gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રીજી રાહ જોતા રહ્યા, પણ શ્રદ્ધાળુઓ લેવા ન આવ્યા! મૂર્તિકારો તેમજ શ્રમજીવી પરિવારો હતાશ | Ganesh mu…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
શ્રીજી રાહ જોતા રહ્યા, પણ શ્રદ્ધાળુઓ લેવા ન આવ્યા! મૂર્તિકારો તેમજ શ્રમજીવી પરિવારો હતાશ | Ganesh mu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ganeshotsav 2025: રાજ્યભરમાં બુધવારે (27મી ઓગસ્ટ) વિઘ્નહર્તાનું આગમન થતા ભક્તો બાપ્પાની સેવા-પૂજામાં લાગી ગયા છે. પરંતુ હાટકેશ્વર, કોતરપુર, મેમ્કો, કુબેરનગર, ગુલબાઈ ટેકરા, વેજલપુર સહિતના બજારોમાં હજુ ગણેશજીની સંખ્યાબંધ પ્રતિમાઓ શ્રદ્ધાળુઓની રાહ જોતી નજરે પડે છે. આ વર્ષે શહેરમાં યોજાતા સાર્વજનિક મહોત્સવોની સંખ્યા અડધોઅડધ થઈ જતા મોટા પ્રમાણમાં મૂર્તિઓ વેચાઈ નથી. જેથી ચારેક મહિના અગાઉથી ઉત્સાહભેર પ્રતિમાઓ બનાવી રહેલા મૂર્તિકારો અને શ્રમજીવી પરિવારોને નુકસાન થતા તેઓ હતાશ થઈ ગયા છે.

યુવા વર્ગની ઝડપી જીવનશૈલીમાં સામાજિક ઉત્સવોની ઉજવણીનો ઉત્સાહ ઓસર્યો

અમદાવાદમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવના આયોજનોમાં સતત ઘટાડો થઈ રહ્યોછે. આ અંગે સાર્વજનિક ગણેશ મહોત્સવ અસોસિયેશનના પ્રમુખ ગણેશ ક્ષત્રિય જણાવે છે કે, ‘એક દસકા પૂર્વે દર વર્ષે શહેરમાં ઊભા કરાતા 1000થી 1200 ગણેશ પંડાલ સામે હવે આ સંખ્યા ઘટીને 500થી 600 પર આવીને અટકી ગઈ છે. ખાસ કરીને કાલુપુર, સારંગપુર, ઘીકાંટા, ખાડિયા સહિત કોટ વિસ્તારમાં અગાઉ 100થી વધુ ગણેશ મહોત્સવના આયોજન કરાતા હતા. પરંતુ હવે કોટવિસ્તાર કમર્શિયલ પ્રવૃત્તિઓ વધી જતા માંડ 25થી 30 ગણેશ પંડાલ દેખાય છે. ઉપરાંત અગાઉ મોટી સંખ્યામાં યુવા મંડળો દ્વારા સમૂહઉત્સવ યોજાતા હતા. પરંતુ આજની ઝડપી જીવનશૈલીમાં યુવાનોને સામાજિક કાર્યક્રમો માટે સમય નહીં મળતા આયોજનો ઓછા થઈ ગયા છે.’

આ પણ વાંચો: મહિષાસુરનો વધ કરીને અંબા માતાજી મહિષાસુર મર્દિની કહેવાયા, જાણો શું છે ઈતિહાસ

50-60 વર્ષોથી યોજાતામહોત્સવ યથાવત છે. હાલ સૌથી વધુ પંડાલ અમરાઈવાડી, ઈસનપુર, વસ્ત્રાલ, મણિનગર વગેરેમાં જોવા મળે છે. હવે લોકો ઘરે જ ગણેશની સ્થાપના કરી પૂજા-પાઠ કરી લે છે. જેથી હાલ બજારોમાં સંખ્યાબંધ મૂર્તિઓ જૈસે-થે હાલતમાં છે. એક તો આ વર્ષે માટી સહિતના કાચાસામાનનો ભાવ વધી જતા મૂર્તિનો ખર્ચ પણ વધી ગયો હતો. અવામાં વેચાણ ઓછું થતા શ્રમજીવી પરિવારોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…
GUJARAT

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

March 26, 2026
ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…
GUJARAT

ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…

March 26, 2026
સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…
GUJARAT

સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…

March 26, 2026
Next Post
કંપનીનો રો-મટીરીયલનો જથ્થો બે ગાડી ચાલકે બારોબાર સગે વગે કરી નાખતા ગુનો નોંધાયો | Crime registered a…

કંપનીનો રો-મટીરીયલનો જથ્થો બે ગાડી ચાલકે બારોબાર સગે વગે કરી નાખતા ગુનો નોંધાયો | Crime registered a...

ભરૂચની હિતેશનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા : સોના-ચાંદીના દાગીના સહિત રૂ.3.83 લાખની મત્તા ચોરી તસ્ક…

ભરૂચની હિતેશનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા : સોના-ચાંદીના દાગીના સહિત રૂ.3.83 લાખની મત્તા ચોરી તસ્ક...

મહિષાસુરનો વધ કરીને અંબા માતાજી મહિષાસુર મર્દિની કહેવાયા, જાણો શું છે ઈતિહાસ | Goddess Amba Became M…

મહિષાસુરનો વધ કરીને અંબા માતાજી મહિષાસુર મર્દિની કહેવાયા, જાણો શું છે ઈતિહાસ | Goddess Amba Became M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીજીના સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ પ્રવાસને 100 વર્ષ પૂર્ણ, એપ્રિલ 1925માં કેશોદ ટ્રેનમાં ઉતર્યા હતા | 10…

ગાંધીજીના સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ પ્રવાસને 100 વર્ષ પૂર્ણ, એપ્રિલ 1925માં કેશોદ ટ્રેનમાં ઉતર્યા હતા | 10…

12 months ago
પાલિકાના પ્રોજેક્ટમાં બેદરકારી: પાલોનપોર કેનાલ રોડ પર રેન બસેરા બાંધકામાં ઊંચાઈ પર સલામતીના સાધનો વગ…

પાલિકાના પ્રોજેક્ટમાં બેદરકારી: પાલોનપોર કેનાલ રોડ પર રેન બસેરા બાંધકામાં ઊંચાઈ પર સલામતીના સાધનો વગ…

6 months ago
સિહોર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ, સહાય આપવા માંગ | Farmers devastated by heavy rains in Sih…

સિહોર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડૂતો પાયમાલ, સહાય આપવા માંગ | Farmers devastated by heavy rains in Sih…

5 months ago
શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી | Villagers protest…

શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી | Villagers protest…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News