gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરદાર પટેલ યુનિવસટીનો 68 મો પદવીદાન સમારોહ | 68th Convocation Ceremony of Sardar Patel University

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
સરદાર પટેલ યુનિવસટીનો 68 મો પદવીદાન સમારોહ | 68th Convocation Ceremony of Sardar Patel University
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અત્યાર સુધી 4,07,729 વિદ્યાર્થીઓને પદવી અપાઈ

– 16,963 છાત્રોને વિવિધ વિધાશાખામાં પદવી એનાયત, 75 ને 103 સુવર્ણચંદ્રક 

આણંદ : સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૮મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં ૧૬,૯૬૩ છાત્રોને વિવિધ વિધાશાખામાં પદવી એનાયત કરવામાં આવી હતી, જ્યારે ૭૫ વિદ્યાર્થીઓને ૧૦૩ સુવર્ણચંદ્રક અપાયા હતા. 

સરદાર પટેલ યુનિવસટીનો ૬૮મો પદવીદાન સમારોહ સોમવારે રાજ્યપાલ અને યુનિવસટીના કુલાધિપતિની ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના ૧૬,૯૬૩ વિદ્યાર્થીઓને સ્નાતક અને  અનુસ્નાતકની પદવી અને ૭૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિ માટે ૧૦૩ સુવર્ણચંદ્રક એનાયત કરાયા હતા. યુનિવસટીના કુલપતિએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવસટી દ્વારા અત્યાર સુધીમાં ૪,૦૭,૭૨૯ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે. દીક્ષાંત સમારંભમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના જયશ્રી ઉર્ફે ધનશ્રી આઠવલે તલવલકરને તેમના સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ તેમજ યુનિવસટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અનુપમ મિશનના સ્થાપક જશભાઈ શંકરભાઈ પટેલને તેમના આધ્યાત્મિક અને સામાજિક યોગદાન બદલ ‘ડૉક્ટર ઓફ લેટર્સ (ડી. લીટ) માનદ પદવી આપવામાં આવી હતી. તેમજ મૂળ નડિયાદની અને સરદાર પટેલ યુનિવસટીમાં એમ.સી.એનો અભ્યાસ પૂર્ણ કરનાર રિયા મનોજભાઈ પંચાલે પાંચ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટીને 85213 | Sensex falls 54 points to 85213 at the end of vo…

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 54 પોઈન્ટ ઘટીને 85213 | Sensex falls 54 points to 85213 at the end of vo...

અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું | Pedestrian hit by unknown vehicle die…

અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું | Pedestrian hit by unknown vehicle die...

નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને માઇનસ 0.32 ટકા નોંધાયો | Wholesale inflation falls to minus 0 32 pe…

નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને માઇનસ 0.32 ટકા નોંધાયો | Wholesale inflation falls to minus 0 32 pe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે | BLO teachers of Su…

સુરત શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે | BLO teachers of Su…

8 months ago
બરોડા ડેરીએ કેટલીક વસ્તુના ભાવો ઘટાડયા દૂધ, દહીં, છાસ, લસ્સી, શ્રીખંડ અને મીઠાઇઓના ભાવોમાં ઘટાડો નહી…

બરોડા ડેરીએ કેટલીક વસ્તુના ભાવો ઘટાડયા દૂધ, દહીં, છાસ, લસ્સી, શ્રીખંડ અને મીઠાઇઓના ભાવોમાં ઘટાડો નહી…

11 months ago
સાણંદના કલાણામાં ‘એકબીજાની સામે જોવા’ની બાબતે થઈ હતી જૂથ અથડામણ, 25 આરોપીઓની ધરપકડ | Sanand Kalana v…

સાણંદના કલાણામાં ‘એકબીજાની સામે જોવા’ની બાબતે થઈ હતી જૂથ અથડામણ, 25 આરોપીઓની ધરપકડ | Sanand Kalana v…

7 months ago
રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ? પહેલેથી જ લાગી રહ્યા છે આરોપ: બંગાળ હિંસા પર SCની ટિપ્પણી | Supreme Court…

રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ? પહેલેથી જ લાગી રહ્યા છે આરોપ: બંગાળ હિંસા પર SCની ટિપ્પણી | Supreme Court…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News