gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગાઇ તોડી નાંખતા મંગેતરના મિત્રએ આડેધડ ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ekkewe polis lon Bapunagar…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
સગાઇ તોડી નાંખતા મંગેતરના મિત્રએ આડેધડ ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ekkewe polis lon Bapunagar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવારસગાઇ તોડી નાંખતા મંગેતરના મિત્રએ આડેધડ ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ 1 - image

બાપુનગરમાં યુવકની સગાઇ તોડી નાંખવા મામલે યુવતીના મિત્રએ આડેધડ યુવકને ચાકુના ઘા માર્યા હતા અને સાગરીતે માથામાં લાકડીના ફટકા માર્યા હતા. જેમાં મંગેતરને અન્ય યુવક સાથેની મિત્રતાની જાણ થતા સગાઇ તોડી નાંખી હતી જેની અદાવત રાખીને હુમલો કરતાં ગંભીર હાલતમાં યુવક સારવાર હેઠળ છે. આ બનાવ અંગે બાપુનગર પોલીસે બે શખ્સો સામે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મંગેતરના મિત્રએ શરીરે ચાકુના છ ઘા માર્યા, બીજાએ માથામાં લાકડીના ફટકા મારતા  બાપુનગર પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બાપુનગરમાં રહેતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે આ કેસમાં ફરિયાદીના પિતરાઇભાઇની એક વર્ષ પહેલા યુવતી સાથે થઇ હતી. પરંતું યુવતીને આરોપી સાથે મિત્રતાની જાણ થઇ હતી જેથી સગાઇ તોડી નાખવા બાબતે પિતાને જાણ કરી હતી. દરમિયાન ગઇકાલે ફરિયાદી યુવક અને પિતરાઇ ભાઇ તથા તેનો મિત્ર શ્રીજી સર્કલ સોડા પીવા ગયા હતા. 

આ સમયે આરોપી અને તેનો સાગરીત ત્યાં આવ્યા હતા અને સગાઇની અદાવત રાખીને ફરિયાદીના પિતરાણ ભાઇને ગાળો બોલીને તકરાર કરી હતી બાદમાં ઉશ્કેરાઇને ચાકુના  છ ઘા મારીને ફરિયાદીના પિતરાઇ ભાઇને લોહી લુહાણ કર્યો હતો અને આરોપીના સાગરીતે લાકડાના દંડાથી પર હુમલો કરીને માથામાં ફટકા માર્યા હતા. ફરિયાદી અને તેનો વચ્ચે પડતા બંને શખ્સો નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો હાલમા તે આઇસીયુમાં સારવાર હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…
GUJARAT

April 1, 2026
લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…

મનપાની મિલકત વેરાની આવક 184.69 કરોડ થઈ, ગત વર્ષ કરતા 15 કરોડથી વધુની આવક | Property tax revenue reac…

Next Post
ગાંધીનગરમાં ગુના આચરતા ચેઈન સ્નેચરની પાસા હેઠળ અટકાયત | Chain snatcher arrested for committing crime…

ગાંધીનગરમાં ગુના આચરતા ચેઈન સ્નેચરની પાસા હેઠળ અટકાયત | Chain snatcher arrested for committing crime...

મોટી ભોયણમાં પોલીસનો દરોડો જુગાર રમતા ૧૪ શખ્સની ધરપકડ | Police raid a large hall arrest 14 people fo…

મોટી ભોયણમાં પોલીસનો દરોડો જુગાર રમતા ૧૪ શખ્સની ધરપકડ | Police raid a large hall arrest 14 people fo...

કોલેજથી સગીરાનું અપહરણ, કોલેજમાં પ્રોગામ છે કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ | Nupwen ua eisini ewe princip…

કોલેજથી સગીરાનું અપહરણ, કોલેજમાં પ્રોગામ છે કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ | Nupwen ua eisini ewe princip...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની સિનિયર સિટિઝન મહિલાને 7 મહિના ડિજિટલ એરેસ્ટ કરી 1.89 કરોડ પડાવ્યા | Senior citizen woman di…

12 months ago
અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો કેસ: AMCના અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ | Couple dies…

7 months ago
કચ્છમાં કાળમુખી રફ્તાર: બેફામ કાર ચાલકે બે આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો | kutch bhuj rotary circle fata…

2 months ago
નવા કલાયન્ટસનો ઉમેરો તથા માંગમાં વૃદ્ધિના કારણે સર્વિસ PMI 11 માસની ટોચ પર | Services PMI hits 11 mo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News