gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સંખેડાના ભાજપના ધારાસભ્યનો જાહેરમાં બફાટ આદિવાસીઓને કહ્યું, તમે ટેકરા પર રહો છો, અમારો તેમાં કોઇ વાં…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
સંખેડાના ભાજપના ધારાસભ્યનો જાહેરમાં બફાટ આદિવાસીઓને કહ્યું, તમે ટેકરા પર રહો છો, અમારો તેમાં કોઇ વાં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નસવાડી તા.૨૨ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પ્રજાની પડતી મુશ્કેલીઓને વાચા આપવાના બદલે સત્તાના નશામાં સગર્ભાઓને ઝોળીઓમાં લઇ જવા મુદ્દે તમે ટેકરા પર રહો છો અમારો શું વાંક તેવો જાહેરમાં બફાટ કરતાં ભારે  હોબાળો મચ્યો છે.

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઇમારતનો લોકાર્પણ કાર્યક્રમ આજે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંખેડા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી પણ હાજર રહ્યા હતાં. તાલુકામાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના બદલે પોતાની નિષ્ફળતા છુપાવવા ધારાસભ્યએ પ્રજાને જ નિશાન બનાવતા સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

નસવાડી તાલુકાના અનેક અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાના અભાવે એમ્બ્યૂલન્સ પહોંચી શકતી નથી જેના કારણે સગર્ર્ભાઓ અથવા અન્ય દર્દીઓને ઝોળીમાં નાંખીને એમ્બ્યૂલન્સ અથવા હોસ્પિટલ સુધી લાવવા પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સ્પષ્ટતા કરવાના બદલે ધારાસભ્યએ સ્ટેજ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ડુંગરોમાં રહેતા આદિવાસી લોકો ટેકરાઓ ઉપર રહે છે, તેના કારણે એમ્બ્યૂલન્સ પહોંચી શકતી નથી, તેમાં અમારો કોઇ વાંક નથી.

ધારાસભ્યના આ જાહેર નિવેદને લોકોની મુશ્કેલીની મજાક ઉડાવી હોય તેવો ઘાટ ઘડાયો છે. મહિલાઓ સહિતના દર્દીઓને ઝોળીમાં લઇ જવાય તે ધારાસભ્ય વિકાસ સમજી રહ્યા છે. ધારાસભ્ય આ મુદ્દે સંવેદનહીન બનતા આદિવાસીઓમાં ભારે ચર્ચાનો વિષય પણ બન્યો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્તરે ૧૦૮ના હુલામણા નામથી ઓળખાતા ધારાસભ્ય હવે પ્રજાની રજૂઆતો સાંભળવામાં રસ નથી ધરાવતા તેમ આ કાર્યક્રમમાં જોવા મળ્યુ હતું. લોકાર્પણના કાર્યક્રમમાં લોકો જ્યારે સુવિદ્યાની અપેક્ષા રાખતા હતા ત્યારે ધારાસભ્યના લાજવાના બદલે ગાજવાના વલણે લોકોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. ખરેખર પીડિત મહિલાઓની મુલાકાત લેવા અથવા સાંત્વના આપવાના બદલે ધારાસભ્ય કાર્યક્રમમાં પોતાની વાહવાહી લૂંટવામાં અને પ્રજાને દોષી ઠેરવવામાં વ્યસ્ત જણાયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સીનિઅર સિટિઝને લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ | Senior citizen’s house catches fire with exp…
GUJARAT

સીનિઅર સિટિઝને લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ | Senior citizen’s house catches fire with exp…

March 23, 2026
બરાનપુરાના આઘેડનો હાલોલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત | baranpuras man suicide in narmada canal

મહેસૂલી કર્મચારીઓને પ્રમોશન બાદ દૂરના જિલ્લાઓમાં ટ્રાન્સફરથી હોબાળો | Uproar over transfer of revenu…

Next Post
હાઇવે પર ટ્રકચાલકે ટક્કર મારતા ટેમ્પો પલટી જતા એકનું મોત | One died as tempo overturns after hitting…

હાઇવે પર ટ્રકચાલકે ટક્કર મારતા ટેમ્પો પલટી જતા એકનું મોત | One died as tempo overturns after hitting...

મહેસૂલી કર્મચારીઓને પ્રમોશન બાદ દૂરના જિલ્લાઓમાં ટ્રાન્સફરથી હોબાળો | Uproar over transfer of revenu…

મહેસૂલી કર્મચારીઓને પ્રમોશન બાદ દૂરના જિલ્લાઓમાં ટ્રાન્સફરથી હોબાળો | Uproar over transfer of revenu...

બરાનપુરાના આઘેડનો હાલોલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત | baranpuras man suicide in narmada canal

બરાનપુરાના આઘેડનો હાલોલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત | baranpuras man suicide in narmada canal

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો | Ahmedabad Air Quality W…

4 months ago
વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનું કહી યુવાન સાથે ૭.૫૦ લાખની છેતરપિંડી | Youth cheated of Rs 7 50 lakhs …

8 months ago
કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય સામે ત્રીજી મહિલાએ મૂક્યો દુષ્કર્મનો આરોપ, મોડી રાતે ધરપકડ | Kerala C…

2 months ago
સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે દાઝવા સહિતના 2806 કેસની શક્યતા | 2806 cases including arson likely in Saur…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News