gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.17 કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વડોદરામાં બનનારા સ્ટેશનમાં આવતો અવરોધ આખરે દૂર થયો છે જેના કારણે હવે આ પ્રોજેક્ટનું કામ બુલેટ ગતિએ શરૃ થાય તેમ લાગે છે. વડોદરામા શાસ્ત્રી બ્રિજ પાસેની માર્ગ અને મકાન  હસ્તકની જમીન રાજ્ય સરકારે માંડ માંડ આપ્યા બાદ હવે બુલેટ ટ્રેનના સંભવિત સ્ટેશન પાસે બહુમાળી ચાર માળના પાર્કિગ માટેની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.

માર્ગ અને મકાન વિભાગ હસ્તક વડોદરાના શાસ્ત્રી બ્રિજ પાસેની કુલ ૨૪૩૭૮.૪૮ ચો.મી. જમીનનો લગભગ ઉપયોગ થતો નથી અને આ જમીન બુલેટ ટ્રેનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાની હોવાથી કુલ જમીન પૈકી કેટલીક જમીન રાજ્ય સરકાર પાસે માગવામાં આવી હતી. વર્ષોના પત્ર વ્યવહારો બાદ આખરે ગયા વર્ષે માર્ગ અને મકાન વિભાગની ૧૭૯૦૮.૪૮ ચો.મી. જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સોંપવામાં આવી છે અને બાકીની ૬૪૭૦ ચો.મી.જમીન માર્ગ અને મકાન વિભાગ હસ્તક રાખવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા જે જગ્યાએ જમીન ફાળવવામાં આવી નથી તે જગ્યા પર જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પ્રવાસીઓનો ડ્રોપ ઓફ એરિયા બનવાનો છે મલ્ટી લેવલ કાર પાર્કિગના પ્લાન માટે ખરેખર જે જમીનની જરૃર છે તે જમીન તો માર્ગ અને મકાન વિભાગે પોતાના  હસ્તક જ રાખી હતી જેના પગલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકની જગ્યા દક્ષિણ તરફ લેવા વિનંતી કરવામાં આવી છે પરંતુ તેને માર્ગ અને મકાન વિભાગ ગણકારતું ન હતું.

દરમિયાન કેટલાય પત્રવ્યવહારો બાદ આખરે ગાંધીનગરમાં પડી રહેલો મુદ્દો ઉકેલવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી કરવાનું નક્કી કરી સરકારે મહોર મારી દીધી છે અને તે અંગે હવે પછીની કાર્યવાહી કલેક્ટરને કરવાની સૂચના આપવામાં આવી છે. ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ આખરે પ્રોજેક્ટ માટે યોગ્ય જમીન મળતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ વેગીલુ બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
પાણીગેટમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકો ઝડપાયા | Two youths arrested for delivering marijuana…

પાણીગેટમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકો ઝડપાયા | Two youths arrested for delivering marijuana...

ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન | Farmers face …

ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન | Farmers face ...

વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની ૧૧ જામીન અરજી રદ | 11 bail applications of Rajen…

વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની ૧૧ જામીન અરજી રદ | 11 bail applications of Rajen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મકરપુરા જી.આઇ.ડી.સી.માં જુગાર રમતા ૮ઝડપાયા | 8 caught while gambling in Makarpura GIDC

મકરપુરા જી.આઇ.ડી.સી.માં જુગાર રમતા ૮ઝડપાયા | 8 caught while gambling in Makarpura GIDC

6 months ago
ઉત્તરાયણ દરમિયાન ચારરસ્તા સહિતના સ્થળે ભીખ માગતા 16 બાળકનું રેસ્ક્યૂ | Rescue of 16 children begging…

ઉત્તરાયણ દરમિયાન ચારરસ્તા સહિતના સ્થળે ભીખ માગતા 16 બાળકનું રેસ્ક્યૂ | Rescue of 16 children begging…

6 months ago
અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ | negligence of the munici…

અમદાવાદના દાણીલીમડામાં પણ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત થયાનો આક્ષેપ | negligence of the munici…

10 months ago
કામરા, સમય રૈના બાદ કોમેડિયન હર્ષ ગુજરાલ વિવાદમાં, બિહાર અંગેની ટિપ્પણીથી લોકોમાં રોષ | comedian har…

કામરા, સમય રૈના બાદ કોમેડિયન હર્ષ ગુજરાલ વિવાદમાં, બિહાર અંગેની ટિપ્પણીથી લોકોમાં રોષ | comedian har…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News