gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સપ્ટેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી,ચાર માસની નીચી સપાટીએ | Manufacturing activity slows in Septemb…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in Business
0 0
0
સપ્ટેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી,ચાર માસની નીચી સપાટીએ | Manufacturing activity slows in Septemb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સમાપ્ત થયેલા સપ્ટેમ્બરમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી પડીને ચાર મહિનાની નીચી  સપાટીએ રહી હતી. પ્રવૃત્તિ ધીમા પડવા સાથે રોજગાર નિર્માણનો આંક પણ એક વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. 

એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પરચેઝિંદ મેનેજર્સ’ ઈન્ડેકસ જે ઓગસ્ટમાં ૫૯.૩૦ હતો તે સપ્ટેમ્બરમાં ઘટી ૫૭.૭૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ થયાનું કહેવાય છે. ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં થયેલો ઘટાડો સ્પર્ધાત્મક સ્થિતિને કારણે જોવા મળ્યો હોવાનું પીએમઆઈ તૈયાર કરવા કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.

અમેરિકા દ્વારા ઊંચા ટેરિફ લાગુ કરાયા હોવા છતાં ભારના નિકાસ ઓર્ડરમાં વધારો જોવા મળ્યો છે જે અન્ય દેશો ખાતેથી ઓર્ડરો મળી રહ્યાનું સૂચવે છે. 

એશિયા, યુરોપ, મધ્ય પૂર્વના દેશો ખાતેથી ભારતના માલસામાન તથા સેવા પેટેની માગમાં વધારો થયાનું જણાય રહ્યું છે. 

સપ્ટેમ્બરમાં નવા નિકાસ ઓર્ડરમાં ઝડપી ગતિએ વધારો થયો છે, જેને કારણે અમેરિકા ખાતેથી ઘટેલી માગ ભરપાઈ થઈ ગયાનું કહી શકાય એમ છે. ભાવ મોરચે કાચા માલ તથા વેચાણ કિંમતમાં વધારો થયો છે.

કર્મચારી, કાચા માલ તથા પરિવહન ખર્ચમાં વધારો થતા અંતિમ પ્રોડકટસના ભાવમાં વધારો કરવાની ફરજ પડી હોવાનું સર્વેમાં ભાગ લેનારા ઉત્પાદકોએ જણાવ્યું હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

આગામી ૧૨ મહિના માટે ભારતીય કંપનીઓના ઉત્પાદનમાં વૃદ્ધિના સંકેત આપી રહ્યા છે અને એકંદર વેપાર વિશ્વાસ સાત મહિનાની ટોચે રહ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

March 29, 2026
યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ

કોઠ ગામના તળાવમાં માછલીઓના ભેદી મોતઃ પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા | Mysterious death of fish in Koth vil…

કોઠ ગામના તળાવમાં માછલીઓના ભેદી મોતઃ પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા | Mysterious death of fish in Koth vil...

સેન્સેક્સ 716 પોઈન્ટ ઉછળીને 80983 | Sensex jumps 716 points to 80983

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં વર્લ્ડકપની ભારતની શાનદાર જીત બાદ ‘શિવભક્તિ’ સાથે ‘દેશભક્તિનો’ રંગ પણ જોવા મળ્યો | gra…

1 month ago
કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ | ‘Wakf law …

12 months ago
કોરોનામાં બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા રેલ્વે પેસેન્જર એસોસિએશનની પીએમને રજૂઆત | Railway Passenge…

7 months ago
અમેરિકાના તેલ ડેપોને રાખના ઢગલામાં ફેરવી દઈશું, વૈશ્વિક સંકટ વચ્ચે ઈરાનની ધમકી | Iran Threatens to D…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News