gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ઠંડીનો ચમકારો વધ્યો : મોસમનું સૌથી નીચું તા…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ઠંડીનો ચમકારો વધ્યો : મોસમનું સૌથી નીચું તા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Winter Season : ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ટાઢોડું છવાઈ જવાના પગલે ધીમે ધીમે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડીની લહેર પ્રસરી ચૂકી છે. જેની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ગઈકાલથી ઠંડીનો ચમકારો વધ્યો છે, અને આજે વહેલી સવારે ઠંડીનો પારો નીચે ગગડીને 12.5 ડીગ્રીએ સ્થિર થયો હોવાથી મોસમનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેના કારણે લોકો વહેલી સવારે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળે છે.

જામનગર શહેર અને જિલ્લામાં અગાઉ ઠંડીનો પારો નીચે સરકીને 12.5 ડીગ્રી સુધી નીચે આવ્યો હતો, પરંતુ ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો, અને ઠંડોનો પારો 20.0 ડિગ્રી સુધી ઉપર પરત થયો હતો. પરંતુ તેમાં ગઈકાલથી પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને લઈને જ સમગ્ર રાજ્યમાં ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે, જેમાં જામનગર શહેર-જિલ્લામાં પણ ટાઢોડું છવાયેલું જોવા મળી રહ્યું છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12.5 જ્યારે મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 20 થી 25 કિ.મી ની ઝડપે રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોપેડ લઇને જતી મહિલાએ ટક્કર મારતા સિક્યુરિટી જવાન બેભાન | Security guard knocked unconscious after b…
GUJARAT

May 12, 2026
આજવારોડના નામચીન કુણાલ કહારે કાન પકડી માફી માગી | Kunal Kahar apologized by holding his ear

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

Next Post
જામનગરમાં અંધઆશ્રમ આવાસ નજીક બીમારીથી કંટાળી જઇ વિપ્ર બુઝુર્ગ મહિલાનો ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત…

જામનગરમાં અંધઆશ્રમ આવાસ નજીક બીમારીથી કંટાળી જઇ વિપ્ર બુઝુર્ગ મહિલાનો ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત...

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના અજ્ઞાત પુ…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક 'હિટ એન્ડ રન' ના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના અજ્ઞાત પુ...

જામનગરના સિક્કામાં સગર્ભા આંગણવાડી વર્કરના મોત બાદ ઉગ્ર રોષ: સુપરવાઈઝર સસ્પેન્ડ, તપાસના આદેશ | Jamna…

જામનગરના સિક્કામાં સગર્ભા આંગણવાડી વર્કરના મોત બાદ ઉગ્ર રોષ: સુપરવાઈઝર સસ્પેન્ડ, તપાસના આદેશ | Jamna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી | hmedabad nik…

2 months ago
કારમાં બોગસ નંબર પ્લેટલગાવી મ.પ્ર.થી દારુ લાવતા બે ઝડપાયા, બે ફરાર | Two arrested for bringing liquo…

5 months ago
પૂર્વ મંત્રી રમણ વોરાના ખેડૂત તરીકેના પ્રમાણપત્રની ખરાઈ કરવા આદેશ, તપાસનો ધમધમાટ શરૂ | Gujarat Forme…

1 year ago
એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી , સેવન્થ ડે સ્કૂલને કોર્પોરેશને આપેલી જમીનમાં શરતોનો ભંગ કરાયો | The esta…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News