gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૂા.6 લાખની મત્તા સાથેનું પર્સ માત્ર રૂા.100માં વેચાયું !! | A purse worth Rs 6 lakh was sold for ju…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
રૂા.6 લાખની મત્તા સાથેનું પર્સ માત્ર રૂા.100માં વેચાયું !! | A purse worth Rs 6 lakh was sold for ju…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જેતપુરમાં જીમખાના ગ્રાઉન્ડમાં યોજાયેલા મેળામાં 

સ્ટોલમાંથી ત્રણેક પર્સ ખરીદનાર મહિલા પોતાનું પર્સ ભૂલી ગઈ, જે વેપારીએ નવું સમજીને વેચી નાખ્યું

રાજકોટ: જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં યોજાયેલા લોકમેળામાં પર્સના સ્ટોલ ધારકે રૂા.૬ લાખની મત્તા સાથેનું પર્સ રૂા.૧૦૦માં વેચી નાખ્યું હતું. જે દોડધામના અંતે પોલીસે પરત મેળવી મૂળ માલિકને સોંપી આપ્યું હતું.

પોલીસે જણાવ્યું કે જેતપુરના પારેવડી ગામે પિયરેથી એક મહિલા સાસરે જવા માટે જેતપુરના બસ સ્ટેન્ડ આવી હતી. બસ આવવામાં થોડી વાર હોવાથી બસ સ્ટેન્ડ સામેના મેળામાં આટો મારવા ગઈ હતી. જયાં એક સ્ટોલમાંથી ત્રણેક પર્સની ખરીદી કરી હતી. આ વખતે પોતાની પાસે રહેલું રોકડ અને સોનાના દાગીના સાથે ૬ લાખની મત્તા સાથેનું પર્સ સ્ટોલમાં જ ભૂલી ગઈ હતી. 

સ્ટોલ ધારકે આ પર્સ નવું સમજી એક ગ્રાહકને રૂા.૧૦૦માં વેચી દીધું હતું. બીજી તરફ જે મહિલાનું પર્સ હતું તેણે આ અંગે જેતપુર સિટી પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવતાં જેતપુરના જાગૃતિનગર પાસેના પટેલનગરમાં રહેતાં તરૂણભાઈ કુમકિયાએ આ પર્સ પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું. ત્યાર પછી આ પર્સ પોલીસે મૂળ માલિક અજયભાઈ વાળા (રહે. બરવાળા (બાવીસી), તા.કુંકાવાવ)ને સોંપી આપ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે લોકમેળામાં પોલીસ ખાસ કરીને મહિલાઓને કિંમતી માલમત્તા સાથેના પર્સ નહીં લઈ આવવા માટે અનુરોધ કરતી હોય છે. આમ છતાં આ કિસ્સામાં ૬ લાખ જેવી માતબર રકમની મત્તા સાથેનું પર્સ લઈ મહિલા લોકમેળામાં પહોંચી હતી. જેને કારણે પોલીસને દોડધામ થઈ પડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે નહીં તે કોર્ટ નહીં રાષ્ટ્રપતિ જ નક્કી કરશે : કેન્દ્ર સરકારની સ્પષ્ટતા |…

સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે નહીં તે કોર્ટ નહીં રાષ્ટ્રપતિ જ નક્કી કરશે : કેન્દ્ર સરકારની સ્પષ્ટતા |...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપનો ‘CPR’ દાવ, વિપક્ષને ડબલ ટેન્શન, DMK પર કેમ ટકી નજરો? | BJP’s ‘CPR’…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપનો 'CPR' દાવ, વિપક્ષને ડબલ ટેન્શન, DMK પર કેમ ટકી નજરો? | BJP's 'CPR'...

શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટના ઉછાળાથી રોકાણકારો રાજીના રેડ | Stock…

શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટના ઉછાળાથી રોકાણકારો રાજીના રેડ | Stock...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળી 85186 | Sensex rises 513 points to 85186

સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળી 85186 | Sensex rises 513 points to 85186

9 months ago
વિંછીયાના આંકડિયા ગામે 4 સગા ભાઇને ત્યાંથી આઠ લાખની ઘરફોડી | 4 brothers robbed of eight lakh rupees …

વિંછીયાના આંકડિયા ગામે 4 સગા ભાઇને ત્યાંથી આઠ લાખની ઘરફોડી | 4 brothers robbed of eight lakh rupees …

8 months ago
રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે | State Monitoring Cell raids…

રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે | State Monitoring Cell raids…

6 months ago
Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News