gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર | sardar sarovar dam 1 92 mete…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાયો, હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર | sardar sarovar dam 1 92 mete…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Sardar Sarovar Dam Leval: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર છે. ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે.

રાજ્યભરમાં મેઘમહેર

આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી પંચમહાલના હાલોલમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ નોંધાયો છે.

પાણીની આવક અને જાવક

છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સે.મી.નો વધારો થયો છે. ડેમમાં હાલ 1,67,113 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે કેનાલમાં પાણીની જાવક 23501.00 ક્યુસેક નોંધાઈ છે. ડેમનું ગ્રોસ સ્ટોરેજ 8850.40 MCM છે.

નદીમાં પાણી છોડાશે

ડેમની સપાટી વધતા, તંત્ર દ્વારા 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. આ ઉપરાંત, RBPH અને CHPHમાંથી કેનાલમાં કુલ 2,24,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.

એલર્ટ અને ચેતવણી

નદીમાં પાણી છોડવામાં આવતા, નર્મદા નદી કાંઠાના ગ્રામજનોને એલર્ટ રહેવા માટે તંત્રએ સૂચના આપી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
સાવલી વડોદરા રોડ પર કપચી ભરેલું ડમ્પર ગટરમાં ખાબક્યું, ત્રણ દબાયા | A dumper loaded with gravel fell…

સાવલી વડોદરા રોડ પર કપચી ભરેલું ડમ્પર ગટરમાં ખાબક્યું, ત્રણ દબાયા | A dumper loaded with gravel fell...

ભરૂચના કદવાલી ગામના પુલ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર | One arrested with a …

ભરૂચના કદવાલી ગામના પુલ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર | One arrested with a ...

જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું, બીજી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના | …

જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું, બીજી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લંડન ખાતે વિમ્બલ્ડન અન્ડર- 14માં જૂનાગઢની જેન્સી કાનાબાર છવાઈ ગઈ | Junagadh’s Jency Kanabar dominate…

1 year ago
સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારીને ફસાવી વડોદરાની ટોળકીએ 4.92 કરોડ પડાવ્યા | Vadodara ga…

10 months ago
કોંગ્રેસે વોટ ચોરી પકડવા દેશવ્યાપી બૂથ રક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો, 4 રાજ્યોથી કરી શરૂઆત | booth raksh…

સ્વિટ્ઝર્લૅન્ડ ભાગવાની ફિરાકમાં હતો મેહુલ ચોક્સી, ભારત લાવવામાં આ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે | Mehu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News