gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરગાસણમાં GUDAના રાહતદરના મકાન ફાળવવાના નામે લાખોની ઠગાઇ | nikol resident duped money after offering…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
સરગાસણમાં GUDAના રાહતદરના મકાન ફાળવવાના નામે લાખોની ઠગાઇ | nikol resident duped money after offering…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા યુવકને ગાંધીનગર શહેરી વિકાસ મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા મકાન રાહતદરે અપાવવાનું કહીને નિકોલમાં રહેતા એક ગઠિયાએ યુવક સહિત અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધવામાં આવી છે. 

ઘાટલોડિયામાં આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં રહેતા ભૌમિકભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ભૌમિકભાઇના પિતરાઇભાઇનો મિત્ર ચેતન વેકરિયા (રહે.સુંદરવન સોસાયટી, કેનાલ પાસે, નિકોલ) અવારનવાર કારગીલ ચાર રસ્તા પાસે આવેલા સત્યમેવ-૨ કોમ્પ્લેક્સ ખાતે નિયમિત રીતે મળતો હોવાથી મિત્રતા થઇ હતી. તેણે જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરી વિકાસ મંડળ (ગુડા) દ્વારા સરગાસણમાં  રાહતદરે મકાનનું ફોર્મ મે ભર્યુ છે અને મારે ઉપર સુધી પરિચય હોવાથી મને મકાન મળી જશે. સાથેસાથે તેણે ભૌમિકભાઇને સસ્તામાં મકાન અપાવવાનું કહીને ફોર્મ આપ્યું હતું. જેથી વિશ્વાસ કરીને ભૌમિકભાઇએ તેમના ભાઇ ધવલના નામે ફોર્મ લઇ ફીના નાણાં આપીને ફોર્મ ભરી આપ્યું હતું. જેના  થોડા મહિના બાદ ભૌમિકભાઇના વિજાપુર પાસે આવેલા ધનપુરા ગામના સરનામા પર ગુડા દ્વારા એક  પત્ર આવ્યો હતો.જે પત્ર અંગે ચેતનને જાણ કરતા ચેતને પત્ર લઇને તપાસ કરવાનું કહીને જણાવ્યું હતુ કે ધવલને ડ્રોમાં મકાન લાગ્યુ છે. જો તમારે જોઇતુ હોય તો ફોર્મ ભર્યા વિના મળી જશે અને મકાન લાગ્યુ હોવાનુ કહીને વિવિધ ખર્ચ પેટે કુલ  નવ લાખ રૂપિયા લીધા હતા.  ત્યારબાદ ફરીથી એક પત્ર આવ્યો હતો. જેમાં તેમાં મકાન ફાળવવામાં આવ્યું હતુ. જેથી ચેતને તેમને ૩૧મી માર્ચના રોજ ગાંધીનગર ઉદ્યોગભવન પર જવાનુ કહ્યું હતું. પરંતુ, ચેતનનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી ગુડાની ઓફિસમાં જઇને ભૌમિકભાઇએ તપાસ કરી ત્યારે તે ચોંકી ઉઠયા હતા. કારણ કે ગુડા દ્વારા કોઇ પત્ર લખાયો નથી અને મકાન પણ ફાળવવામાં આવ્યું નહોતુ.  આમ, ચેતન મકાનના નામે છેતરપિંડી આચરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે સોલા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  તેણે અનેક લોકો પાસે લાખો રૂપિયા લઇને છેતરપિંડી આચરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…
GUJARAT

February 6, 2026
હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

Next Post
આજે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી રાધાકૃષ્ણન વિજયના પ્રબળ દાવેદાર

તોતિંગ ગાબડાં વચ્ચે હેલમેટ દંડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન | Fierce protest against helmet penalty amid…

તોતિંગ ગાબડાં વચ્ચે હેલમેટ દંડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન | Fierce protest against helmet penalty amid...

ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં રૂપિયાની ઉઘરાણી કરતા જ યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા, પત્નીને પણ માર માર્યો | young man was be…

3 months ago
અમેરિકા તથા ચીન બાદ ભારત 2026 સુધીમાં વિશ્વનું ત્રીજુ મોટું અર્થતંત્ર બનશેે | India will become the …

ત્રણ દિવસમાં સોનામાં રૂ. 2300, ચાંદીમાં રૂ.10,500 નું ગાબડું | Gold plunges by Rs 2300 silver by Rs …

10 months ago
ઈન્ટરનેટ પર વીડિયો લીક થયો છે? ડરશો નહીં, આ રીતે તરત ડિલીટ કરાવી શકશો | private mms video viral onli…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News