીસ સ્ટાફ સજ્જ રહેશે. આ ઉપરાંત ૮ડ્રોનથી વિસર્જન યાત્રાના રૃટ પર સતત નજર રાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…
GUJARAT

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

March 31, 2026
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…
GUJARAT

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

March 31, 2026
ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …
GUJARAT

ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …

March 31, 2026
Next Post
રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ…

રૃા.૧૬૬ કરોડના ખર્ચે કામગીરીનો પ્રારંભ ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ એક વર્ષમાં તૈયાર કરવાનું લ...

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ ઃ કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | Mother of mafia gang admin also …

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ ઃ કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | Mother of mafia gang admin also ...

વિદાય લેતા વીસીએ યુનિ.ના વિવિધ સેલ અને સેન્ટરોમાં અધ્યાપકોની નિમણૂકો કરી | msu vice chancellor appoi…

વિદાય લેતા વીસીએ યુનિ.ના વિવિધ સેલ અને સેન્ટરોમાં અધ્યાપકોની નિમણૂકો કરી | msu vice chancellor appoi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો | Lawrence Bishnoi’s…

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયો, NIAએ કસ્ટડીમાં લીધો | Lawrence Bishnoi’s…

4 months ago
CBAM નિયમોના કારણે નાના સ્ટીલના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા | Small steel exporters in trouble due …

CBAM નિયમોના કારણે નાના સ્ટીલના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા | Small steel exporters in trouble due …

2 months ago
અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંક…

અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંક…

6 months ago
હેરાફેરી નહીં ચાલે, જૂથવાદ બંધ કરો: કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીનો કડક આદેશ | rahul gandhi asked lea…

હેરાફેરી નહીં ચાલે, જૂથવાદ બંધ કરો: કોંગ્રેસ નેતાઓને રાહુલ ગાંધીનો કડક આદેશ | rahul gandhi asked lea…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News