gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સર ટી. હોસ્પિટલમાં ચામડીના રોગના રોજ સરેરાશ 163 દર્દીઓ નોંધાયા | Sir T Hospital records an average o…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
સર ટી. હોસ્પિટલમાં ચામડીના રોગના રોજ સરેરાશ 163 દર્દીઓ નોંધાયા | Sir T Hospital records an average o…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– જાન્યુઆરીથી ઓગસ્ટના 8 માસના સમયગાળા દરમિયાન

– ચામડીના વિભાગમાં કુલ 39 હજાર દર્દીઓએ સારવાર મેળવી : સોયાસીસ, વા, રક્તપિત, પેમ્પગિસ જેવા દર્દીઓનું પ્રમાણ વધારે

ભાવનગર : ભાવનગરની સર ટી.હોસ્પિટલના ચામડીના વિભાગમાં સારવાર માટે છેલ્લા આઠ માસના સમયગાળામાં રોજ સરેરાશ ૧૬૩ દર્દીઓ નોંધાયા છે. જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં કુલ ૩૯૭૨૩ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જેમાં સોયાસીસ, વા, રક્તપિત, પેમ્પગિસ, ધાધાર, રક્તપિત, શિળસ, ખરજવું, ખીલ જેવા ચામડીના રોગોના દર્દીઓનું પ્રમાણ જોવા મળ્યું છે.

સર તખ્તસિંહજી હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ડમેટોર્લોજી (ચામડીના વિભાગ)માં જાન્યુઆરીથી જુન સુધીના ૮ મહિનાના સમયગાળામાં સારવાર માટે દરરોજ સરેરાશ ૧૬૩ દર્દીઓ નોંધાયા છે. હોસ્પિટલના ચામડી રોગ વિભાગમાં પેમ્ફગીસ, રક્તપિત, સોયાસીસ, વા, હરપીસ, ધાધર, શિળસ, ખરજવું, ખીલ જેવા ચામડીના રોગના દર્દીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. છેલ્લા ૮ માસમાં કુલ ૩૯૭૨૩ દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ પ્રમાણમાં વધારે હોય છે. તેમજ ખાસ કરીને અલંગની આજુબાજુના વિસ્તારમાં લેપ્રસી દર્દીઓ વધારે હોય છે. છેલ્લા આઠ માસના સમયગાળામાં ચામડી વિભાગમાં કુલ ૩૯૭૨૩ દર્દીઓએ સારવાર મેળવી જેમાં સૌથી વધારે જુલાઈ ૬૨૪૪ દર્દીઓ અને સૌથી ઓછા ફેબુ્રઆરી ૪૨૨૫ દર્દીઓ નોંધાયા છે. આ સમયગાળામાં ચામડીના દર્દીઓમાં ગંભીર પ્રકારના દર્દીઓમાં કુલ ૩૮ દર્દીઓને એડમિટ કરીને સારવાર આપવામાં આવી છે. જ્યારે ચામડીના રોગના કુલ ૮૮ મેજર તથા ૨૧૮૦ માઈનોર ઓપરેશન થયાં છે.

છેલ્લા 8 માસમાં ચામડીના વિભાગના દર્દીની વિગત

માસ

ઓપીડી

આઈપીડી

મેજર
ઓપરેશન

માઈનોર
ઓપરેશન

જાન્યુઆરી

૫૦૧૫

૦૮

૦૭

૨૩૨

ફેબુ્રઆરી

૪૨૨૫

૦૮

૧૬

૩૩૦

માર્ચ

૪૭૫૧

૦૧

૧૬

૩૧૬

એપ્રીલ

૪૬૫૭

૦૭

૧૪

૩૦૨

મે

૪૮૭૫

૦૮

૧૦

૨૪૧

જુન

૪૮૬૧

૦૫

૧૩

૨૮૯

જુલાઈ

૬૨૪૪

૦૬

૦૭

૨૮૨

ઓગસ્ટ

૫૦૯૨

૦૩

૦૫

૧૮૮

કુલ

૩૯૭૨૩

૩૮

૮૮

૨૧૮૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
આણંદ જિલ્લા કોર્ટનો સુપ્રિટેન્ડેન્ટ 15 હજારની લાંચ લેતા ઝડપાયો | Anand District Court Superintendent…

આણંદ જિલ્લા કોર્ટનો સુપ્રિટેન્ડેન્ટ 15 હજારની લાંચ લેતા ઝડપાયો | Anand District Court Superintendent...

રહેણાંકના મકાનમાંથી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of liqu…

રહેણાંકના મકાનમાંથી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of liqu...

સોનામાં રૂ.1,12,000, ચાંદીમાં રૂ.1,26,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 12 000 silver hi…

સોનામાં રૂ.1,12,000, ચાંદીમાં રૂ.1,26,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 12 000 silver hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દવાઓના નવા ભાવની દૂકાનદારે ગ્રાહકોને જાણ કરવાની રહેશે

દવાઓના નવા ભાવની દૂકાનદારે ગ્રાહકોને જાણ કરવાની રહેશે

1 year ago
એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

2 months ago
પાયાવિહોણા આક્ષેપો બંધ કરો: કેનેડાની જાસૂસી સંસ્થાના આરોપો અંગે ભારત લાલચોળ | india rejects canada c…

પાયાવિહોણા આક્ષેપો બંધ કરો: કેનેડાની જાસૂસી સંસ્થાના આરોપો અંગે ભારત લાલચોળ | india rejects canada c…

5 months ago
જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ…

જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News