gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો: સરકારી અધિકારી પર અભદ્ર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા | SP Leader Azam Khan…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in INDIA
0 0
0
સપા નેતા આઝમ ખાનને મોટો ઝટકો: સરકારી અધિકારી પર અભદ્ર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા | SP Leader Azam Khan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SP Leader Azam Khan Sentenced to 2 Years | સમાજવાદી પાર્ટી (SP)ના કદાવર નેતા આઝમ ખાનને 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) વિરૂદ્ધ વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવાના મામલામાં રામપુરની વિશેષ MP-MLA કોર્ટે દોષિત જાહેર કર્યા છે. અદાલતે આ કેસમાં આઝમ ખાનને 2 વર્ષની જેલની સજા સંભળાવી છે અને સાથે જ ₹5000નો આર્થિક દંડ પણ ફટકાર્યો છે.

શું હતું આઝમ ખાનનું વિવાદાસ્પદ નિવેદન?

આ સમગ્ર મામલો 2019ની સામાન્ય ચૂંટણી વખતનો છે, જ્યારે રામપુરના ભોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આઝમ ખાને તત્કાલીન કલેક્ટરને નિશાને લીધા હતા. તેમણે મંચ પરથી કહ્યું હતું કે, “બધા ડટેલા રહો, આ કલેક્ટર-ફલેક્ટરથી ડરવાની જરૂર નથી. આ તો નોકરિયાત (પગારદાર) છે અને પગારદારોથી ડરવાનું ન હોય. માયાવતીના ઘણા એવા ફોટા જોયા છે જેમાં મોટા-મોટા અફસરો રૂમાલ કાઢીને તેમના જૂતા સાફ કરતા હોય છે. અમારે તેમની સાથે જ ગઠબંધન છે, અલ્લાહે ચાહ્યું તો આ લોકો પાસે જ તેમના જૂતા સાફ કરાવીશ.”

કોર્ટે ગવાહો અને પુરાવાના આધારે સંભળાવી સજા

આઝમ ખાનના આ નિવેદન બાદ વહીવટી અધિકારીઓ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આક્ષેપ હતો કે જાહેર મંચ પરથી કરાયેલી આવી ટિપ્પણીથી વહીવટી તંત્રની ગરિમાને ઠેસ પહોંચી છે અને ચૂંટણી આચારસંહિતાનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. પોલીસે તપાસ પૂરી કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. લાંબી સુનાવણી અને અભિયોજન પક્ષ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓ તેમજ ગવાહોના નિવેદનોને આધારે કોર્ટે આઝમ ખાનને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવી આ સજા સંભળાવી છે.

રાજકીય વર્તુળોમાં આ ચુકાદાની ભારે ચર્ચા થઈ રહી છે. નોંધનીય છે કે આઝમ ખાન પહેલાથી જ અનેક કાનૂની વિવાદો અને કેસોનો સામનો કરી રહ્યા છે, તેવામાં કોર્ટનો આ નવો નિર્ણય તેમના માટે વધુ એક મોટો કાનૂની ફટકો સાબિત થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સેલ્ફ ડ્રાઇવના નામે કાર લઇ ગઠિયો રફુચક્કર, બે દિવસ બાદ ફોન બંધ થઈ જતા માલિક ઠગાયા | A man bought a c…

સેલ્ફ ડ્રાઇવના નામે કાર લઇ ગઠિયો રફુચક્કર, બે દિવસ બાદ ફોન બંધ થઈ જતા માલિક ઠગાયા | A man bought a c...

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

'ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો...', આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C...

આળસુ પુત્રનો વૃદ્ધ માતા પર જુલ્મ, સંબંધીને ત્યાંથી પૈસા લીધા વગર આવતા ઘરમાં પ્રવેશવા ન દીધી | Lazy s…

આળસુ પુત્રનો વૃદ્ધ માતા પર જુલ્મ, સંબંધીને ત્યાંથી પૈસા લીધા વગર આવતા ઘરમાં પ્રવેશવા ન દીધી | Lazy s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22…

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22…

9 months ago
રાજીનામાંના 53 દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ, નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી શુભે…

રાજીનામાંના 53 દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ, નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી શુભે…

10 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડખરના ત્રાસ મુદ્દે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચિમકી | Threat of agitation …

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘૂડખરના ત્રાસ મુદ્દે ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચિમકી | Threat of agitation …

10 months ago
નગર પાલિકાએ શબવાહિની ન આપતા કચરાની ગાડીમાં મૃતદેહ લઈ ગયા પરિજનો, યુપીમાં માનવતા શર્મસાર! | family ca…

નગર પાલિકાએ શબવાહિની ન આપતા કચરાની ગાડીમાં મૃતદેહ લઈ ગયા પરિજનો, યુપીમાં માનવતા શર્મસાર! | family ca…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News