gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાણીલીમડામાં બીઆરટીએસની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Emon sarafo a mano mwirin an a tori ewe …

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
દાણીલીમડામાં બીઆરટીએસની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકનું મોત | Emon sarafo a mano mwirin an a tori ewe …
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવારદાણીલીમડામાં બીઆરટીએસની ટક્કરે રોડ ક્રોસ કરતા યુવકનું મોત 1 - image

દાણીલીમડામાં રોડ ક્રોસ કરતા યુવકને બીઆરટીએસના ડ્રાઇવરે ટક્કર મારતા મોત થયું હતું. ઉત્તર પ્રદેશથી રોજગારી માટે આવેલો શાકભાજી લેવા જતો અને અકસ્માત થતાં માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શ્રમજીવી યુવક શાકભાજી લેવા જતા બસની ટક્કરથી માથા સહિત શરીરે ગંભીર ઇજાથી સ્થળ પર મોત

 ઉત્તર પ્રદેશના વતની અને દાણીલીમડામાં રહેતા યુવક ગઇકાલે રાતે દાણીલીમડામાં ખોડિયારનગર ખાતે શાકભાજી લઇને પરત ઘરે પગપાળા જતા હતા. સમયે ખોડિયારનગર બીઆરટીએસ રોડની અંદરથી પસાર થઇ રહ્યા હતા.

રોડ ક્રોસ કરી રહ્યા હતા જ્યાં પૂરઝડપે આવી રહેલી બીઆરટીએસના ડ્રાઇવરે  યુવકને ટક્કર મારતાં માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. આ  ઘટના અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ડ્રાઇવર સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
દાગીના ચોરી ભાડુ લીધા વિના રિક્ષા ચાલકે મહિલાને ઉતારી | Emon fefin a solani pisekin kewe ren emon ch…

દાગીના ચોરી ભાડુ લીધા વિના રિક્ષા ચાલકે મહિલાને ઉતારી | Emon fefin a solani pisekin kewe ren emon ch...

ભેળસેળ ધાતુની બંગડીઓ પર ગોલ્ડ લોન ઃ બેન્ક મેનેજર સામે ફરિયાદ | Kolt loan won ekkewe mecha mi nofitfe…

ભેળસેળ ધાતુની બંગડીઓ પર ગોલ્ડ લોન ઃ બેન્ક મેનેજર સામે ફરિયાદ | Kolt loan won ekkewe mecha mi nofitfe...

MSU : 15031 સ્ટુડન્ટસને ડિગ્રી અપાશે, ડિગ્રી મેળવવામાં બોયઝ કરતાં ગર્લ્સ આગળ | 15000 students will b…

MSU : 15031 સ્ટુડન્ટસને ડિગ્રી અપાશે, ડિગ્રી મેળવવામાં બોયઝ કરતાં ગર્લ્સ આગળ | 15000 students will b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa…

12 months ago
અમેરિકા ભારતનું LNG તથા LPGનું મુખ્ય સપ્લાયર | America is India’s main supplier of LNG and LPG

4 months ago
બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | fraudulent money to be deposit…

જામનગરના જોડીયા તાલુકાના પીઠડ ગામે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ : રૂ.13 લાખથી વધુનો મુદ્દામા…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News