gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સનાથલ નજીક ૫ કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો | Maharashtra man arrested with 5 kg of ganja …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
સનાથલ નજીક ૫ કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો | Maharashtra man arrested with 5 kg of ganja …
2
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસે
૫૨ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે સામે ગુનો નોંધ્યો
, એક શખ્સ ફરાર

સાણંદ – 
સાણંદ તાલુકાના સરી ગામની સીમમાંથી ગાંજાના જથ્થા સાથે ચાંગોદર
પોલીસે એક શખ્સને ઝડપી પાડયો છે. પોલીસે આરોપી પાસેથી રૃ.૫૨ હજારથી વધુનો મુદ્દામાલ
જપ્ત કરી બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સનાથલ
નજીક સાણંદ તાલુકાના સરી ગામની સીમમાંથી રેલવે ગરનાળા પાસેથી પસાર થતો એક શખ્સ ગાંજાનું
વેચાણ તથા હેરાફેરી કરી છે. તેવી બાતમીના આધારે ચાંગોદર પોલીસે અનુપભાઇ શરદભાઇ પાટીલ
(હાલ રહે.ખાવડા રોડ
,ભુજ, જિ.કચ્છ-ભૂજ, મુળ રહે.કોલ્હાર
ગામ
, તા.વર્ધા જી.નાગપુર મહારાષ્ટ્ર)ને ઝડપી પાડયો હતો. પોલીસે
આરોપી પાસે રહેલા કાળા થેલાની તપાસ કરતા અંદરથી પાસપરમીટ વગરનો રૃ.૫૨
,૧૫૦ ગાંજો (૫ કિલો ૨૧૫ વજન) મળી આવ્યો હતો. પોલીસે ગાંજો સહિતનો મુદ્દામાલ
કબજે લઇ ઝડપાયેલા આરોપી અને ભરત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી બંને સામે ગુનો નોંધી
કાર્યવાહી હાથ ધરી છે. હાલ ચાંગોદર પોલીસ આરોપી અનુપ પાટીલની પૂછપરછ કરી ગાંજાનો સ્ત્રોત
,
સપ્લાય ચેઇન અને વિતરણ નેટવર્કની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આરોપી કેટલા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલો છે તે અંગે પણ તપાસ ચાલી રહી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
લગ્નસરાની મોસમ પહેલા ચાંદીની જ્વેલરીની આયાત પ્રતિબંધિત યાદીમાં | Import of silver jewellery banned a…

લગ્નસરાની મોસમ પહેલા ચાંદીની જ્વેલરીની આયાત પ્રતિબંધિત યાદીમાં | Import of silver jewellery banned a...

1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie…

1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie...

લીંબડીના જાખણ ગામે ખેડૂતોના ખેતરમાં ભેલાણ કરનાર 5 શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. | A complaint was…

લીંબડીના જાખણ ગામે ખેડૂતોના ખેતરમાં ભેલાણ કરનાર 5 શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. | A complaint was...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બળાત્કારી ગુરમીતને 40 દિવસના પેરોલ : ચાર વર્ષમાં 14 વખત છૂટયો | Rapist Gurmeet gets 40 days parole: …

1 year ago
વડોદરામાં નાના મોટા સહિત શેરી ગરબાનું આયોજન : માતાજીની ભક્તિ-આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી શુભારંભ |…

શેરથા પાસે કારમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે ડિસાના બે પકડાયા

બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News