gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સતત વેચવાલીથી વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3 ટકાની અંદર ઊતર્યો | India’s share in global mar…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in Business
0 0
0
સતત વેચવાલીથી વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3 ટકાની અંદર ઊતર્યો | India’s share in global mar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય શેરબજારમાં સતત વેચવાલીને પરિણામે વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટી છેલ્લા ચાર વર્ષમાં પહેલી જ વખત ત્રણ ટકાની અંદર ઊતરી ગયો છે. અમેરિકાનો હિસ્સો જે  વર્ષના પ્રારંભમાં ૪૮ ટકા હતો તેના પરથી ઘટી ૪૬ ટકા રહ્યો છે. ફ્રાન્સ તથા જર્મનીનો હિસ્સો પણ સાધારણ ઘટયો છે. 

અમેરિકા તથા ઈરાન યુદ્ધ સમાપ્ત થવાના કોઈ ચિહ્નો જણાતા નથી ત્યારે ઈક્વિટીસમાં સતત માનસ ખરડાયેલું છે. 

જુલાઈ, ૨૦૨૪માં વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૪.૫૭ ટકા જેટલો ઊંચો રહ્યા બાદ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ૩૦ માર્ચના અંતે તે ઘટી ૨.૯૮ ટકા પર આવી ગયો છે જે ફેબુ્રઆરી, ૨૦૨૨ પછી સૌથી નીચા સ્તરે છે.

ડિસેમ્બર, ૨૦૨૪ના અંતે આ હિસ્સો ઘટી ૪.૨૦ ટકા અને ડિસેમ્બર, ૨૦૨૫ના અંતે ૩.૫૦ ટકા પર આવી ગયો હતો.  બીએસઈમાં લિસ્ટેડ શેરોની સંયુકત માર્કેટ કેપ જે ડિસેમ્બર, ૨૦૨૫ના અંતે ૫.૩૦ ટ્રિલિયન ડોલર હતી તે ૩૦મી માર્ચના અંતે ૧૫ ટકા જેટલી ઘટી ૪.૩૬ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ છે. 

સપ્ટેમ્બર, ૨૦૨૪ના અંતે ૫.૬૬ ટ્રિલિયન ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી હાલની માર્કેટ કેપ ૨૩ ટકા જેટલી ઘટી ગઈ છે, એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. 

ક્રુડ તેલના વધી રહેલા ભાવને કારણે ભારતની બૃહદ્ આર્થિક સ્થિતિ કથળી શકે છે તેવી ધારણાંએ વિદેશી રોકાણકારોએ વર્તમાન મહિનામાં ૧૨ અબજ ડોલરથી વધુના શેરોનું વેચાણ કર્યું છે. 

૨૦૨૪ના મધ્યથી ભારતીય શેરબજાર વિવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે જેમાં ખાસ કરીને ઊંચા મૂલ્યાંકનો, નબળા અર્નિંગ્સ, રશિયા-યુક્રેન યુદ્ધ, અમેરિકાના ટેરિફનો સમાવેશ થાય છે. 

ડોલર સામે રૂપિયાના ઘસારાને કારણે પણ વિદેશી રોકાણકારોનું માનસ ખરડાયું છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ભારત ઉપરાંત વિશ્વના મોટાભાગના દેશોની ઈક્વિટીસના મૂલ્યોને મોટો ઘસારો પહોંચ્યો છે. 

બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ  ૨ માર્ચના સત્રમાં ડોલરના સ્વરૂપમાં તૂટીને પાંચ ટ્રિલિયન ડોલરની અંદર સરકીને ૪.૯૯ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. માર્કટ કેપની દ્રષ્ટિએ ભારતનો ક્રમ ટોચના દસ દેશોમાં છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…
Business

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

March 31, 2026
તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold
Business

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

March 31, 2026
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…
Business

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

March 31, 2026
Next Post
એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ | On the o…

એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ | On the o...

એશિયન અર્થતંત્રોને ક્રેડિટ તણાવનો સામનો કરવો પડશે : મૂડીઝ | Asian economies will face credit stress:…

એશિયન અર્થતંત્રોને ક્રેડિટ તણાવનો સામનો કરવો પડશે : મૂડીઝ | Asian economies will face credit stress:...

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાઘોડિયા રોડ પર મોપેડ શોરૂમ સંચાલકના ઘરમાં 12 હજારની ચોરી | 12 thousand stolen from moped showroom o…

વાઘોડિયા રોડ પર મોપેડ શોરૂમ સંચાલકના ઘરમાં 12 હજારની ચોરી | 12 thousand stolen from moped showroom o…

1 month ago
વડોદરામાં વીજ કંપનીની ઓફિસમાં જઇ મહિલા કર્મચારી સાથે ખરાબ વર્તન : પોલીસે ગુનો દાખલ કર્યો | Misbehavi…

વડોદરામાં વીજ કંપનીની ઓફિસમાં જઇ મહિલા કર્મચારી સાથે ખરાબ વર્તન : પોલીસે ગુનો દાખલ કર્યો | Misbehavi…

1 year ago
પાડળીયાની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 men arrested with car loaded with for…

પાડળીયાની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 men arrested with car loaded with for…

2 months ago
સુરેન્દ્રનગરમાં ખેતીવાડી કચેરીમાં પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar at t…

સુરેન્દ્રનગરમાં ખેતીવાડી કચેરીમાં પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar at t…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News