gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ | On the o…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ | On the o…
6
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,30
માર્ચ,2026

એક તરફ લાખો યુવાનો બેકાર છે.બીજી તરફ બીજે સરકારી કે અર્ધ
સરકારી સંસ્થાનમાં નોકરી હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવી
માત્ર ત્રણ મહિનામા ૨૬ જુનીયર કલાર્કે રાજીનામા ધરી દેતા કોર્પોરેશન તંત્રને આ
રાજીનામા મંજુર કરવા પડયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસ તમામ
ઉમેદવારોના ડોકયુમેન્ટનુ વેરીફિકેશન કરવામા આવતુ હોય છે.ડોકયુમેન્ટ વેરીફિકેશનની
પ્રક્રીયામાં પહેલેથી અન્ય સ્થળે નોકરી કરનારા ઉમેદવારોને અલગ કેટેગરીમા મુકાય તો
જેમને ખરેખર નોકરીની જરુર છે તેવા ઉમેદવારોને તક મળી શકે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૬ ડિસેમ્બર-૨૦૨૫ના રોજ ૭૩
જેટલા ઉમેદવારોની જુનીયર કલાર્ક તરીકે જુદા જુદા વિભાગોમાં નિમણૂંક કરવામા આવી
હતી.નિમણૂંકના માત્ર ત્રણ મહિનાની અંદર એટલે કે ૨૫ માર્ચ-૨૦૨૬ના રોજ એકસાથે ૨૬
જુનીયર કલાર્કના રાજીનામા મ્યુનિસિપલ કમિશનરની સહીથી સેન્ટ્રલ ઓફિસ દ્વારા મંજુર
કરવામા આવ્યા છે. ખેલ કેવો ખેલાય છે કે
,
પહેલા સત્તાધારી પક્ષ અમે આટલા લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી આપી એવી
જાહેરાત કરી ઉમેદવારોને નિમણૂંકપત્ર આપતા ફોટા પડાવીને સોશિયલ મિડીયામા વાઈરલ કરી
વાહવાહ મેળવે છે. ગણતરીના મહિનામા જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનીયર કલાર્ક તરીકે
નોકરી મેળવનારા ઉમેદવારો સેન્ટ્રલ ઓફિસને કહે છે
, સોરી અમે પહેલેથી બીજી જગ્યાએ નોકરી કરતા હોવાથી અમારી
કરવામા આવેલી નિમણૂંક રદ કરશો.અમે હાજર થઈ શકીશુ નહીં.સમય અને નાણાંની બરબાદી પછી
પણ આ ૨૬ જગ્યાના ઉમેદવારોના ડોકયુમેન્ટ યોગ્ય રીતે તપાસ કરવામા આવ્યા હોત તો બીજા
લાયક ઉમેદવારોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મળી શકી હોત.

નોકરીમાંથી રાજીનામા આપવા કયા-કયા કારણ અપાયા

–વતન નજીક
લોકરક્ષક દળમાં નિમણૂંક મળી હોવાથી

–પહેલેથી
જ સરકારી નોકરીમાં જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવુ છું.

–પોલીસ
કમિશનર કચેરી
, અમદાવાદ
ખાતે ફરજ બજાવુ છું.

–અમો
શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવીએ છીએ.

–મારે
સ્વૈચ્છાએ આ નોકરી જોઈતી નથી.

–વ્યકિતગત
કારણસર નોકરીમા જોડાઈ શકુ એમ નથી.

–બીજી
જગ્યાએ નોકરી હોવાથી મારે નોકરીની જરુર નથી.

–પોલીસ
ભરતી બોર્ડમાં ઉત્તિર્ણ થયેલ હોવાથી નોકરી જોઈતી નથી.

–અન્ય
સ્થળે સરકારી નોકરીમા ફરજ બજાવુ છુ.

–રજિસ્ટ્રાર
સરકારી મંડળી
,ગાંધીનગર
ખાતે ફરજ બજાવુ છું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
એશિયન અર્થતંત્રોને ક્રેડિટ તણાવનો સામનો કરવો પડશે : મૂડીઝ | Asian economies will face credit stress:…

એશિયન અર્થતંત્રોને ક્રેડિટ તણાવનો સામનો કરવો પડશે : મૂડીઝ | Asian economies will face credit stress:...

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud...

સોના-ચાંદીમાં તેજી આગળ વધી : ક્રૂડ ઉછળીને 117 ડોલરની સપાટી નજીક | Gold and silver rally continues: C…

સોના-ચાંદીમાં તેજી આગળ વધી : ક્રૂડ ઉછળીને 117 ડોલરની સપાટી નજીક | Gold and silver rally continues: C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરના દૂધપથરી બડગામમાં CRPF વાહન ખીણમાં ખાબક્યું, અનેક જવાનો ઘાયલ | crpf vehicle falls int…

જમ્મુ-કાશ્મીરના દૂધપથરી બડગામમાં CRPF વાહન ખીણમાં ખાબક્યું, અનેક જવાનો ઘાયલ | crpf vehicle falls int…

1 year ago
પરમ પવિત્ર શ્રાવણનો આજે શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે | The holy month of Shravan begins to…

પરમ પવિત્ર શ્રાવણનો આજે શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે | The holy month of Shravan begins to…

1 year ago
નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ સમયે બનેલી ઘટના, જમાલપુરમાં ગાજરનો હલવો ખાધા પછી ૩૪ લોકોને ફુડ પોઈઝનીંગ | An…

નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ સમયે બનેલી ઘટના, જમાલપુરમાં ગાજરનો હલવો ખાધા પછી ૩૪ લોકોને ફુડ પોઈઝનીંગ | An…

8 months ago
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર રસ્તા પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો | Junagadh District BJP President…

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર રસ્તા પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો | Junagadh District BJP President…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News