gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંસદમાં છેલ્લા દિવસે લોકસભા માત્ર ત્રણ, રાજ્યસભા 20 મિનિટ ચાલી ! | On the last day of Parliament Lok…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in INDIA
0 0
0
સંસદમાં છેલ્લા દિવસે લોકસભા માત્ર ત્રણ, રાજ્યસભા 20 મિનિટ ચાલી ! | On the last day of Parliament Lok…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શિયાળુ સત્રનો અંત : 15 બેઠકોમાં પ્રોડક્ટિવિટી 111 ટકા 

– કેન્દ્રના નિર્ણયોને કારણે સંસદની સુસંગતતા ઘટી રહી છે જે લોકશાહી માટે ખતરનાક, બેઠકોનું પ્રમાણ પણ ઘટાડાયું : સિબ્બલ 

નવી દિલ્હી : સંસદમાં જે શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું તેનો શુક્રવારે અંત આવી ગયો હતો, અંતિમ દિવસે માત્ર ત્રણ જ મિનિટમાં લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. જ્યારે રાજ્યસભા પણ માત્ર ૨૦ જ મિનિટ ચાલી હતી. જોકે પ્રોડક્ટિવિટી ૧૧૧ ટકા રહી હતી. કાર્યવાહી શરૂ થઇ કે તરત જ વિપક્ષના સાંસદોએ મનરેગાનું સ્થાન લેનારા જી રામ જી બિલને લઇને ભારે હોબાળો શરૂ કરી દીધો હતો.

શુક્રવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ સ્પીકર ઓમ બિરલાએ આ સત્ર દરમિયાન કેટલા ટકા કામ થયું તે વાંચવાનુ શરૂ કર્યું હતું, તેમણે જણાવ્યું હતું કે સત્ર દરમિયાન કુલ ૧૫ બેઠકો યોજવામાં આવી હતી, જેમાં કુલ ૧૧૧ ટકા પ્રોડક્ટિવિટી રહી. તમામ સભ્યોએ ગુરુવારે મોડી રાત સુધી બેસીને સંસદ ચલાવવામાં સહયોગ કર્યો. જેના તુરંત જ બાદ સ્પીકરે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. જોકે આ દરમિયાન વિપક્ષના સાંસદોએ કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાને રદ કરવા અને નવી યોજનામાં ગાંધીજીનું નામ સામેલ ના કરવાના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના સાંસદોએ લોકસભામાં અંતિમ દિવસે મહાત્મા ગાંધીજી કી જયના સુત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંસદમાં હાજર રહ્યા હતા. 

આ સત્રમાં પ્રદૂષણ, વંદે માતરમ, શિક્ષણ, ચૂંટણી, મનરેગાનું સ્થાન લેનારી નવી યોજના વગેરે ચર્ચાના મુદ્દા રહ્યા હતા જોકે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી દ્વારા વાયુ પ્રદૂષણનો મુદ્દો છેડવામાં આવ્યો હતો જેના પર ચર્ચા નહોતી થઇ શકી. બીજી તરફ રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું હતું કે સત્તામાં બેઠેલા લોકો બિનજરૂરી મુદ્દાઓ ઉઠાવીને સંસદની સુસંગતતાને ઘટાડી રહ્યા છે. લોકોને લાગી રહ્યું છે કે હવે સંસદમાં કઇ જ નથી થઇ રહ્યું. સંસદની સુસંગતતા ઘટવી લોકશાહી માટે અત્યંત ખતરનાક છે. હવે સંસદમાં બહુ જ ઓછી બેઠકો મળી રહી છે. ૧થી ૧૯ ડિસેમ્બર દરમિયાન માત્ર ૧૫ બેઠક મળી હતી. અગાઉ સંસદમાં નવેમ્બર મહિનામાં જ શિયાળુ સત્ર શરૂ થઇ જતું હતું. ભાજપનો ઉદ્દેશ્ય, એક પક્ષ, એક ચૂંટણી, એક ભાષા અને એક દેશ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…
INDIA

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…

April 4, 2026
‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…
INDIA

‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…

April 4, 2026
સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…
INDIA

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

April 4, 2026
Next Post
સીદસર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ઝબ્બે | Car carrying foreign liquor seized near Sids…

સીદસર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ઝબ્બે | Car carrying foreign liquor seized near Sids...

યુવરાજ, ઉથપ્પા, સોનુ સૂદ, મિમિ ચક્રવર્તીની આઠ કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 8 crores of Yuvr…

યુવરાજ, ઉથપ્પા, સોનુ સૂદ, મિમિ ચક્રવર્તીની આઠ કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 8 crores of Yuvr...

ખેડા જિલ્લામાં 1.92 લાખ મતદારો કપાયા, 14.62 લાખથી વધુ મતદારોનો સમાવેશ | 1 92 lakh voters were cut in…

ખેડા જિલ્લામાં 1.92 લાખ મતદારો કપાયા, 14.62 લાખથી વધુ મતદારોનો સમાવેશ | 1 92 lakh voters were cut in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડીપ ટ્રેકર અંડર વોટર મશીન ૨૦૦ મીટર ડૂબકી મારી ચીજ શોધી કાઢશે | Sabarmati Riv…

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડીપ ટ્રેકર અંડર વોટર મશીન ૨૦૦ મીટર ડૂબકી મારી ચીજ શોધી કાઢશે | Sabarmati Riv…

12 months ago
બગદાણાના યુવક પર હુમલાના કેસ મામલે મહિલા પીઆઇ ડાંગરની બદલી | Female PI Dangar transferred in connect…

બગદાણાના યુવક પર હુમલાના કેસ મામલે મહિલા પીઆઇ ડાંગરની બદલી | Female PI Dangar transferred in connect…

3 months ago
દાહોદમાં ખાખીની આડમાં દારૂનો ‘ધંધો’, કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી, ને પાયલોટિંગ પણ પોલીસવાળાનું | …

દાહોદમાં ખાખીની આડમાં દારૂનો ‘ધંધો’, કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી, ને પાયલોટિંગ પણ પોલીસવાળાનું | …

3 months ago
ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી | India’s first hydrogen train trial …

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી | India’s first hydrogen train trial …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News