gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યો, પાકધિરાણ રૂ.5 લાખ આપવા નિર્ણય પરંતુ કોઈ પરિપત્ર નહીં | gujarat f…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યો, પાકધિરાણ રૂ.5 લાખ આપવા નિર્ણય પરંતુ કોઈ પરિપત્ર નહીં | gujarat f…
10
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Farmers Loan Circular: બજેટસત્રમાં કેન્દ્ર સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને રૂ. 5 લાખની મર્યાદામાં પાકધિરાણ મળશે. રૂ. 3 લાખથી વધારીને પાકધિરાણ રૂ. 5 લાખ આપવા નિર્ણય તો કરાયો પણ તેનો અમલ કરવા સરકારે કોઇ પરિપત્ર જ કર્યો નથી. આમ, ખેડૂતોને કેન્દ્ર સરકારે કોણીએ ગોળ ચોટાડ્યો છે. 

સરકાર દ્વારા કૃષિલક્ષી લાભ આપવા છતાં પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા 

ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિલક્ષી લાભ આપવાનું નક્કી કર્યું છે. આ તરફ, ખેડૂતોની આવકમાં વધારો થાય તેમ લાગતુ નથી કેમ કે, પાકના પોષણક્ષમ ભાવો જ મળતા નથી. મોંઘુ ખાતર, બિયારણ અને જંતુનાશક જ દવા જ નહીં, ખેતમજૂરી પણ પોષાય તેમ નથી. 

ખેડૂતોને રૂ. 3 લાખની મર્યાદામાં પાકધિરાણ આપવું

આ સંજોગોમાં ખેતી મોંઘી બની છે. ઘણા ખેડૂતો ખેતીલાયક જમીન વેચી અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યાં છે. બજેટ વખતે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને રૂ. 5 લાખની મર્યાદામાં પાકધિરાણ મળશે. જો કે, હજુ સુધી આ મામલે કોઈ પરિપત્ર કરાયો નથી. આ કારણોસર કો.ઓપરેટીવ બેન્કોએ સહકારી મંડળીઓને લેખિત સૂચના આપી છે કે, ખેડૂતોને રૂ. 3 લાખની મર્યાદામાં પાકધિરાણ આપવું. જ્યાં સુધી પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી રૂ. 3 લાખ સુધી જ ધિરાણ આપવું. 

આ પણ વાંચો: ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હોસ્પિટલોએ બાંયો ચડાવી

રાજ્ય સરકારે દોઢ વર્ષ પછી પણ ખેડૂતોને વ્યાજ માફી નથી આપી 

ખેડૂતોનું કહેવુ છે કે, પાકધિરાણ આપતી વખતે જ ખેડૂતો પાસેથી 7% વ્યાજ વસૂલવામાં આવે છે. કેન્દ્ર સરકાર તો વ્યાજમાફી પરત કરી દે છે પણ ગુજરાત સરકારે દોઢ વર્ષ પછી પણ ખેડૂતોને વ્યાજ માફી આપતી નથી. ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આમ, પાકધિરાણ મુદ્દે ખેડૂતોને છેતરાયાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.

સરકારે ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડ્યો, પાકધિરાણ રૂ.5 લાખ આપવા નિર્ણય પરંતુ કોઈ પરિપત્ર નહીં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી | gujara…

ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી | gujara...

સ્કૂલે જવા બાળકોને વાહન આપતા વાલીઓ ખાસ ચેતજો, પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ | Action will be taken aga…

સ્કૂલે જવા બાળકોને વાહન આપતા વાલીઓ ખાસ ચેતજો, પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ | Action will be taken aga...

ગુજરાતમાં આકરા તાપ વચ્ચે મેઘાની થશે એન્ટ્રી, ગાજવીજ સાથે ત્રણ દિવસ વરસાદની આગાહી | Gujarat Meteorolo…

ગુજરાતમાં આકરા તાપ વચ્ચે મેઘાની થશે એન્ટ્રી, ગાજવીજ સાથે ત્રણ દિવસ વરસાદની આગાહી | Gujarat Meteorolo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મોગેમ્બો ખુશ હૈ..’, અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા | Congress’s Jairam …

‘મોગેમ્બો ખુશ હૈ..’, અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા | Congress’s Jairam …

5 months ago
PM મોદી આજે સોમનાથ નગરીમાં, રોડ-શો કર્યા બાદ મંદિરના શિખર પર કુંભાભિષેક કરશે | PM Modi to Visit Somn…

PM મોદી આજે સોમનાથ નગરીમાં, રોડ-શો કર્યા બાદ મંદિરના શિખર પર કુંભાભિષેક કરશે | PM Modi to Visit Somn…

2 months ago
ફેસબુક પર સિક્યુરિટી એજન્સી સામે પોસ્ટ મુકનાર મેનેજર પર હુમલો | Manager attacked for posting against…

ફેસબુક પર સિક્યુરિટી એજન્સી સામે પોસ્ટ મુકનાર મેનેજર પર હુમલો | Manager attacked for posting against…

11 months ago
જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું | J…

જામનગરના જામજોધપુરમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાનું ચારિત્ર્યની શંકાના કારણે પતિએ કાસળ કાઢી નાખ્યું | J…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News