gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સચિન મારા દીકરાનો બાપ છે’, રાજા રઘુવંશીના ઘરે નવી બબાલ, મહિલાએ જાહેર કર્યા DNA રિપોર્ટ | Sachin is M…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in INDIA
0 0
0
સચિન મારા દીકરાનો બાપ છે’, રાજા રઘુવંશીના ઘરે નવી બબાલ, મહિલાએ જાહેર કર્યા DNA રિપોર્ટ | Sachin is M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raja Raghuvanshi case: મેઘાલય હનીમૂન મર્ડર કેસ બાદ ચર્ચામાં આવેલો ઈન્દોર રઘુવંશી પરિવાર હવે એક નવા વિવાદમાં ફસાયો છે. મૃતક રાજા રઘુવંશીના મોટા ભાઈ સચિન રઘુવંશીની પત્ની હોવાનો દાવો કરનારી એક મહિલાએ સચિનને પોતાનો દિકરાના જૈવિક પિતા ગણાવ્યો છે. એટલું જ નહીં, મહિલાએ પોતાના દાવાના સાચો સાબિત કરવા કથિત ડીએનએ રિપોર્ટ પણ જાહેર કર્યો છે. મહિલાના આ સનસનાટીભર્યા ખુલાસાથી ઇન્દોરના સૌથી ચર્ચિત કેસોમાં ચાલી રહેલી કાનૂની અને ભાવનાત્મક લડાઈમાં એક નવો આયામ જોડાયો છે.

આ પણ વાંચો: FASTag મામલે સરકાર લાવી ગજબની યોજના, 15 ઓગસ્ટથી લાગુ કરશે વાર્ષિક પાસ, જાણો તેના ફાયદા

‘સચિન રઘુવંશી મારા પુત્રનો પિતા છે’

એક રિપોર્ટ પ્રમાણે મહિલાએ 1, ઓગસ્ટના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં ભાવુકતાથી કહ્યું કે, ડીએનએ ટેસ્ટથી પુષ્ટિ થાય છે કે, સચિન રઘુવંશી તેના પુત્રનો પિતા છે. તેણે દાવો કર્યો હતો કે, સચિને તેની સાથે મંદિરમાં સંપૂર્ણ વિધિ અને રિત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. તેની પાસે લગ્નના વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ છે. મહિલાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ તસવીરો પણ જાહેર કરી હતી. 

મારા બાળકને જાણી જોઈને ઠુકરાવવામાં આવ્યું હતું

આંખમાં આંસુ સાથે મહિલાએ કહ્યું, ‘મારા બાળકને જાણી જોઈને ઠુકરાવવામાં આવ્યું હતું. આ માત્ર મારું જ નહીં પણ મારા બાળકનું પણ અપમાન છે. આજે મારું બાળક ઘરે-ઘરે ભટકતું રહે છે. સચિને હવે જવાબ આપવો પડશે.’

આ પણ વાંચો: VIDEO : દેશના 6 રાજ્યોમાં વરસાદી કહેર… અનેક ગામો જળમગ્ન, યુપી-રાજસ્થાનમાં પૂરનો ખતરો

ન્યાય માટે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો: મહિલા

મહિલાએ કહ્યું, ‘જો સચિને યોગ્ય રીતે લગ્ન કર્યા હોત અને અમારા સંબંધોને સ્વીકાર્યા હોત, તો અમારે આ અપમાનમાંથી પસાર ન થવું પડત. ન્યાય માટે મેં કોર્ટનો દરવાજો પણ ખટખટાવ્યો. જ્યારે પણ મેં ન્યાયની માંગણી કરી ત્યારે પરિવારે દર વખતે મારાથી મોં ફેરવ્યું અને મારું અપમાન કર્યું હતું. હવે હું મારા પુત્ર માટે માન્યતા અને કાનૂની અધિકારો મેળવવાની આશાએ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. મને વિશ્વાસ છે કે હાઇકોર્ટમાંથી ન્યાય મળશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
છાણી મુક્તિધામ ખાનગીકરણના વિરોધમાં છાણી ગામ સજ્જળ બંધ | Chhani village Sajjal bandh in protest again…

છાણી મુક્તિધામ ખાનગીકરણના વિરોધમાં છાણી ગામ સજ્જળ બંધ | Chhani village Sajjal bandh in protest again...

FASTag મામલે સરકાર લાવી ગજબની યોજના, 15 ઓગસ્ટથી લાગુ કરશે વાર્ષિક પાસ, જાણો તેના ફાયદા | Fastag Annu…

FASTag મામલે સરકાર લાવી ગજબની યોજના, 15 ઓગસ્ટથી લાગુ કરશે વાર્ષિક પાસ, જાણો તેના ફાયદા | Fastag Annu...

નર્મદા નદીમાં પૂરના પાણી ઓસર્યા, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટતા 5 દરવાજા બંધ કરાયા | 5 gates clo…

નર્મદા નદીમાં પૂરના પાણી ઓસર્યા, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટતા 5 દરવાજા બંધ કરાયા | 5 gates clo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં SIRની કામગીરીનો વિરોધ, કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત | Vadodara Protest against…

વડોદરામાં SIRની કામગીરીનો વિરોધ, કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત | Vadodara Protest against…

2 months ago
અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab…

અમદાવાદમાં દોઢ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા | ahmedab…

5 months ago
દેશની વિવિધ રિફાઈનરીઓ દ્વારા વર્તમાન મહિને અમેરિકાના ઓઈલની ખરીદીમાં વધારો | The country’s various re…

દેશની વિવિધ રિફાઈનરીઓ દ્વારા વર્તમાન મહિને અમેરિકાના ઓઈલની ખરીદીમાં વધારો | The country’s various re…

7 months ago
સાવધાન! સુરતના અમરોલીમાં ડુપ્લીકેટ ઘીની 3 ફેક્ટરી ઝડપાઈ, રૂ. 1.20 કરોડનું 9000 કિલોથી વધુ ડુપ્લીકેટ …

સાવધાન! સુરતના અમરોલીમાં ડુપ્લીકેટ ઘીની 3 ફેક્ટરી ઝડપાઈ, રૂ. 1.20 કરોડનું 9000 કિલોથી વધુ ડુપ્લીકેટ …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News