gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ
0
VIEWS
Share on FacebookShare on Twitter

પંચમહાલ,વી.આર,એબીએનએસ: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રેરિત રાજ્યભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં તા.૦૬ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન યોજાનાર સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી.

સમાજમાં સંસ્કૃત અને તેના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આ એક સંસ્કૃત ગૌરવ યાત્રા નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલ, ગોધરા ખાતેથી જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા,શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.હરિભાઇ કટારિયા,ધારાસભ્ય નિમિષાબેન સુથાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ અને પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ એ.બી.પરમાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયો હતો.

જેમાં વિવિધ શાળાઓના એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓએ ઋષિઓ, મુનિઓ, દેવીઓ અને ભારતીય પૌરાણિક કથાઓના પ્રખ્યાત આધ્યાત્મિક પાત્રોના પરંપરાગત પોશાક પણ ધારણ કરેલા હતા.

શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ સ્કૂલનું બેન્ડ રેલીમાં આકર્ષણ ઊભુ કર્યુ હતુ.આ કાર્યક્રમમાં સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બાળકો અને યુવાનોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધારવાના હેતુથી સમગ્ર રાજ્યમાં તા.૦૬ ઓગસ્ટથી તા.૦૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ત્રિ-દિવસીય ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા, બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિન અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ | Ch…

છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ | Ch...

ગોધરા શહેરમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ,બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ

ટ્રમ્પની વધુ એક ધમકી, ભારતના આ સેક્ટર પર 250 ટકા ટેરિફ લાદવાની તૈયારી, શેર્સમાં કડાકો | trump new ta…

ટ્રમ્પની વધુ એક ધમકી, ભારતના આ સેક્ટર પર 250 ટકા ટેરિફ લાદવાની તૈયારી, શેર્સમાં કડાકો | trump new ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

3 weeks ago
મહારાષ્ટ્રમાં NDAનું વધશે ટેન્શન! ઠાકરે બંધુઓની સાથે ચૂંટણી લડવાની જાહેરાત | sanjay raut announced t…

11 months ago
કેપિટલ ગુડઝ શેરોમાં તેજીએ સેન્સેક્સ 671 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 118 વધીને 75318 | Sensex ends 118 …

1 month ago
ભારતે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી | India imposes anti dum…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News