gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંભલમાં મસ્જિદ તોડી પાડવા અંગે મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્લાહાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી | allahabad hc d…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in INDIA
0 0
0
સંભલમાં મસ્જિદ તોડી પાડવા અંગે મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્લાહાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી | allahabad hc d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sambhal Mosque Demolition: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં તળાવ અને સરકારી જમીન પર બનેલી મસ્જિદને તોડી પાડવાના આદેશને પડકારતી અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. દશેરાની રજાઓ હોવા છતાં શનિવારે સવારે ખાસ બેન્ચ દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવી હતી.

કોર્ટે મસાજિદ શરીફ ગોસુલબારા રાંવા બુઝુર્ગ અને મસ્જિદના મુતવલ્લી મિંજર તરફથી દાખલ કરાયેલી અરજીને નામંજૂર કરી હતી. જસ્ટિસ દિનેશ પાઠકની ખંડપીઠે અરજદારની અરજી પર હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે, ‘આ મામલે વૈકલ્પિક ઉપચાર (Alternative Remedy) ઉપલબ્ધ છે, જેનો સહારો લઈ શકાય છે.’

આ પણ વાંચોઃ ‘બુલડોઝર નહીં પણ કાયદાનું શાસન ચાલે છે ભારતમાં..’,મોરેશિયસમાં CJI ગવઈનું સૂચક નિવેદન

રજાના દિવસે ‘અર્જન્ટ સુનાવણી’ની માંગ

અકજદાર દ્વારા અરજી દાખલ કરીને રજાના દિવસે તાત્કાલિક ધોરણે (Urgent Basis) સુનાવણીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં મસ્જિદ, બારાત ઘર અને હોસ્પિટલને તોડી પાડવાના આદેશો પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અરજીમાં તંત્રની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહેવામાં આવ્યું હતું કે, ધ્વસ્તીકરણ માટે જાણી જોઈને 2 ઑક્ટોબર (ગાંધી જયંતિ) અને દશેરાની રજાનો દિવસ પસંદ કરવામાં આવ્યો, જ્યારે બુલડોઝરની કાર્યવાહી દરમિયાન ભીડના કારણે કોઈ મોટી દુર્ઘટના કે બબાલ થવાની શક્યતા હતી.

તળાવની જમીન અને અતિક્રમણનો આરોપ

આ કાર્યવાહી પાછળ વહીવટી તંત્રનો આરોપ છે કે બારાત ઘર તળાવની જમીન પર બનાવવામાં આવ્યું છે, જ્યારે મસ્જિદનો અમુક ભાગ સરકારી જમીન પર અતિક્રમણ કરીને બાંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ 12 માસૂમોના મોત બાદ સરકાર સફાળી જાગી, મધ્ય પ્રદેશમાં Coldrif સિરપ પર પ્રતિબંધ

આ મામલે શુક્રવારે પણ સવા કલાક સુધી સુનાવણી ચાલી હતી, પરંતુ મસ્જિદ પક્ષને કોઈ વચગાળાની રાહત મળી નહોતી. કોર્ટે વધુ દસ્તાવેજો રજૂ કરવાના નિર્દેશ સાથે શનિવારે સવારે 10 વાગ્યે ફરી સુનાવણી કરવાનું કહ્યું હતું.

ગ્રામીણોએ ખુદ તોડી પાડી દીવાલ

સંભલના રાયાં બુઝુર્ગ ગામમાં સરકારી જમીન પર બનેલી મસ્જિદને દૂર કરવાનું કામ બીજા દિવસે શુક્રવારે પણ શરૂ હતું. વહીવટી તંત્રએ મસ્જિદને દૂર કરવા માટે ચાર દિવસનો સમય લીધો હતો, જેને મુસ્લિમ સમુદાયના લોકોએ પણ સ્વીકાર્યો હતો. જુમ્માની નમાઝ અદા કર્યા બાદ ગ્રામીણોએ ખુદ મસ્જિદી દીવાલ તોડવાનું શરૂ કરી દીધું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ દ્વારા 2 ઓક્ટોબર વિજ્યા દશ્મીના દિવસે વિશ્વકર્મા સમાજના લે…

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ દ્વારા 2 ઓક્ટોબર વિજ્યા દશ્મીના દિવસે વિશ્વકર્મા સમાજના લે...

ભરૂચના દોલતપુર ગામે શેરડીના ખેતરમાંથી રૂ.4.81 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One …

ભરૂચના દોલતપુર ગામે શેરડીના ખેતરમાંથી રૂ.4.81 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One ...

12 માસૂમોના મોત બાદ સરકાર સફાળી જાગી, મધ્ય પ્રદેશમાં Coldrif સિરપ પર પ્રતિબંધ | coldrif cough syrup …

12 માસૂમોના મોત બાદ સરકાર સફાળી જાગી, મધ્ય પ્રદેશમાં Coldrif સિરપ પર પ્રતિબંધ | coldrif cough syrup ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે રમત સંકુલનું સંચાલનમાં VSPFએ ના પાડી દેતા વિવાદ | Controversy over VSPF…

ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચે રમત સંકુલનું સંચાલનમાં VSPFએ ના પાડી દેતા વિવાદ | Controversy over VSPF…

5 months ago
તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય | All states should be ready for SIR by Se…

તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય | All states should be ready for SIR by Se…

6 months ago
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ અને મહિલા શૌચાલયને તાળા મારતા હાલાકી | Locking of disabled and w…

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ અને મહિલા શૌચાલયને તાળા મારતા હાલાકી | Locking of disabled and w…

7 months ago
‘રાક્ષસની જેમ ઘુસ્યો હતો, પણ પોલીસની ગોળી વાગી…’, દિશા પટણીના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા CM યોગી |…

‘રાક્ષસની જેમ ઘુસ્યો હતો, પણ પોલીસની ગોળી વાગી…’, દિશા પટણીના ઘર પર ફાયરિંગ મામલે બોલ્યા CM યોગી |…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News