gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરંડી પાસે રેલવે બ્રિજ પર વાહને બાઇકને અડફેટે લેતા 2 યુવકોનાં મોત | 2 youths die after vehicle hits …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
સરંડી પાસે રેલવે બ્રિજ પર વાહને બાઇકને અડફેટે લેતા 2 યુવકોનાં મોત | 2 youths die after vehicle hits …
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ
ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર

ઇલેક્ટિક
અને પ્લમ્બિંગનું કામ પતાવીને બે યુવકો પરત રૃપગઢ તરફ જતા હતા ત્યારે અકસ્માત
સર્જાયો

બગોદરા
– અમદાવાદ- ધોેલેરા એક્સપ્રેસ હાઇવે પર સરંડી ગામ પાસે રેલવે બ્રિજ પર અજાણ્યા
વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા. આ મામલે પોલીસે
અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.

સરંડી
ગામ પાસે રેલવે ઓવરબ્રિજ પાસે ઇલ્યાસભાઇ મહંમદભાઇ ખટુબરા( રહે. રૃપગઢ) દ્વારા ફરિયાદ
નોંધવવામાં આવી છે. તેમના ભાઇ ઇસ્માઇલ મહમંદ ખટુબરા ( ઉ.વ. ૫૩) અને કટુંબી ભત્રીજા
એહમદ ઉમર ખટુબરાનું અકસ્માતમાં મોત થયું હચતું. બંને યુવકો ઇલેક્ટિક અને પ્લમ્બિગનું
કામ કરતા હતા અને સરંડી ગામેથી કામ પતાવીને સાંજ બાઇક લઇ પરત રૃપગઢ તરફ આવી રહ્યાં
હતા દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે હંકારીને બાઇકને અડફેટે લીધું હતું. જેમાં
ઇસ્માઇલ અને એહમદભાઇને મોત થયા હતા. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો
હતો. મૃતકોની લાશને પીએ માટે મોકલવામાં આવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Next Post
પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી ગયો | પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી …

પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી ગયો | પર્યાવરણ પરાકાષ્ટાએ : ધુમ્મસ કાળ બની 25ને ભરખી ...

ધોળીધજા ડેમ ભરશિયાળે ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો વેડફાટ | Dholidhaja Dam overflows in the middle o…

ધોળીધજા ડેમ ભરશિયાળે ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો વેડફાટ | Dholidhaja Dam overflows in the middle o...

ધ્રાંગધ્રામાં વીજ લાઇન નાખવા સામે સાત ગામના ખેડૂતોની સોશિયમલ મીડિયામાં વિરોધ | Farmers from seven vi…

ધ્રાંગધ્રામાં વીજ લાઇન નાખવા સામે સાત ગામના ખેડૂતોની સોશિયમલ મીડિયામાં વિરોધ | Farmers from seven vi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચકલાસી નગરપાલિકાના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે 26 મીએ ફેંસલો | Decision on the no confi…

1 year ago

અહીં ગોકળ ગાયની રેસ યોજાય છે, હરીફાઇની દુનિયામાંથી બહાર નીકળી લોકો માણે છે ‘ધીમા જીવન’નો આનંદ | Taiwan s Fenglin Snail Race Celebrating Slow Living and Tourism Recovery

4 months ago
ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ | Gujar…

10 months ago
Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News