gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ત્રણ દિવસમાં સોનામાં રૂ. 2300, ચાંદીમાં રૂ.10,500 નું ગાબડું | Gold plunges by Rs 2300 silver by Rs …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in Business
0 0
0
ત્રણ દિવસમાં સોનામાં રૂ. 2300, ચાંદીમાં રૂ.10,500 નું ગાબડું | Gold plunges by Rs 2300 silver by Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મુંબઇ : દેશભરના સોના-ચાંદી બજારો વિશ્વ બજાર પાછળ ઝડપથી તુટતા ભાવમાં મોટા કડાકા બોલી ગયા હતા. જે પૈકી અમદાવાદ સોના-ચાંદી બજારમાં કિંમત ધાતુઓમાં નોંધપાત્ર ગાબડા નોંધાયા છે. ગત તા. બે એપ્રિલે ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા બાદ ત્રણ દિવસમાં અમદાવાદ ચાંદીમાં રૂ. ૧૦,૫૦૦ નું મોટું ગાબડું નોંધાયું છે. જ્યારે સોનામાં રૂ. ૨૩૦૦ નો કડાકો બોલી ગયો છે. અમદાવાદ બજારમાં આજે ચાંદીમાં આજે એક જ દિવસમાં રૂ. ૪૦૦૦ નું ગાબડું નોંધાતા બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો.

મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. અમેરિકાના પ્રમુખ  ટ્રમ્પનીઆકરી ટેરીફ નીતિ તથા તેની સામે ચીન અને કેનેડા સહિત વિવિધ દેશોએ વળતો જવાબ આપવાનું શરૂ કરતાં વૈશ્વિક સ્તરે ટ્રેડવોર વકરતાં વૈશ્વિક સોના-ચાંદીના ભાવમાં વધુ કડાકો બોલાઈ ગયાના સમાચાર હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારમાં આજે કિંમતી ધાતુઓમાં નવો તીવ્ર કડાકો બોલાઈ ગયો હતો.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૭૦૦ તૂટયા હતા  જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ રૂ.૪૦૦૦ તૂટી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ ત્રણ દિવસમાં રૂ.૧૦૫૦૦ તૂટી જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયાહતા. અમદાવાદ સોનાના ભાવ બે દિવસમાં રૂ.૧૯૦૦ ગબડયા હતા.

 વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૭૩થી ૩૦૭૪ વાળા વધુ ઘટી નીચામાં ભાવ ૩૦૧૫ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે  રૂ.૩૦૩૮થી ૩૦૩૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૭૬થી ૩૦.૭૭ વાળા નીચામાં ૨૯.૧૯ થઈ છેલ્લે ભાવ ૨૯.૫૮થી ૨૯.૫૯ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ  વદી ઉંચામાં ૧૦૩.૧૮ થઈ છેલ્લે ૧૦૨.૮૯ રહ્યાના સમાચાર હતા. ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તેના પગલે વૈ શ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી. અમેરિકામાં જોબગ્રોથ વધી ૨ લાખ ૨૮ હજાર આવતાં તેની અસર ડોલર પર વર્તાઈ રહી હતી. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૨૩ વાળા ઉછળી રૂ.૮૫.૫૩થી ૮૫.૫૪ બોલાતા થયા હતા. 

મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસ ટી વગર ૯૯૫ના રૂ.૯૦૬૫૦ વાળા રૂ.૮૮૫૦૦ તથા ૯૯૯ના રૂ.૯૧૦૧૪ વાળા રૂ.૮૮૮૫૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૨૯૧૦ વાળા રૂ.૮૮૧૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ નીચામાં ૯૧૬ થઈ ૯૨૩થી ૯૨૪ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ નીચામાં ૯૧૪ થઈ છેલ્લે ૯૧૮થી ૯૧૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધુ ૮.૮૩ ટકા તૂટયા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી નીચા મથાળે અથડાતા રહ્યા હતા. 

 દરમિયાન, ટ્રમ્પની ટેરીફ નીતિના કારણે અમેરિકામા ફુગાવો વધવાનીશક્યતા વચ્ચે હવે ત્યાં વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા ઓછી થયાનું ફેડરલ રિઝર્વના અધ્યક્ષ પોવેલે જણાવતાં ટ્રમ્પે આ પ્રશ્ને પોવેલ સામે નારાજગી બતાવી છે. દરમિયાન, જર્મનીનું આશરે ૧૨૦૦ ટનનું સોનું અમેરિકામાં ફેડરલ રિઝર્વના વોલ્ટમાં પડયું છે તે સોનું પાછું જર્મનીમાં લઈ આવવા જર્મનીની સરકાર વિચારી રહ્યાના વાવડ મળ્યા હતા. વૈશ્વિક શેરબજારો ગબડતાં તેની નુકશાની સરભર કરવા ઘણા ખેલાડીઓ વિશ્વ બજારમાં સોનું વેંચવા નિકળ્યાના પણ સમાચાર હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મ્યુનિ.એસ્ટેટ વિભાગ દ્વારા અમદાવાદમાં ગેરકાયદે ૨૮ એકમના બાંધકામ તોડી પડાયા | By Municipal Estate Dep…

મ્યુનિ.એસ્ટેટ વિભાગ દ્વારા અમદાવાદમાં ગેરકાયદે ૨૮ એકમના બાંધકામ તોડી પડાયા | By Municipal Estate Dep...

વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US …

વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US ...

ફેબુ્આરી-૨૪માં મુલાકાતીઓ માટે બંધ કરાયેલું વસ્ત્રાપુર લેક જાન્યુઆરી-૨૬ સુધી બંધ રહેશે,ખર્ચ દસ કરોડ ઉ…

ફેબુ્આરી-૨૪માં મુલાકાતીઓ માટે બંધ કરાયેલું વસ્ત્રાપુર લેક જાન્યુઆરી-૨૬ સુધી બંધ રહેશે,ખર્ચ દસ કરોડ ઉ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…

મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…

10 months ago
ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

3 months ago
શ્રેયસ કોલોની અને પ્રેસપુરામાં બે મહિનાથી પાણી પુરવઠો બંધ | Water supply has been cut off in Shreyas…

શ્રેયસ કોલોની અને પ્રેસપુરામાં બે મહિનાથી પાણી પુરવઠો બંધ | Water supply has been cut off in Shreyas…

5 months ago
એપ્રિલમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 51 લાખ કરોડનો રેકોર્ડ વધારો | Investor wealth increases by a re…

એપ્રિલમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 51 લાખ કરોડનો રેકોર્ડ વધારો | Investor wealth increases by a re…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News